aries agro

અલ્ટીમેટ
દલપતભાઈ જીવણભાઈ વૈશ્નાણી ગામ જામટીંબડી તા. ઉપલેટા જી. રાજકોટ મોબાઈલ નંબર ૮૧૪૦૫૯૩૧૪
મેં આ વર્ષે આદિત્ય એગ્રોટેક કંપનીની આ નવી વેરાઈટી અલ્ટીમેટ કપાસનું વાવેતર કરેલ છે આ વેરાઈટીનો સૌપ્રથમ ઉગાવો ખૂબ સારો જોવા મળ્યો ત્યારબાદ તેમાં ચુસીયા પ્રકારની જીવાતો પણ સાવ ઓછા પ્રમાણમાં જોવા મળી હતી, તેથી દવાનો ખર્ચ પણ ઘટી ગયો અને અલ્ટીમેટ કપાસના જીંડવા એકદમ સિરીઝમાં લાગે છે અને ખુલવામાં બહુ સારું અને વીણવામાં પણ સરળ છે આ વર્ષે આ ખરાબ વાતાવરણમાં આજુબાજુના કપાસ બગડી ગયા હતા પણ આ અલ્ટીમેટ એકદમ લીલોછમ છે અને મારે પહેલી વીણી ૧૫ મણ આપી અને બીજી પણ ખૂબ સારી આવશે તેથી કહેવાય છે કે આ જાત આવી વિકટ પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ખૂબ સારા ઉત્પાદન આપી શકે છે તેથી આવતા વર્ષનું બધું આ અલ્ટીમેટ વેરાઈટીનું વાવેતર કરીશ અને બધા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરું છું કે આ વેરાઈટી વાવજો
અલ્ટીમેટ
રાજુભાઈ છગનભાઈ સાવલિયા ગામ આંબરડી તાલુકો ગોંડલ
જીલ્લો રાજકોટ મોબાઈલ નંબર ૯૦૧૬ ૬ ૭૨૯૮૦
મેં આદિત્ય એગ્રીટેક પ્રા. લિ. કંપનીનો અલ્ટીમેટ જાતનું વાવેતર કરેલ છે સૌપ્રથમ અલ્ટીમેટ કપાસનો ઉગાવો ખૂબ જ સરસ જોવા મળ્યો ત્યારબાદ તેમાં ચુસીયા પ્રકારની જીવાતો નો ઉદ્ધવ ખૂબ ઓછો જોવા મળ્યો અને આ અલ્ટીમેટ કપાસમાં ડાળી ની સંખ્યા ખૂબ વધારે છે અને તેમાં જીંડવા પણ સિરીઝમાં લાગે છે અને તેમાં ખાસ ગુલાબી ઈયળનો ઉપદ્રવ સાવ જોવા મળ્યો નથી
અલ્ટીમેટ
દુલાભાઈ નાનુભાઈ ધામેલીયા ગામ વાળુકડ તાલુકો પાલીતાણા જીલ્લો ભાવનગર
હું બે વર્ષથી આદિત્ય કંપનીની અલ્ટીમેટ કપાસનું વાવેતર કરું છું. આ વેરાઈટીમાં ચુસીયા ઓછા લાગે છે જીંડવા નજીક નજીક લાગે છે વીણવામાં સારું છે અને છેલ્લે સુધી લીલોછમ ઉપર રહે છે તેથી આ કપાસના જીંડવા ફાટવામાં અને વીણવામાં ખૂબ સરળ છે અને રૂની ક્વોલિટી પણ સારી છે ખૂબ વધારે વરસાદ થયો તેમ છતાં આ જાત તેની સામે ખૂબ જ સારી ઉભી છે અને આ વર્ષે મારે પહેલી વીણીનું ૧૫ મણ પ્રતિ વીઘા ઉત્પાદન મળ્યું અને હજુ પણ ૧૪ મણ વિધામથી ઉત્પાદન મળે તેમ છે અને આ ખરાબ વાતાવરણમાં સારું ઉત્પાદન આપતી જાત એટલે અલ્ટીમેટ
વધુ માહિતી માટે ૯૦૧૬૯ ૧૨૫ ૧૦

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસને સાંકડા ગાળે વાવવાથી થતા ફાયદાઓ

કપાસને સાંકડા ગાળે વાવવાની પદ્ધતિ અપનાવવાથી નીચે મુજબનાં ફાયદાઓ મળી શકે છે : એક હેક્ટરે છોડની સંખ્યા સામાન્ય પદ્ધતિ કરતા ઘણી વધારે રહેતી (૧,૬૬,૦૦૦ થી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આ વર્ષે પણ જીત્યો અજીત કપાસ

રમેશભાઈ વાલજીભાઈ ચારોલા મુ. બેડી. તા. જી. રાજકોટ મો. ૭૬૨૩૮ ૮૯૧૫૨ નમસ્કાર ખેડૂત મિત્રો મેં આ વર્ષે અજીત – ૯૦૦ બોલગાર્ડ- ૨ કપાસ મારી કાળી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મુન્દ્રા સીડનું ભવિષ્ય, ભવિષ્યમાં ખેડૂતનું ભવિષ્ય

કંપનીના પ્રતિનિધિ-પ્રદીપ કાનાણી ગુજરાત રિઝ્યુઅલ મેનેજર. મો. ૭૯૯૦ ૦૨૨ ૯૬૩એરીયા મેનેજર બોટાદ અરવિંદભાઈ ગોહિલ – મો- 9737638252

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોયલ સીડ્સનો કપાસ – જયભેરી

બાવચંદભાઈ ઓધાભાઈ ધરજીયા મુ. ઢાંકણીયા તા. જી. બોટાદ મો.૯૬૬૪૬ ૭૨૮૩૨ સૌ ખેડૂતભાઈઓને જણાવવાનું કે આ વર્ષે મેં મારા ખેતરમાં રોયલ સીડ્સ પ્રા. લી. હૈદરાબાદ કંપનીનું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ (આદિત્ય એગ્રીટેક)

વિનુભાઈ સવજીભાઈ ભાલોડીયા મુ. ચાંચાપર તા. જી. મોરબી મો. ૯૭૨૪૬ ૧૨૩૦૪ મેં આદિત્ય એગ્રોટેક પ્રા. લી. કંપનીનો અલ્ટીમેટ જાતનું વાવેતર કરેલ છે. આ અલ્ટીમેટ કપાસ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

૩ x ૧ ના વાવેતરમાં સંધ્યાગોલ્ડ નંબર -૧ (સંધ્યાગોલ્ડ)

નિવિનભાઇ રણછોડભાઈ પટેલ મુ. શેખપર તા. મૂળી, જીલ્લો. સુરેન્દ્રનગર. મો. ૮૪૬૯૯ ૧૧૪૫૮ મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની મોટા જીંડવાની સમ્રાટ-NCS ૮૫૪

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

અમેઝ ઉત્પાદન માટે સ્વીફ્ટ કરો જાત (રાસી સ્વિફ્ટ)

રાસી સીડ્સની આ જાત વહેલી પાકતી જાત એટલે કે ૧૪૦ દિવસમાં પાકે છે.બીજા પાક માટે અનુકૂળ તેમજ પહેલા ફાલમાં જ ૭૦% ઉત્પાદન આપે છે. જેથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વાવો વિશ્વાસ શહેનશાહ, મહારથી, ૫૫૫+, બનો શાહુકાર

નવેમ્બર મહિનામાં કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસિદ્ધ થયેલ કપાસ ફિલ્ડ રીપોર્ટ માંથી રોજ કપાસની એક જાત વિષે જાણીશું. ગયા વર્ષે જે ખેડૂતોને કપાસની ખેતી કરી છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસનો મૂળખાઇ/ મૂળનો સડો

કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કંપની ન્યુઝ : વર્ડેસિયન લાઇફ સાયન્સિસે એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂક

વર્ડેસિયન લાઇફ સાયન્સિસે સમગ્ર એશિયાના વડા તરીકે આરકે ગોયલની નિમણૂકની જાહેરાત કરી છે. કૃષિ ઇનપુટ્સ ઉદ્યોગમાં 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા, આરકે ગોયલ વ્યાપારી નેતૃત્વમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks