સામાન્યરીતે ગાય દિઠ ઓછામાં આછી ૯.૫ ચો.મી. જગ્યા આપવી આદર્શ ગણાય છે તેમ છતાં પશુઉત્પાદન સ્તર અને જગ્યાની લભ્યતા અનુસાર ગાય દિઠ ૭ થી ૩૦ ચો.મી. ની મર્યાદામાં જગ્યા પશુને આપી શકાય છે.
પશુઓને ગમાણ અને પાણીના હવાડા સુધી ચાલીને જવા માટે યોગ્ય જગ્યા રાખવી જાેઈએ.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૩

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રેગનફૂટ ની રોપણી અને છોડની સંખ્યા કેટલી રાખવી ?

તૈયાર કરેલ થાંભલાની ફરતે ૩ થી ૪ છોડનું વાવેતર કરવામાં આવે છે. જો બે હાર વચ્ચેનું અંતર ૧૨ ફૂટ તથા બે છોડ વચ્ચેનું અંતર ૮

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બોલકી ધરતી-5 : આખી દુનિયા હવે નો-ટીલેજ કોન્સેપ્ટ દ્વારા માં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે.

બોલકી ધરતી પોકારી પકારીને કહે છે કે મને તમે ઓછામાં ઓછી ખલેલ પહોંચાડો તો મને બહુ ગમે એટલે જ આખી દુનિયામાં હવે ખેડાણ નહીં એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રોગ : માં પીળી નસનો રોગ

શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી તેનો નાશ કરવો.  રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૩૦ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૬ મિ.લી. ૧૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
આહારમાં કઠોળની અગત્યતા

આહારમાં ની અગત્યતા

 આહારમાં કઠોળની અગત્યતા    વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાણીનું બુંદ : ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો

પાણીનું  બુંદ કહે, જો જો ભૂલ નહિ કરતા આ પાણીના બુંદની સલાહ માનજો . વરસાદ પછી પણ આપણે આપણા કૂવાના પાણી અને જમીનનું  પૃથ્થકરણ કરીને જોવું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીન અને ભેજની ની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબાનું નવું વાવેતર કરવા માટે કઈ જાત પસંદ કરવી જોઈએ?

આંબામાં જાતોની પસંદગી પહેલેથી માર્કેટને ઘ્યાનમાં લઈ જેતે વિસ્તારની વ્યાપારીક રીતે મહત્વની હોય તેવી જાત પસંદગી કરવી. વાડીમાં એક જ જાતનું વાવેતર ન કરતાં ૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તલ જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ?

મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks