બનાસકાંઠા જીલ્લામાં દિયોદર ગામે ખેડૂતો સાથેની એક ગોષ્ઠિ દરમિયાન ખબર પડી હતી કે, મરચાંનો બારિક ભૂકો ભૂંડ આવવાના રસ્તા ઉપર છાંટવાથી ભૂંડના નાકમાં તકલીફ થાય અને રસ્તો છોડી ભાગી જાય ! ખેડૂતોને જણાવી ત્યારે એક ખેડૂતે સહજ રીતે પુછ્યું કે સાહેબ, તેના કરતા લાલ ન હોય તેવા સાવ હલકી કક્ષાનાં સૂકાં મરચાંને છાણામાં થાપીએ અને તેનો ધુમાડો કરીએ તો? વાતમાંથી વાત નીકળી અને આ પદ્ધતિ આમ અચાનક જ વિચાર સ્વરૂપે ઉદ્ભવી. અગાઉ નીલગાય અને ભૂંડને ખેતરથી દૂર રાખવા માટે મરેલા પશુના શિંગડા કે ચામડાનો છાણાં વડે ધુમાડો કરવાની પદ્ધતિ તો હતી જ. મરચાનો ઉપયોગ ધુમાડો (ધુપ) કરવા થાય તે વાતવિચાર નવીન છે !
કઠોળ કે મગફળીનો સંગ્રહ જે ઓરડામાં કર્યો હોય ત્યાં ફુદાનો ઉપદ્રવ વધુ થાય છે. એવા સમયે પણ સૂકાં મરચાંનો ધુમાડો સંગ્રહ કરેલ રૂમમાં કરીને પછી બારી-બારણા ખોલી દેવાથી ફૂદાંનો ઉપદ્રવ પણ દૂર થાય છે તેવું અગાઉ જુનાગઢ જિલ્લાના પાણખાણ ગામના ઠાકરશીભાઈ સાવલીયાએ અમને કહ્યું હતું.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું

પ્રયોગ : કપાસ ખાલાં પુરવાની ઉત્તમ પદ્ધતિ

ધણી વખત બીયારણનો ઉગાવો ધાર્યા પ્રમાણે થતો નથી. તેના કારણે ખેડૂત વાવણી કરે તે પછી ખાલાં પડતાં હોવાથી તે ખૂબ નિરાશા અનુભવતો હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે કપાસ જેવા પાકોમાં ખાલાં પડી ગયાં હોય ત્યાં કપાસ રોપવામાં આવે તો તે બંને છોડ વચ્ચે અંતર રહે છે.
આવી સમસ્યામાંથી ઉકેલ શોધવા વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના કઠોલી ગામના ગોપાલસિંહે પોતાની કોઠાસુઝથી છાણમાંથી કુંડા બનાવી અનોખી પહેલ કરી છે. ગોપાલભાઈના અનુભવ મુજબ *સામાન્ય કુંડાની જેમ જ છાણમાંથી કુંડા બનાવવાનો અખતરો કર્યો અને મને લાગ્યું કે આ કુંડામાં કપાસના છોડ ઉછેરી સીધુ ખેતરમાં રોપાણ કરીએ તો છોડનો ખાતરની સાથે ઝડપી વિકાસ થઈ શકે. વળી ઉનાળામાં ઓછા પાણી સામે અને ભેલાણ તથા ગરમીની તકલીફમાંથી છુટકારો મળે છે. ચાલુ વર્ષે મેં મારા ઘરના ધાબા પર છાણમાંથી બનાવેલા કુંડામાં છોડ ઉછેરી ખેતરમાં કપાસનું સફળતાપૂર્વક વાવેતર કર્યું. આ પદ્ધતિનો બીજો ફાયદો એ છે કે ખાલાં પડવાની સમસ્યા થતી નથી. આમાં છાણનાં કુંડાનો ખેડૂત બીજી રીતે પણ ઉપયોગ કરી શકે છે, જેમ કે ખેતરમા જે દિવસે કપાસનું વાવેતર કર્યું હોય તેના એક-બે દિવસ પછી ધરના ધાબા ઉપર અથવા વૃક્ષના છાયે છાણનાં કુંડામાં જો કપાસ વાવી દઈએ તો જયારે ખેતરમાં ખાલા પડે ત્યારે સરખી ઊંચાઈના છોડ ખાલાં પૂરવા માટે ઉપલબ્ધ હોય. આ પદ્ધતિનો ફાયદો એ છે કે, ખેડુત માટે કુંડા ઘરે બની શકે છે, જે સસ્તી અને પર્યાવરણમિત્ર ટેકનોલોજી છે.
ગુજરાતમાં કન્યાઓ ગૌરીવ્રત કરે ત્યારે વાંસની નાની ટોપલીમાં અથવા નાના કુંડામાં અલગ-અલગ જાતનાં અનાજ કે કઠોળ ઉછેરતી હોય છે. આ જોઈને મને છાણામાંથી બનેલા કુંડા બનાવવાનો વિચાર સુઝયો. અમારે ત્યાં છાણ ઉપલબ્ધ હોવાથી અને ખાતર તરીકે પણ ઉપયોગી હોવાથી છાણામાંથી કુંડા બનાવવાનો વિચાર કર્યો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમો લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

દરખાસ્ત ફોર્મ રજીસ્ટર્ડ પશુ ચિકિત્સક દ્વારા આપવામાં આવેલ હેલ્થ સર્ટિફિકેટ (પશુ ચિકિત્સક જે તે પ્રદેશમાં આવેલ કાઉન્સિલિંગનો મેમ્બર હોવો જોઈએ) અને પશુના બજાર કિંમત દર્શાવતું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : રીંગણામાં કોકડવા નિયંત્રણ કેમ કરવું?

રીંગણામાં કોકડવાનો ઉપદ્રવ મોટી સમસ્યા છે. ખાસ કરીને ભેજવાળું કે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ચૂસિયા જીવાતના ઉપદ્રવ પછી કોકડવાની શરૂઆત થઈ જાય છે, જેમાં પાન
કોકડાઈ જાય છ.નવા ફુટ અન ફૂલ આવવાનાં બંધ થઈ જાયછે. પાક લગભગ નિષ્ફળ જાય છે. આવી સમસ્યા ઉદભવે ત્યારે સિદ્ધપૂર તાલુકાના બીલિયા ગામના મૂકેશભાઈ રબારી કરેણ, આંકડો, ગૌમૂત્ર અને શેવાળનો ઉપયોગ કરે છે. ખેડૂતના અનુભવ મુજબ, અઢી કિલો આંકડાનાં પાન તથા અઢી કિલો કરેણના પાનને ઝીણાં વાટી દસ લિટર પાણીમાં ઉમેરી ધીમા તાપે દ્રાવણ અડધું થાય ત્યાર બાદ આ દ્રાવણને ઠંડું પડયે ગાળી લઈ તેમાં અઢી લીટર ગૌમૂત્ર અને એક કિલો દરિયાઈ શેવાળ ઉમેરવામાં આવે છે. આ દ્રાવણને ૨૪ કલાક રહેવા દીધા પછી ગાળી લઈ એક પંપમાં ૫૦૦ ગ્રામ મુજબ છંટકાવ કરવાથી રીંગણના કોકડાઈ ગયેલા છોડમાં નવી ફૂટ અને ફુલ આવે છે. આ પદ્ધતિ છ-છ દિવસના અંતરે ત્રણ વખત કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે.
આ પદ્ધતિ સંશોધકે પોતાના ખેતરમાં અજમાવી છે. આસપાસના પડોશી ખેડૂતોને તેના પ્રયોગો બતાવેલા છે અને સૌએ તે જોઈને અજમાવવાની તૈયારી પણ બતાવી છે. આ પદ્ધતિમાં સાવચેતી એ જ રાખવા છે કે દરિયાઈ શોવાળને ઓછામાં ઓછા ૨૪ કલાક ભીંજવવાની છે, જેથી શેવાળનો અર્ક દ્રાવણમાં આવી જાય. દવાનો છંટકાવ વહેલી સવારે કરવાથી વધુ ફાયદો થાય છે. છંટકાવ કરતી વખતે છોડ પૂરેપૂરો ઉપરનીચે ભીંજાય જાય તે રીતે દવા છાંટવાની હોય છે. અમારા ગામના રમેશભાઈ અમથાભાઈ રબારી તથા હિતેશભાઈ રમેશભાઈ રબારીએ આ દવાનો ઉપયોગ કરી પરિણામો લીધેલા છે.
સંશોધક મુકેશભાઈ રબારી પાસે માત્ર પાંચ વિધા ટૂંકી જમીન છે, જેમાં મુખ્યત્વે શાકભાજી અને પશુઓ માટે લીલો ચારો ઉગાડે છે. માત્ર ત્રણ ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે ૩૨ વર્ષના મુકેશભાઈ અવનવું વાંચવાનો શોધ ધરાવે છે અને ખેતીમાં પ્રયોગો કરી ઓછા ખર્ચે સારી ખેતી કરવા તેઓ મથતા હોય છે. (૧૯(૪):૦૬)

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ?

શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમા કેટલા સમય માટે પશુની સુરક્ષા આવરી લેશે ?

-પશુ વીમામાં કયા-કયા રોગ આવરી લેવામાં આવેલ છે અને કયા-કયા રોગને બાકાત કરવામાં આવેલ છે •બધી કંપનીઓના પ્રીમિયમ અને કંપનીના પશુ વીમામાં થતા ફાયદા-નુકસાનની સરખામણી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : ગંધાતી સફેદમાખીના નિયંત્રણ માટે સફળ ઔષધિ

સફેદમાખીનું નિયંત્રણ કેવી રીતે કરવું ? આ સમસ્યાના ઉપચાર માટે મોડાસાના પ્રયોગશીલ ગ્રામસેવક શ્રી રજનીકાંત કે. પટેલે ગંધાતીના ઉપયોગ વડે નિયંત્રણ મેળવી સફળતા પ્રાપ્ત કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ?

પશુઓને મીઠું એટલે કે ચાટણ કેમ આપવું જરૂરી ચાટણ- ક્ષાર પૂરતી થી શારીરિક વિકાસમાં સમતોલન રહે છે. વાછરું–પાડરુનો વિકાસ ઝડપી બને છે. જાનવરની પુખ્તતા વહેલી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા કેવી રીતે કરાય ?

સૂકાચારામાં યુરિયા પ્રક્રિયા આપણા પશુ-પોષણના તજજ્ઞોએ શોધી કાઢ્યું છે કે કમોદનું પરાળ, ઘઉંનું કુંવળ, બાજરીની કડબ જેવા કડક અને સરળ રીતે જાનવરના શરીરમાં નહીં પચતા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમા પ્રીમિયમનો દર અને વિમાની રકમ

પશુ વિમાના પ્રીમિયમનો દર અલગ-અલગ પશુ માટે તેના શ્રેણી મુજબ અલગ-અલગ હોય છે. જેમ કે, એ પશુ કયા પ્રદેશમાં રહે છે તે પશુ નો બજારભાવ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દોહન માટે દોહન મશીન ક્યારે વાપરવું ?

દોહન મશીન આંચળને હથેળી વચ્ચે પકડી, મુઠી ઉઘાડ-બંધ કરી, પહેલા ઉપર અને પછી ધીરે ધીરે નીચે તરફ દબાણ આપતાં આપતાં દોહવાની આ રીત ઉત્તમ છે.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

માલિકે જાનવરને હાથલો કરવાની શું જરૂર હોય છે ?

જાનવરને હાથલો કરવાની શું જરૂર જાનવર જ્યારે આપણને ચાટવા અને આપણી સાથે એનું ડીલ ઘસવા લાગે ત્યારે આપણે તેને મોઢે, માથે, ડોકે, શરીરે હાથ ફેરવી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?

દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુને આપણા પ્રત્યે ભાવ જગાડવા કેવા તરીકા અજમાવાય ?

પશુને આપણા પ્રત્યે ભાવ આપણને કોઇ સગા-સ્નેહી મળે અને જે આનંદ થાય તેની સરખામણીમાં પશુઓ તરફથી મળતો નિર્વ્યાજ પ્રેમાનંદ અનેકગણો બળુકો હોય છે. અને એની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પશુપાલકે પશુઓની રોજીંદી મુલાકાત શા માટે લેવી જોઇએ ?

પશુઓની રોજીંદી મુલાકાત કહેવાનું એવું નથી કે દરેકે દરેક પાલતુ પ્રાણી પાસે રોજેરોજ જવું અને મળવું ફરજિયાત છે. પણ એટલું કહેવાનું તો જરૂર મન થાય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દુઝણા પશુને પારહો મુકાવવો એટલે શું ? પશુનું મન પ્રસન્ન રાખવા શું કરવું ?

પશુને પારહો મુકાવવો એટલે પારહો કે ‘પાનો’ એ આઉ અને આંચળ વચ્ચેના આંતરદ્વાર ખોલવાની માનસિક પ્રક્રિયા છે. પ્રાહવો મૂકાવવાનો સીધો આધાર જાનવરના મન સાથે રહેલો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગાય પ્લાસ્ટિક ખાય જાય તો શું થાય ?

ગાય પ્લાસ્ટિક ખાય જાય ભગવાન બહુ દયાળુ છે. ગાય – ભેંશ જેવા ઢોરના પેટમાં કુદરતે એવી કરામત કરેલી હોય છે કે તેના પેટમાં કુલ ચાર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

પ્રયોગ : સસ્તું કમ્પોસ્ટ ખાતર

મગનભાઈ હમીરભાઈ આહિર મુ. નિગાલ, તા. રાપર, જિ. કચ્છ-ભુજ મોબાઈલ . 9979319629 કહે છે કે મારો અનુભવ એવો છે કે જ મીનમાં સેન્દ્રિય કાર્બન વધારવાથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
Enable Notifications OK No thanks