
શું તમે ગાય કે ભેંસ રાખો છો? શું તમે તેને ઘરના સભ્યો જ માનો છો ? તો સૌથી પહેલું કામ તેને માટે એક આરામદાયક ગાદલું નાખવાનું કરો.
તમને મુંગા પશુનાં આશીર્વાદ મળશે. ને તેની સામે તેનાં આંચળ ખરાબ નહીં થાય, માંદી નહીં પડે, વધુ સમય આરામથી બેસી વાગોળી વધુ દુધ આપી તમને વળતર આપી દેશે. અમે તમને એવું એક ભારતની ક્વોલીટીમાં નં. ૧ કંપનીનું ગાદલું આપશું. જે વજનમાં હળવું હોય છતા વર્ષો સુધી ટકે તેવું હોય. અને બીજી કોઈ પણ કંપની કરતા વધુ સારૂ હોય તેની અમે ખાતરી આપીએ છીએ.
કિંમત અને વધુ માહિતી માટે વોટ્સએપ કરો.
સૌરાષ્ટ્ર : પટેલ સીડ્ઝ – અનિલભાઇ મો.નં. ૯૬૦૧૨૮૭૯૪૫ ગુજરાતઃ અમેઝ એગ્રીનોવા – સુકેતુભાઈ મો.નં. ૯૮૯૮૦૪૦૩૭૪























