વર્ટીસીલીયમ લેકાની અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  મેઢથી ઉ૫દ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટ૫લી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને ત્વરાથી ૫કડીને બહાર ખેંચી તેનો નાશ કરવો.  ઈયળ ખૂબ જ ઊંડે સુધી દાખલ થઈ ગયેલ હોય તો સાયકલના પૈડાનો તાર અથવા અણીવાળા લોખંડના તારથી ઈયળને થડની અંદર જ મારી નાંખવી. 

જાળા બનાવનારી ઈયળોના અસરકારક નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઇસી 30 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવાથી ઈયળોનો ઉપદ્રવ કાબૂમાં રહે છે

 

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

કૃષિ માહિતીનો ખજાનો

મગફળીમાં નું સંકલિત નિયંત્રણ

ઉનાળામાં ઊંડી ખેડ કરવી, આ જીવાતનાં ખેતરમાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કીટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીના રોગની પરખ કરવી હોય તો ખેડૂતો કઈ કઈ બાબતો વિષે વિચાર કરવો જોઈએ ?

મરચીનું પાંદડું પીળું કે નસો કેવી છે ? છોડ સુકાતો નથી ને ? પાંદડા ઉપર કોઈ ટપકા પડ્યા છે ? ટપકા કેવા છે? વાયરસના લક્ષણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કઠોળ પાકમાં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

 બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાક સંરક્ષણ : ના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિવિધ ોના કાર્યો ભાગ 3

૧૭. કપાયેલા ફૂલોનો સંગ્રહ સમય વધારવા – બેન્ઝીન એમીનો પ્યુરાઈન (B.A.P.), સાયટોકાઈનીન (Cytolinin) (કાઈનેટીન). ૧૮. કપાયેલા શાકભાજીને લાંબો સમય તાજા રાખવા બેન્ઝીન એમીનો પ્યુરાઈન (B.A.P.),

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks