
મુશ્કેલી/કારણ ઃ ટ્રેકટર એન્જિન વધારે ગરમ થઈ જતું હોય/બ્રેક ડ્રમની સાથે ચોટતી હોય/એક્ઝોસ્ટ તેમજ એન્જિનમાં કાર્બન જામી ગયેલ હોય/એરક્લિનરમાં કચરો જામ થતો હોય/કમ્પ્રેશન બરાબર ન થતું હોય/ ફ્યુઅલ પંપ/નોઝલ કામ આપતી ન હોય/વાલ્વ યોગ્ય રીતે સીટ પર ફ્ટિ બેસતો ન હોય/ડીઝલ અશુદ્ધ હોય.
ઉપાય : શીતતંત્રની તપાસ કરી યોગ્ય પ્રમાણમાં પાણી ફરતું રહે તેમ કરવું.
બ્રેક શુંની તપાસ કરી યોગ્ય રીપેરીંગ કરવું કાર્બનને સાફ કરવો/એરક્લિનરનું ઓઈલ બદલવું
ફ્યુઅલ પંપ/નોઝલનું રીપેરીંગ કરાવવું/તપાસ કરી શુધ્ધ ડીઝલ પૂરવું/વાલ્વ ઘસીને બેસાડવા અથવા નવા નાખવા













