
આ મહિનાની એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૮- ૧૯- ૨૦ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો છે. આ એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં વિદેશની કંપનીના સ્ટોલ, કૃષિ મશીનરી, ટ્રેક્ટરો, હાર્વેસ્ટરો, રોટાવેટર, ડ્રીપ ઈરીગેશન, ફર્ટીગેશન માટેના નવા ખાતરો, ગાયોના દૂધ દોવાની મશીનરીઓ દવા છાંટવાના અદ્યતન સાધનો, હવામાન માપક સાધનો દ્વારા ખેતીમાં ખર્ચ કેમ ઓછો કરવો તે દર્શાવતા પોતાના હવામાન કેન્દ્રો સ્થાપિત કરતી કંપનીઓ, ઓનલાઈન વેચાણ કરતી એગ્રોસ્ટાર, યુનીવીયા, જેવી કંપનીઓ, સિંચાઈના પંપો, સિંચાઈ માટે જરૂરી પાઈપ બનાવતી કંપનીઓ અને દવા છાંટવાના ડ્રોનની સેવા આપતી કંપનીઓ પોતાના સ્ટોલ જોવા મળશે,
જરૂર મુલાકાત લેશો. | કૃષિ વિજ્ઞાન સ્ટોલ નંબર ૮ હોલ નંબર ૧


























