એક માણસ સિવાયના અન્ય જીવોએ મોટેભાગે પ્રકૃતિના આદેશોને અનુસરીને જ જીવન જીવવાનું હોય છે. એટલે જે તે જીવને કેવી કેવી જરૂરિયાત રહેવાની છે એની બરાબરની ખેવના કરીને દરેક વર્ગના પશુ-પ્રાણીને તેઓના શારીરિક અંગ-ઉપાંગોમાં જરૂરી ફેરફારો અને વિશિષ્ટતાઓ પણ બક્ષી છે.
આપણા રહેણાકી વિસ્તારો (ગામડાં-શહેરો)-ખેડૂતોના ખેતર- વાડીઓ અને ધાર-ટેકરા કે જંગલ વિસ્તારોમાં ગાય-ભેંશ અને ઘેટાં-બકરાં વર્ગ, ઘોડા-ગધેડાં કે કૂતરાં-બિલાડા વર્ગ, અરે આગળ વધીને જંગલમાં વસનારા હરણાં-શિયાળવા અને સસલાં, વાઘ-વરુ-સિંહ-જીરાફ જેવા પ્રાણીઓના શરીરના બાંધા બાબતે નજર કરશું તો તેના અંગ-ઉપાંગોમાં અન્યો કરતાં ઊડીને આંખે વળગે એવા ફેરફારો પ્રકૃતિ તરફથી અપાએલા છે તે ભળાયા વિના નહીં રહે. ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે પ્રકૃતિએ આવું શા માટે કર્યું હશે ?

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦ પશુ વીમાના ફાયદાઓ પશુને આંશિક કે

વધુ વાંચો....
પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું

વધુ વાંચો....

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી

વધુ વાંચો....

ખેતીમાં વૃક્ષોની ભાગીદારી શુંકામ ?

ગાયને ‘માતાજી’ ગણી, કપાળમાં ચાંદલો કરી, તેની પૂજા કરીને બિરદાવવાથી ગાય અને ગોવંશ બચાવી શકાય નહીં. આ માટે તો ગાય પાસેથી હાંડેહાંડા દૂધ અને ઉચ્ચ કોટિના વાછરડા-બળદો તથા ગાયના ગોબર-ગોમુત્રના ઉત્તમ ઉપયોગ

વધુ વાંચો....

ખેતી પાકોમાં “ શોક્ય ” સમાન – નીંદામણનો ઉપાડો : કુદરતની કેડીએ

કુદરતને મન તો માટી ખાઇ જાણનારું આંધળું અળસિયું હોય કે મોટી સ્ટીમર જેવડી વ્હેલ માછલી હોય, ફુંક મારે ત્યાં ઉડી જાય તેવડું ખડમાંકડું હોય કે ભરોટુ ચારો ખાધેય ન ધરાતો હાથીરાજ હોય,

વધુ વાંચો....

કુદરતની કેડીએ : વાવેતરનો હેતુ એક, રીત અનેક

ધરતી પર વરસાદ વરસી જાય કે પછી પિયતનું પૂરતું પાણી મળી જાય એટલે ધરતીના પેટાળમાં સાત સાત વર્ષ સુધી ભલેને ઊગ્યા જ કરેછતાં ન ખૂટે એવા અખૂટ ભરેલા બીજ ભંડારમાંથી પાર વિનાનાં

વધુ વાંચો....

કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ

માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ મલુ અને કલુ બંને પાકા મિત્રો. બંને જણા જંગલમાંથી લાકડાં કાપી લાવી, શહેરમwાં વેચી કાયમ ખાતે કુટુંબનું ગુજરાન ચલાવે. આખો દિવસ તો બંને કામમાં હોય,

વધુ વાંચો....

કુદરતની કેડીએ : પ્રાણી જગતની ઊંઘનું અવનવું

માનવ સમાજની મોટા ભાગની સંખ્યાને 6 થી 8 કલાકની ઊંઘ દ્વારા અંગને આરામ મળી, મનને શાંતિ અને તનને તાજગી અનુભવાતી હોય છે. હા, અન્ય બાબતોની જેમ ઓછી વધુ બંને બાજુની ઊંઘ બાબતે

વધુ વાંચો....

કુદરતની કેડીએ : ખેડૂતોના હિતમાં શેળો ભળે ભેળો…પણ શેઢાડી હાલે અવળી !

હાલ ભાઈ, જોઈએ તો ખરા કે કોણ નવતર દુશમન જાગ્યું છે ? કહી હુંયે શક્કરિયાના ક્યારે ગયો. જોયુ તો ખરેખર ક્યારે માંહ્યલા ઘણા બધા વેળા વીખી-ચૂંથી- ખેંચીને જમીનમાંથી શક્કરિયા કાઢવાની મહેનત લીધેલી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks