aries agro

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર માટે ૧ મીટર ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે વાવણી કરવી. જો કે ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફ્ળ કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતાં ૨ થી ૨.૫ કિલોગ્રામ બીજ હેકટરના વાવેતર માટે જરૂરી છે. હાયબ્રીડ જાતો માટે હેકટરે ૦.૫ – ૧ કિલોગ્રામ બીજની જરૂરિયાત રહે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

તરબૂચ – ટેટીની વાવણી પદ્ધતિ જણાવશો.

તૈયાર કરેલ જમીનમાં ૨ મીટરના અંતરે નીક તૈયાર કરવી આ નીકની એક બાજુ પર ૩૦ × ૩૦ × ૩૦ સે.મી. માપના ખાડા તૈયાર કરવા. આ ખાડામાં માટી, છાણીયું ખાતર તથા પાયાનું રાસાયણિક

વધુ વાંચો....

તરબૂચ – ટેટી માટે સાચો વાવણી સમય કયો ગણાય ?

તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે

વધુ વાંચો....

તરબૂચ – ટેટી ઘરુ ઉછેર કરવાનો યોગ્ય સમય કયો છે ?

તરબૂચ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે પરંતુ તેના બદલે નવેમ્બર-ડિસેમ્બર માસમાં તરબૂચના બીજ પોલીથીન કોથળીમાં વાવી પોલીટનલમાં એક માસ ઉછેરી જાન્યુઆરીમાં ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં તૈયાર કરેલ છોડ રોપી તરબૂચનો

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૫: બચેલા સૂક્ષ્મજીવો ફરી જમીનમાં પાછા જાય છે (૧૧)

છોડના મૂળમાં રહેલા દરેક સૂક્ષ્મજીવનો નાશ થતો નથી. બચેલા સૂક્ષ્મજીવોને વિકાસ પામતા મૂળના રોમના છેડામાંથી ફરી આસપાસની જમીનમાં બહાર મોકલી દેવામાં આવે છે. ત્યાં તેઓ સાજા થાય છે, સંખ્યામાં વધારો કરે છે

વધુ વાંચો....

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા

– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૪: મૂળના કોષોની અંદર પોષક તત્વોનું નિષ્કર્ષણ (૧૦)

મૂળના કોષોની અંદર આ જ તબક્કો રાઇઝોફેજી ચક્રને સામાન્ય સહજીવનથી અલગ બનાવે છે. મૂળના કોષોની અંદર છોડ સૂક્ષ્મજીવોએ એકત્રિત કરેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વોનો ઉપયોગ કરે છે.

વધુ વાંચો....

ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ?

સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા

વધુ વાંચો....

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૩: સૂક્ષ્મજીવો મૂળમાં પ્રવેશ કરે છે (૯)

છોડના વિકસતા મૂળના છેડા અને મૂળના રોમની નજીક સૂક્ષ્મજીવો મૂળની અંદર પ્રવેશ કરે છે. તેઓ કુદરતી છિદ્રો અથવા છોડની ગ્રહણ પ્રક્રિયાની મદદથી અંદર પહોંચે છે. આ પ્રક્રિયા મૂળના સ્વાસ્થ્ય અને નવા મૂળના

વધુ વાંચો....

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૨: સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે (૮)

સૂક્ષ્મજીવો છોડના મૂળમાં રાઇઝોસ્ફિયરમાં પહોંચ્યા પછી જમીનમાં ફરી ફરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પોતાના કોષોમાં એકત્રિત કરે છે. તેઓ એવા વિસ્તારોમાંથી પણ પોષક તત્વો મેળવી શકે છે

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks