aries agro

સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા જમીનમાં તેની ઉપલબ્ધતાને આધારે કરવામાં આવે છે. નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમની છોડને બહોળા પ્રમાણમાં જરૂરિયાત હોવાથી આ તત્ત્વોને મુખ્ય પોષક તત્ત્વો તરીકે ઓળખવામાં આવે છે. મધ્યમ જરૂરિયાતવાળા તત્ત્વો જેવાં કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકને ગૌણ તત્ત્વો ગણવામાં આવે છે. તે ઉપરાંત વનસ્પતિને આયર્ન (લોહ), મેંગેનીઝ, ઝીંક (જસત), કોપર (તાંબુ), બોરોન, મોલિબ્ડેનમ જેવાં તત્ત્વોની જરૂરિયાત અલ્પ પ્રમાણમાં હોવાથી અને જમીનમાં ઉપલબ્ધતા પણ ઘણી જ ઓછી હોવાથી આ જૂથના તત્ત્વોને સૂક્ષ્મતત્ત્વો કહેવામાં આવે છે.ટૂંકમાં છોડને જરૂરિયાત ઓછી મતલબ સૂક્ષ્મ એટલે સૂક્ષ્મતત્ત્વો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ખેતી પાકોમાં સુક્ષ્મ તત્વોની પૂર્તિ કરવાથી શું ફાયદો થાય ?

જુઓ ખેડૂત મિત્રો, આપણા દૈનિક આહારમા ધાન્યવર્ગ, કઠોળ તેમજ શાકભાજીનું આગવું સ્થાન છે. પોષણ મૂલ્યની દૃષ્ટિએ દરેક ખાધપદાર્થમાં બધા જ પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. આ પોષકતત્ત્વો તેના પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે.

વધુ વાંચો....

સુક્ષ્મ તત્ત્વો બધા જ પાકોને જરૂરી છે ?

હા, સુક્ષ્મ તત્ત્વોની પૂર્તિ બધા પાકને જરૂરી છે. કારણ કે કોઈપણ પાકના સપ્રમાણ વૃદ્ધિ અને વિકાસ માટે બધા જ આવશ્યક પોષક તત્ત્વો જરૂરી છે. સૂક્ષ્મ પોષક તત્ત્વો પણ આવશ્યક તત્ત્વો તરીકે જ

વધુ વાંચો....

એરીસ એગ્રો લીમીટેડ સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી

માઇક્રોન્યુટ્રીયન્ટ- સુક્ષ્મ તત્વો વિશે એરીસ એગ્રો લીમીટેક કંપનીના શ્રી રાજેશ ગુપ્તાની મુલાકાત કૃષિ ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતાનું શું મહત્વ છે?       કૃષિ ઉત્પાદનમાં જમીનની ૫૦ % રોલ હોય છે. જમીન સારી અને ફળદ્રુપત

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી

વધુ વાંચો....

આંતરપાક પદ્ધતિના લાભ

આંતરપાક પદ્ધતિમાં એક જ ખેતરમાં એકસાથે એક કરતાં વધારે પાક જુદી જુદી ચોક્કસ હારમાં વાવવામાં આવે છે. દા.ત. દિવેલા + ચોળી (૧:૨), કપાસ + મગ,૧. આ પદ્ધતિથી કૃષિના મુખ્ય સંસાધનો જેવા કે

વધુ વાંચો....

વાલોળ માં પાક-સંરક્ષણ

વાલોળ માં પાક-સંરક્ષણ રોગ : (૧) પાનના ટપકાંનો રોગ : પાન ઉપર રાખોડી રંગના અને ફરતે રતાશ પડતી કિનારીવાળા ટપકા પડે છે. ઉપદ્રવ વધતાં પાન સુકાઈને ખરી પડે છે. આના નિયંત્રણ માટે

વધુ વાંચો....

ઈસબગુલ : અગત્યનો રોકડીયો પાક

ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડા જીરૂ’ કહે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી હેઠળના બધા જ ઔષધિય પાકોમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અતિ મહત્વનો પાક છે. ગુજરાત, રાજસ્થાન, ઉપરાંત મ પ્રદેશ તથા હરિયાણામાં

વધુ વાંચો....

સાયલેજ બનાવવાના ફાયદા

(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો

વધુ વાંચો....

ફાર્મ ઈનપુટ : ચીકણા પિંજર – સ્ટીકી ટ્રેપની ઉપયોગિતા

ડો.બી.જી.પ્રજાપતિ, નિવૃત્ત કિટકશાસ્ત્રી,૨૩, સૌન્દર્ય પેલેસ, અવસર પાર્ટી પ્લોટની પાછળ, મોઢેરા રોડ, મહેસાણા – ૩૮૪૦૦૨, મોબાઈલ : ૯૪૨૭૩ ૭૫૦૯૩ ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) શું છે ? ચીકણા પિંજર (સ્ટીકી ટ્રેપ) એ એક કલર્ડ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks