aries agro

નર્સરીની જમીનને સારી રીતે ભીની કર્યા પછી, ઉનાળા દરમિયાન ૫-૬ અઠવાડિયા માટે તૈયાર કરેલ કયારાને પારદર્શક પોલિથીન શીટ (૨૦૦ ગેજ)થી ઢાંકવામાં આવે છે કારણ કે ભીની માટી સૂકી માટી કરતાં વધુ સારી રીતે ગરમીનું સંચાલન કરે છે અને માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને ગરમીના ઉત્પાદન દ્વારા મારવા માટે સંવેદનશીલ બનાવે છે. ભેજનું નુકસાન ચકાસવા અને પોલીથીન શીટની નીચેથી હવાના પ્રવેશને રોકવા માટે ભીના કાદવથી પોલીથીન શીટની કિનારીને ઢાંકીને હવાચુસ્ત બનાવાવુ. ૫-૬ અઠવાડિયા પછી, પોલીથીન શીટ દૂર કરવી જોઈએ અને બીજ વાવવા માટે ઉપયોગ કરવો જોઈએ. આ રીતે ઉપરની ૫-૬ ઈંચ જમીનમાં રહેલા તમામ નીંદણના બીજ, જીવાતો, ઈંડા, ઇયળ અને કોશેટા અને ધરુમૃત્યુ માટે જવાબદાર રોગાણુઓ નિયંત્રિત થાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા મેળવી શકાય છે. બે ફૂટ પહોળા અને

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -1

વધુ ભેજસંગ્રહ માટે ઘાસની જીવંત વાડ બનાવવી. ઢાળની આડી દિશામાં ખેડ તથા વાવેતર કરવું. પાકની કાપણી બાદ ઊંડી ખેડ કરવી. ભારે જમીનની ભેજસંગ્રહ શક્તિ વધારવા સેન્દ્રિય ખાતરો તથા મોરમનો ઉપયોગ કરવો. આંતરપાક,

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું

વધુ વાંચો....

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૩: સૂક્ષ્મજીવો મૂળમાં પ્રવેશ કરે છે (૯)

છોડના વિકસતા મૂળના છેડા અને મૂળના રોમની નજીક સૂક્ષ્મજીવો મૂળની અંદર પ્રવેશ કરે છે. તેઓ કુદરતી છિદ્રો અથવા છોડની ગ્રહણ પ્રક્રિયાની મદદથી અંદર પહોંચે છે. આ પ્રક્રિયા મૂળના સ્વાસ્થ્ય અને નવા મૂળના

વધુ વાંચો....

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૨: સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે (૮)

સૂક્ષ્મજીવો છોડના મૂળમાં રાઇઝોસ્ફિયરમાં પહોંચ્યા પછી જમીનમાં ફરી ફરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પોતાના કોષોમાં એકત્રિત કરે છે. તેઓ એવા વિસ્તારોમાંથી પણ પોષક તત્વો મેળવી શકે છે

વધુ વાંચો....

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે

વધુ વાંચો....

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૧ : સૂક્ષ્મજીવો મૂળની આસપાસ એકત્ર થાય છે (૭)

છોડ પોતાના મૂળ આસપાસની જમીનમાં શર્કરા, એમિનો એસિડ અને સેન્દ્રિય એસિડ જેવા વિવિધ સ્ત્રાવો છોડે છે. આ સ્ત્રાવો રાસાયણિક આમંત્રણ તરીકે કાર્ય કરે છે અને ફાયદાકારક બેક્ટેરિયા તથા ફૂગને રાઇઝોસ્ફિયરમાં આકર્ષે છે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks