
ખેડૂત મિત્રો, વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? તમામ પાક માટે પાયાના ખાતરોની માહિતી માટે ફોન કરો .98796 33735 ગ્રીન સોના એગ્રી હાઉસ – મોરબી

ખેડૂત મિત્રો, વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? તમામ પાક માટે પાયાના ખાતરોની માહિતી માટે ફોન કરો .98796 33735 ગ્રીન સોના એગ્રી હાઉસ – મોરબી

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વેલાવાળા શાકભાજીના પાકો પાસેથી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે વેલા જમીન પર પડી રહેવાને બદલે એને ગમતી પરિસ્થિતિ ઉભી કરવા, એટલે કે એ ઉંચે લટકી રહે એવું કરવા “માંડવા પદ્ધતિ” અપનાવવી


જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો નાશ થાય છે, તેની સાથે સાથે જ

પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ

બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક વ્યક્તિને હંમેશા પૂરતો, સલામત અને પૌષ્ટિક ખોરાક

ધરતીની તબીયત ફરી સુધારવી પડશે આ સુધારણા કેમ કરવી? તેની વાત આપણે ધરતી પાસેથી જ જાણીએ. બોલકી ધરતી આપને કંઇક કહેવા માંગે છે. બોલકી ધરતીને કાન દઈને સાંભળો….બોલકી ધરતી કહે છે કે
કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી , રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને