aries agro

કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે….

નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન તત્વની આવશ્યક્તાનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે સ્વીકાર થયેલ છે. એટલું જ નહીં ખેત ઉત્પાદનમાં એ એક અતિ કિંમતી પૂરવાર થયેલ હોઈ એનો કાર્યક્ષમ ઉપયોગ કરવો તે ખૂબ મહત્વની બાબત બને છે યુરીયા ફર્ટિલાઈઝરમાં ૪૬ ટકા નાઈટ્રોજન છે અને કુલ નાઇટ્રોજન ઉત્પાદનમાં તેનો ૭૦ ટકા જેટલો ફાળો છે.
ડાંગર જેવા પાકોમાં યુરિયા નાઇટ્રોજન ૧૦ થી ૩૪ ટકા જેટલો ઉપયોગમાં આવે છે. બાકીનો ઝમણ તથા બિનનાઈટ્રીકરણ (નાઈટ્રેટ યા નાઈટ્રાઈટનું મુકત નાઇટ્રોજનમાં રુપાંતર થવું તે) દ્વારા નાશ પામીને છોડને મળતો હોતો નથી. આ પ્રકારનું નુકસાન નાઈટ્રીકરણ નિષેધવાચકનો ઉપયોગ કરીને ઓછું કરી શકાય છે.લીમડાના ખોળમાં નાઈટ્રીકરણ નિષેધવાચકનો ગુણધર્મ રહેલો છે.

ડાંગર અને શેરડી જેવા પાકોમાં ધોવાણ ઝમણ વગેરે દ્વારા થતા નાઈટ્રોજનના ધ્યેયને ઘટાડી તેને મહત્તમ કાર્યક્ષમતા જાળવવા નાઈટ્રોજનનું ત્વરિત નાઇટ્રીકરણ રોકીને ધીમે ધીમે એક સરખું પાકને મળે એવું કરવાની અત્યંત આવશ્યકતા છે. અખતરાઓ પરથી એવું જણાયું છે કે નાઈટ્રીકરણના નિષેધવાચક તરીકે વપરાયેલ લીમડાના ખોળથી બંને પાકોનું ઉત્પાદન વધવા પામ્યું હતું. એટલું જ નહીં નાઇટ્રોજન તત્વની કુલ વપરાશમાં ૨૫ થી ૫૦ ટકા જેટલી કરકસર કરી શકાઈ હતી.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ

વધુ વાંચો....

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૬ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૧-૧૨-૧૩ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૬ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે

વધુ વાંચો....

સલ્ફર તત્ત્વની ઉણપના છોડ ઉપર જોવા મળતા ચિહ્નો ક્યાં ?

૧. છોડના કુમળાપાન પીળા પડે છે. છેલ્લે છોડના પાન પીળાશ પડતા લીલા રંગના અને તેમાં જુદા જુદા કલરના ડાધા દેખાય છે. ૨. પાનની શીરાઓ પીળા કલરની દેખાય છે. છોડ પીળો પડી જાય

વધુ વાંચો....

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ તત્વની ઊણપ નિવારવા તેને જમીનમાં આપવા અથવા

વધુ વાંચો....

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો....

પૂરતી ખાતર ક્યારે અને કોને આપવા ?

સામાન્ય રીતે લાંબાગાળાના ખેતીપાકો માટે નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર જે તે પાકની વાવણી/રોપણી વખતે (પાયામાં) અને ઊભા પાકમાં (પૂર્તિ ખાતર તરીકે) અમુક સમયના ગાળો આપવામાં આવે છે. મગફળી અને મગ, મઠ તથા અડદ

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : યુરિયા ખાતર વિષે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે. યુરિયા એક

વધુ વાંચો....

કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી : એમોનિયમ સલ્ફેટ ખાતર વિશે જાણવા જેવું

કૃષિ વિજ્ઞાનના જુના અંક વર્ષ ૧૯૭૭ અને ડિસેમ્બર મહિનામાં ખાતર વિષેની માહિતી આપવામાં આવેલી, વિચાર કરો કૃષિ વિજ્ઞાન વર્ષોથી ખેતી ઉપયોગી માહિતી આપતું રહે છે જે આજે પણ પ્રસ્તુત છે.. એમોનિયમ સેલ્ફેટમાં

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks