જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરી શકાય ?

  • વાવણી સમયસર કરવી. મોડી કરવાથી જીવાતનો ઉપદ્રવ વધે છે.
  • ખેતરની ચોખ્ખાઈ રાખવી.
  • પીળા ચીકણા પીંજરનો ઉપયોગ કરવો.
  • નીમારીન ૧૦%, કરંજ ૧૦%, બકેન ૧૦% નો છંટકાવ કરવો જોઈએ.
  • મોલાના દુશ્મન કીટો કુદરતી રીતે મોલાને નિયંત્રણમાં રાખતા હોય છે. આથી જયારે આ ઉપયોગી પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓના છંટકાવ ટાળવો જોઈએ અને વનસ્પતિજન્ય દવાઓ જેવી કે નીમ ઓઈલ ૫% અથવા લીમડાના મીંજના દ્રાવણ ૫%નો છંટકાવ કરવો જોઈએ.
  • પરભક્ષી કથીરી, ક્રાયસોપા, લેડીબર્ડ બીટલ અને સીરફીડ માખીએ રાતી કથીરીનું કુદરતી રીતે નિયંત્રણ કરતા હોય છે.
  • મોલોના નિયંત્રણ માટે ડાયમિથોએટ ૦.૦૩% અથવા ઈમીડાક્લોપ્રીડ ૦.૦૦૬% અથવા કાર્બોસલ્ફાન ૦.૦૫% દવાનો અસરકારક પુરવાર થયેલ છે. જીરૂમાં થ્રીપ્સના નિયંત્રણ માટે થાયામેથોકઝામ 90 ડબલ્યુએસ દવા ૪.૨ ગ્રામ/ કિ.ગ્રા. બીજ અથવા ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ ૧૦ ગ્રામ/ કિ.ગ્રા. બીજને પટ આપી વાવણી કરવી અને મિથાઈલ- ઓ-ડીમેટોન ૦.૦૫% અથવા ટ્રાયોફોસ ૦.૦૫% અથવા એસીફેટ ૦.૦૭૫% પૈકી કોઈપણ એક દવાના ૧૫ દિવસનાં અંતરે બે છંટકાવ કરવા.
  • લાલ કથીરીના નિયંત્રણ માટે ડાયકોફોલ (૧૫મિ. લિ./૧૦ લી) નો છંટકાવ કરવો.
  • કાપણીથી ૧૦ થી ૧૫ દિવસ પહેલાં વધુ સમય માટે અસર ધરાવતી જંતુનાશક દવાઓ ન છાંટવી.

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હળદરની ખેતીમાં જાતો

હળદરની જાતો : હળદરની ત્રણ મુખ્ય જાતો વાવેતર માટે પ્રચલિત છે. લોખંડી જાતનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. અને તેનું ઉત્પાઘ્ન વધારે આવે છે. સોની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુમાં નીંદણ નિયંત્રણ

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુ સુકવણી અને ગ્રેડિંગ

કાપણી કરેલ દરેક છોડને એકત્ર કરી સ્વરછ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ માટે સુકવણી કરવી. સુકવણી કરતી વખતે જીરુમાં ધૂળ કે અન્ય

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુનો ભૂકીછારો

જીરુનો ભૂકીછારોમાં પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણ માટે ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લિટરનો છંટકાવ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગનું નિયંત્રણ

બીજને થાયરમ ફૂગનાશક દવાનો એક કિલો બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે પટ આપવો.પાકની વાવણી ૫ થી ૧૫ નવેમ્બર વચ્ચે ઠંડીની શરૂઆતે (૩૦° સે.).પૂંખીને વાવેતર કરવાને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હળદરનું પોલિશિંગ

સૂકી હળદરનો દેખાવ નબળો હોય છે અને મૂળના ટુકડાઓ સાથે ખરબચડી નીરસ બાહ્ય સપાટી હોય છે. બાહ્ય સપાટીને સ્મૂથનિંગ અને પોલિશ કરવાથી ચળકાટ વધે છે,

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ?

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ?

જીરૂમાં પિયત ટૂંકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિના આડેધડ પિયત

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ?

કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો છોડની સંખ્યા ઓછી હોય તો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂની વાવણી ક્યારે કરાય ?

જીરૂની વાવણી નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦° થી ૩ર સેન્ટિગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂ બિયારણની જાતની પસંદગી આ જાતો માંથી કરો.

(૧) ગુજરાત જીરૂ-૫ : સુકારા સામે પ્રતિકારકતા| ચરમી રોગનું પ્રમાણ ઓછું/વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. (૨) ગુજરાત જીરૂ-૪ : ગુજરાત જીરૂ૪

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ?

જીરુંની કાપણી – મસાલા પાકોમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્ત્વના પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

જીરૂ માટે કેવી જમીન અને આબોહવા અનુકૂળ રહે છે ?

જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

હળદરની સૂકવણી

ઉકાળેલી ફિંગર રાઇઝોમ્સને વાંસની સાદડીઓ અથવા સૂકવવાના ફ્લોર પર ૫-૭ સેમી જાડા સ્તરોમાં ફેલાવીને તડકામાં સૂકવવામાં આવે છે. રાત્રિના સમયે સુકાવવા માટે રાખેલ ઢગલા પર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરી વધુ માહિતી મેળવો.
Enable Notifications OK No thanks