સામાન્ય રીતે આપણે કપાસની વચ્ચે અન્ય પાકને આંતરપાક તરીકે લેવાનું કરતા હોઇએ છીએ ત્યારે ૬ ફૂટના પાટલે-બે છોડ વચ્ચેનું અંતર ૩ ફૂટનું રહે તે રીતે કપાસ અને વચ્ચે અન્ય પાકનો એક ચાસ એવું કરતા હોઇએ છીએ, ત્યારે એકરે ૨૪૨૦ છોડ કપાસના મળતા હોય છે. પણ કપાસની વચ્ચે બીજા કોઇ પાક લેવાને બદલે કપાસની વચ્ચે બસ – ”કપાસ” જ આ નવી પદ્ધત્તિ પ્રમાણે રોપી દઈએ અને દરેક ચાસમાં બે છોડ વચ્ચે દોઢ ફૂટનું અંતર રહે તે રીતે કપાસની ઘાટી રોપણી કરીએ તો જ્યાં એકરે ૨૪૨૦ છોડની સંખ્યા મળતી હતી તેની જગ્યાએ તેનાથી ચારગણી એટલે કે ૯૬૮૦ છોડવા મળી જાય ! આ માટે વહેલી પાકતી જાતનું બીજ પસંદ કરી, પોષણ-સંરક્ષણ-પિયતમાં પૂરતી ચીવટ લેવાય તો હુતાસણી સુધી ઊભા રાખેલ કપાસના પ્લોટમાં જે ઉત્પાદન મેળવી શકાય છે એનાથી વધુ ઉત્પાદન એકરદીઠ દિવાળી આવતાં સુધીમાં મેળવી શકાય છે, અને પાણીની સગવડ હોય તો એ જમીનમાં કોઇપણ રવિપાક લઈ લઈ શકાય છે ! અમે આ પદ્ધત્તિએ વાવેલ પ્લોટમાં નવેમ્બર આખરમાં કપાસને પૂર્ણ કરી ડીસેમ્બરની શરૂઆતે ઘઉંનો ઉત્તમ ઉતારો મેળવવાનો જાત અનુભવ લીધો છે. અને માનો કે હવે શિયાળે પિયતની સુવિધા નથી, તો ભલેને જમીન આરામ કરતી! જમીન “આરામ” કરે એમાંયે લાભ જ છે ને !

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

એકલા કપાસનું વાવેતર કદી નહીં

એકલા કપાસનું વાવેતર નહીં કરતાં, હારમાં બીજા મિશ્રપાકને પણ સહવસવાટ કરાવતા થઈએ. વરસાદ કેટલો થવાનો છે, તેનો અંદાજ આપણને નથી. અને કપાસ તો ઠીક ઠીક

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતી પાકોમાં “ શોક્ય ” સમાન – નીંદામણનો ઉપાડો : કુદરતની કેડીએ

કુદરતને મન તો માટી ખાઇ જાણનારું આંધળું અળસિયું હોય કે મોટી સ્ટીમર જેવડી વ્હેલ માછલી હોય, ફુંક મારે ત્યાં ઉડી જાય તેવડું ખડમાંકડું હોય કે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરતની કેડીએ : વાવેતરનો હેતુ એક, રીત અનેક

ધરતી પર વરસાદ વરસી જાય કે પછી પિયતનું પૂરતું પાણી મળી જાય એટલે ધરતીના પેટાળમાં સાત સાત વર્ષ સુધી ભલેને ઊગ્યા જ કરેછતાં ન ખૂટે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરતની કેડીએ : માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ

માહિતી- જ્ઞાન- જાણકારીની બેટરી ચાર્જ કરતા રહીએ મલુ અને કલુ બંને પાકા મિત્રો. બંને જણા જંગલમાંથી લાકડાં કાપી લાવી, શહેરમwાં વેચી કાયમ ખાતે કુટુંબનું ગુજરાન

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરતની કેડીએ : પ્રાણી જગતની ઊંઘનું અવનવું

માનવ સમાજની મોટા ભાગની સંખ્યાને 6 થી 8 કલાકની ઊંઘ દ્વારા અંગને આરામ મળી, મનને શાંતિ અને તનને તાજગી અનુભવાતી હોય છે. હા, અન્ય બાબતોની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરતની કેડીએ : પશુ પ્રાણીઓની પ્રકૃતિદત્ત નવતર ખાસિયતો

બસ કાકા, મારે એ જુના સમયની ખેતી વિશેના સાધન-સરંજામના નામ અને તેના કામ જાણવાનો વધારે રસ છે. એની જ વાત કરો તમતમારે….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરતની કેડીએ : ખેતી અને તેના રાચ-રચીલા

બસ કાકા, મારે એ જુના સમયની ખેતી વિશેના સાધન-સરંજામના નામ અને તેના કામ જાણવાનો વધારે રસ છે. એની જ વાત કરો તમતમારે….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરતની કેડીએ : ખેડૂતોના હિતમાં શેળો ભળે ભેળો…પણ શેઢાડી હાલે અવળી !

હાલ ભાઈ, જોઈએ તો ખરા કે કોણ નવતર દુશમન જાગ્યું છે ? કહી હુંયે શક્કરિયાના ક્યારે ગયો. જોયુ તો ખરેખર ક્યારે માંહ્યલા ઘણા બધા વેળા વીખી-ચૂંથી- ખેંચીને જમીનમાંથી શક્કરિયા કાઢવાની મહેનત લીધેલી જોઈ….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કુદરતની કેડીએ : પ્રાણવાયુ બમણી ભેટ ધરતું દેવતુલ્ય વૃક્ષ – પીપળો

સાપે દંશ દીધો એવા સમાચાર મળ્યા ભેળું કોઈ એક ઉતાવળિયા જણે દોડતા જઈ પીપળાના કુણા કુણા પાનવાળી બે-ત્રણ તીરખી તોડી લાવવાની….

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
કુદરતની કેડીએ : “મધ” માં કરાતી ભેળસેળ ચકાસવાના “નુસ્ખા”

કુદરતની કેડીએ : “મધ” માં કરાતી ભેળસેળ ચકાસવાના “નુસ્ખા”

અજમાની ખેતી અને મધમાખીઓ થકી તેમની વાડીમાં થઈ રહેલું ફલીકરણનું કાર્ય નજરે જોવા-સમજવા અમારા મંડળની દર મહિનાના છેલ્લા બુધવારે મળનારી-90-100 ખેડૂતોની ખાસ હાજરીવાળી આ મહિનાની

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

કુદરતની કેડીએ : પંખી સુંદર ઘાટીલા… કુંજ અને સારસ

વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
aries agro
Enable Notifications OK No thanks