ડો. નરેન્દ્ર ઘેલાણી અને તેમના સંતાનો દ્વારા એગ્રિકોન ન્યુટ્રીટેક કંપની થકી “ઝેર મુક્ત ખેતી,” તરફ મહત્વપૂર્ણ યોગદાન
દેશના કૃષિ ક્ષેત્રમાં ઝેરમુક્ત અને ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ કામગીરી એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કરી રહ્યું છે. કંપનીનું મુખ્ય ધ્યેય “ઝેર મુક્ત ખેતી છે, જે માત્ર સૂત્ર નહીં પરંતુ ખેડૂતો અને સમાજના આરોગ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

કંપનીના સ્થાપક ડૉ. નરેન્દ્ર ઘેલાણીએ જણાવ્યુ કે ખેડૂત, જમીન અને માનવ સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ આધારિત ખેતી પરની નિર્ભરતા ઘટાડીને કુદરતી અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિકસાવવામાં આવી રહી છે. કેનેડામાં ૧૫ વર્ષ વિતાવ્યા પછી ડૉ. ઘેલાણી અને તેમનો પરિવાર એક મોટા હેતુ સાથે ભારત પરત ફર્યો, દિકરો શ્રીજી ઘેલાણી કે જેઓ એ કેનેડા માં ઉચ્ચ અભ્યાસ કર્યો સાથે અને દિકરી રુજવી ઘેલાણી કે જેમણે અમેરિકા થી મેડિકલ અને બાયો ટેકનોલોજી માં ઉચ્ચ ડિગ્રી મેળવી આ અભ્યાનમાં જોડાવવા ભારત તરફ પાછા વળ્યા. ભારતીય ખેડૂતો માટે પોતાના જ્ઞાન, વૈશ્વિક અનુભવ અને વૈજ્ઞાનિક સમજણનો ઉપયોગ કરવા ના વિચાર સાથે એગ્રીકોન ન્યુટ્રીટેક લિમિટેડ કંપનીએ પોષક તત્વો અને લાભદાયક જીવાણુઓની શક્તિ પર કાર્ય શરૂ કર્યું જેમ કે બેક્ટેરિયા, ફૂગ, માઇક્રોબિયલ ટેક્નોલોજી અને કુદરત આધારિત સોલ્યુશન્સ, જે જમીનની તંદુરસ્તી સુધારે, છોડને મજબૂત બનાવે અને પાકને કુદરતી રીતે સુરક્ષિત રાખે જે આપણા સ્વસ્થ માટે ખુબજ અગત્યનું છે.
આ કંપનીએ ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિએન્ટ મેનેજમેન્ટ અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટના સંકલન સાથે “ન્યુટ્રીટેક ફાર્મિંગ” પદ્ધતિ વિકસાવી છે. આ પ્રયાસો ભવિષ્યમાં ઝેરમુક્ત ખેતી અને સ્વસ્થ સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
વધુ વિગત માટે નીચે આપેલ બટન ક્લિક કરો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

    ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

    વધુ વાંચો....

    કંપની ન્યુઝ : હેક્ટર ૨૭ – જમીનની તંદુરસ્તીનું રક્ષણ – સફળ ખેતીનું પ્રથમ પગલું.

    હેક્ટર 27 સાથે જમીનજન્ય રોગો, જીવાતો અને નેમાટોડેથી સંપૂર્ણ સુરક્ષા ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા માટે માત્ર ગુણવત્તાવાળા બીજ અને ખાતર પૂરતા નથી. જમીનમાં રહેલા વિવિધ ફૂગજન્ય રોગો, હાનિકારક જીવાતો તેમજ નેમાટોડ પાકને

    વધુ વાંચો....

    પાયાના પોષણ : માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા

    માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: ભારતીય કૃષિ પરંપરા માટીના સ્વાસ્થ્યનું રહસ્ય: સ્વ-શુદ્ધિકરણ તરફનું પ્રથમ પગલું શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો બીજ અંકુરિત થાય છે તે માટી પોતે જ બીમાર હોય તો પાક

    વધુ વાંચો....

    તુવેરની ખેતી : સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”

    સંશોધિત તુવેર બિયારણ “માલામાલ” તુવેરના પાકોનું વાવેતર કરતા ખેડૂતોને ખાસ જણાવવાનું કે છેલ્લા ત્રણ વર્ષથી મહારાષ્ટ્ર રાજ્યના સંભાજીનગરની સુમન એગ્રો એન્ડ સન્સ કંપની ગુજરાતમાં પોતાની સંશોધિત તુવેર બિયારણ “માલામાલ”ના નામથી વેચાણ કરી

    વધુ વાંચો....

    યલો સ્ટીકી ટ્રેપ ચૂસિયાં જીવાત માટે લોકપ્રિય વિકલ્પ

    ICAR- સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ ચુસીયા પ્રકારની જંતુઓ (વ્હાઇટફ્લાય, એફિડ્સ અને થ્રીપ્સ) અને કપાસમાં ફાયદાકારક જંતુઓના આકર્ષણ માટે ચાર બેક્ટેરિયલ-આધારિત અસ્થિર આકર્ષણ ફોર્મ્યુલેશન વિકસાવી છે. ૧૫ AICRP (કપાસ) કેન્દ્રોમાં

    વધુ વાંચો....

    એગ્રીલેન્ડ માત્ર કંપની નહીં, વિશ્વાસનું બીજું નામ છે

    કોઇપણ કંપની પોતાના વ્યાપાર માટે જ અસ્તિત્વમાં આવી હોય એ હકીકત છે, દરેક કંપની પોતાના વિકાસ માટે જ કામ કરતી હોય એ પણ એક સ્વિકાર્ય બાબત છે. દરેક કંપનીના ઉદ્દેશ અલગ હોય

    વધુ વાંચો....

    ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

    ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર

    વધુ વાંચો....

    વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

    વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું

    વધુ વાંચો....

    કંપની ન્યુઝ : FMC ની નવી જંતુનાશક ટુવેંટા વિષે જાણો

    ભારતની જાણીતી એફએમસી કંપની ખેડૂતોમાટે સારામાંસારી જંતુનાશકો આપીને ખેડૂતોની મદદ કરે છે . મોટું વિચારો અને સમજદાર બનો તેવા સ્લોગન સાથે તાજેતરમાં સક્રિય ઘટક: ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ (SC 47.85%). સસ્પેન્શન કોન્સન્ટ્રેટ (SC). અને લેપિડોપ્ટેરન

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks