
પપૈયામાં મીલીબગની સમસ્યા પણ ખૂબ પરેશાન કરે છે. જેનો કુદરતી ઉપાય ૧૦૦ લીટર પાણીમાં એક કિલો નીરમા ડિટરજન્ટ પાવડર બરાબર મિશ્ર કરી તેમાં ૨૦૦ ગ્રામ ખાવાનો ચૂનો અને લીંબોળીનું ફાડેલું તેલ એક લીટર, આ બધું બરાબર મિશ્ર કરી છંટકાવ કર્યું હતું. આ પદ્ધતિથી મીલીબગને નિયંત્રણમાં લાવવાનું શક્ય બન્યું હતું.
આ પદ્ધતિનો ઉપયોગ પાંચ-પાંચથી સાત દિવસના અંતરે બે વાર કરવાથી સારું પરિણામ મળે છે.
















