Visitors
Visitors

સિસ્ટેમિક જંતુનાશક અને ટ્રાન્સલેમિનિયર જંતુનાશક વચ્ચેનો તફાવત સમજી લેવા જેવો છે. દવાનો છંટકાવ કર્યા પછી રસાયણ છોડની અંદર કેટલી દૂર અને કેટલી મુક્તપણે ફરે છે તેના આધારે સમજીયે. સૌથી પહેલા સિસ્ટેમિક જંતુનાશકો એટલે એવી દવા જે છોડ દ્વારા શોષાય છે અને તેની સંપૂર્ણ વાહક પેશીઓ (ઝાયલેમ અને ફ્લોએમ) મારફતે આખા છોડમાં ફેલાય જાય છે. આ રસાયણ મૂળ, પ્રકાંડ, પાંદડા અને ફૂલો સહિત છોડના તમામ ભાગોમાં પહોંચી જાય છે. ટૂંકમાં રસાયણ છોડની “નસો” માં ફરી રહ્યું હોય છે, આ સિસ્ટેમિક જંતુનાશકો છોડનો રસ ચૂસતી જીવાતો જે છોડની અંદરના પ્રવાહી પર નભે છે. તેના માટે ઉત્તમ છે દા.ત. મોલોમશી, સફેદ માખી, મિલીબગ અને સ્કેલ જંતુઓ. વગેરે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    થ્રીપ્સના ઈંડા મારવા કઈ દવા વાપરવી?

    જો તમારે ઈંડાને ફૂટતા જ અટકાવવા હોય અથવા તેને અંદર જ નષ્ટ કરવા હોય, તો તમારે એવી દવા વાપરવી પડે જે ‘ઓવીસાઇડ’ (Ovicidal – ઈંડાનાશક) ગુણ ધરાવતી હોય અથવા ‘IGR’ (Insect Growth

    વધુ વાંચો....

    ટ્રાન્સલેમિનાર અથવા સિસ્ટેમિક દવાથી ઈંડા મરે ખરા?

    ટ્રાન્સલેમિનાર અથવા સિસ્ટેમિક દવાથી ઈંડા મરે ખરા? એવો પ્રશ્ન તમને થતો હશે તો તે વિષે નોંધો જયારે ટ્રાન્સલેમિનાર દવા છાંટો છો, ત્યારે તે દવા પાંદડાની અંદર શોષાઈ જાય છે અને ઈંડાની આસપાસની

    વધુ વાંચો....

    ટ્રાન્સલેમિનાર જંતુનાશક એટલે શું?

    ટ્ટ્રાન્સલેમિનાર (જેનો અર્થ થાય છે “પાંદડાની આરપાર”) આ જંતુનાશક પાંદડા પર છાંટવામાં આવે તેવી તે પાનની પેશીઓમાં શોષાઈ જાય છે, પરંતુ તે છોડની વાહક પેશીઓ દ્વારા આખા છોડમાં ફેલાતી નથી. જો તમે

    વધુ વાંચો....

    મરચીનો ડાઘીનો રોગ – એન્થ્રેક્નોઝ : રાઈપરોટ

    એન્થ્રેકનોઝ એ લાલ મરચીનો ખુબ જ નુકશાન કરતો, મરચીની ક્વોલિટી સાથે ઉપજ ઘટાડતો ફૂગનો રોગ છે. આ રોગ કોલેટોટ્રાઇકમ પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ મરચીના પાન, ફળ અને ડાળીમાં જોવા મળે

    વધુ વાંચો....

    રોગ : શેરડીનો રાતડો

    ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

    વધુ વાંચો....

    ભુકારૂપ જંતુનાશક દવા

    પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ)

    વધુ વાંચો....

    સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

    આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને

    વધુ વાંચો....

    રોગ : દિવેલાનો સૂકારો

    દિવેલાનો સૂકારો રોગનું નિયંત્રણ માટે : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની

    વધુ વાંચો....

    ડાંગરનો ગલત અંગારીયો

    જ્યાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 15 ગ્રામ અથવા પ્રોપિકોનાઝોલ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks