પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને સીધી પાક પર છાંટી શકાય છે. સામાન્ય રીતે આ પ્રકારની દવાઓમાં સક્રિય તત્વનું પ્રમાણ ૦.૪% (ફેનવલરેટ)થી માંડી ૧૦% (કાર્બારીલ) સુધીનું હોય છે. આવી ભૂકારૂપ દવાઓ ધુલીકરણ યંત્ર (ડસ્ટર) વડે સીધી પાક પર છાંટવામાં આવેછે. ખાસ કરીને સૂકો વિસ્તાર કે જયાં પાણી સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય ત્યાં તેનો ઉપયોગ શકય છ

aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    સાયલા – નાની જીવાત મોટું નુકશાન

    અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid

    વધુ વાંચો....

    ડિનોટેફયુરાન

    નિઓનિકોટીનોઇડ જુથમાં સમાવેશ થતી ડિનોટેફુરાન એક અગત્યનું શોષક પ્રકારનું કીટનાશક છે. આ કીટનાશક ઓસીન અને ટોકેન જેવા વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં બજારમાં ૨૦% એસજી (ઓગળી શકે તેવા દાણાદાર) સ્વરૂપે

    વધુ વાંચો....

    જીવાત : ઘઉંમાં મોલો

    મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ ૨૭૩ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીલી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા 99.૮૦ કિવ/હે કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક જી.ડબલ્યુ ૩રર • પ્રોટીનનું પ્રમાણ વધારે ઊંચા ઉષ્ણતામાન

    વધુ વાંચો....

    વરિયાળીનો રોગ : સાકરીયો (મધિયો)

    લક્ષણો : સાકરીયો એ કોઈ રોગ નથી પરંતુ છોડનીદેહધાર્મિક વિકૃતિ છે. ફૂલમાંથી મધ જેવું પ્રવાહી નીકળે છે કે જેના લીધે ફ્લીનીકરણ અને બીજ બંધારણમાં અસર પડે છે. આવી વિકૃતિ ખૂબજ ફળદ્રુપ જમીનમાં

    વધુ વાંચો....

    ધાણાની કાપણી

    ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપકવતાએ પાકની કાપણી કરવી, ધાણાનો લીલો રંગ

    વધુ વાંચો....

    વરિયાળીનો રોગ

    (૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા

    વધુ વાંચો....

    ધાણામાં જીવાત

    (1)મોલોમોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા દાણામાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ

    વધુ વાંચો....

    રાજગરાની ખેતી

    રાજગરાની અંદર ઉચ્ચ પોષક તત્ત્વો હોવાના લીધે તેનો ઉપયોગ પોષણયુક્ત બનાવટો/વાનગીઓ બનાવવામાં થાય છે. રાજગરો વર્ષોથી ઉપવાસના દિવસે ખોરાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષોથી તેમાંથી લાડુ, રોટલી, પુરી, પરોઠા, ચીક્કી,

    વધુ વાંચો....

    ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

    જી.ડબલ્યુ. ૫૧૩પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટેમઘ્યમ અને ચળકાટવાળા દાણારોટલી માટે સારી ગુણવત્તાપોષક તત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમકાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક મહત્તમ ઉત્પાદન ક્ષમતા- 99.૪ કિવ/હે જી.ડબલ્યુ ૪૫૧ઢળી

    વધુ વાંચો....

    શાકભાજી માટે બટાટાની જાતો

    • વહેલી પાકતી કચીયારા માટે : કુફરી પુખરાજ, કુફરી ખ્યાતીઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : બાદશાહ, કુફરી પુષ્કર કુફરી• કાપણી બાદ તરત જ વેચાણ કરવા માટે : કુફરી પુખરાજ, કુફરી બાદશાહ, કુફરી

    વધુ વાંચો....

    વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ

    પિયત દાણા બેસવાના સમયે અચૂક આપવું. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ અને બીજું પિયત ૮ થી ૧૦ દિવસે સારા અને એક સરખા ઉગાવા માટે આપવું જોઈએ. ત્યારબાદ પછીત્રીજું પિયત વાવણી પછી

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks