aries agro

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે મળે છે સામાન્ય રીતે રોમપક્ષ શ્રેણી (ફૂદા અને પતંગીયા) જેમ કે લીલી ઈયળ, ગુલાબી ઈયળ, ઘોડિયા ઈયળ, લશ્કરી ઈયળ અને ગાભમારાની ઈયળના ઈંડામાં આ પરજીવી ભમરી પોતાનું ઈંડું મૂકે છે. પરિણામે જીવાતના ઇંડામાંથી બદલે આ પરજીવી ભમરી બહાર આવે છે.પરિણામે જે તે પાકમાં જીવાતની ગતિવિધિ જાણીને જીવાતના ઈંડા જોવા મળે ત્યારે તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ડાંગરનો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫- ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ

વધુ વાંચો....

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર)

વધુ વાંચો....

કંપનીન્યુઝ : સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા

સ્પાયરોટેટ્રામેટ – એક નવી દવા ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાત (કીટકો)ના નિયંત્રણ માટે વિવિધ કીટનાશક દવાઓનો ઉપયોગ થાય છે. ચીલાચાલુ કીટકનાશક દવાઓના વારંવાર થતાં ઉપયોગને પરિણામે લાંબા ગાળે જીવાતોએ તેની સામે પ્રતિકારક

વધુ વાંચો....

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની જાતોની વાવણી કરવી. • હવામાન આગાહી તથા

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

 હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

વધુ વાંચો....

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો

આબોહવાના બદલાવની કૃષિ પાકો ઉપર થતી અસરો • પૃથ્વીના વાતાવરણમાં અંગારવાયુનું (co2) પ્રમાણ વધવાને કારણે ઘઉં અને ડાંગર જેવા પાકોમાં વૃદ્ઘિ અને વિકાસ વધુ અને પાણીનું બાષ્પીભવન ઓછું જોવા મળશે. તેમ છતાં

વધુ વાંચો....

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

પાપડી વાલોળની ખેતી

ભારતમાં વવાતા શાકભાજીના કઠોળ પાકમાં વાલોળ/પાપડીનો પાક બહુ પ્રાચીન માનવામાં આવે છે. વાલોળ/પાપડીની લીલી શીંગોનો એકલા શાકભાજી તરીકે અથવા તો મિશ્ર શાકભાજી તરીકે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે છે. વાલોળને Dolichosbean, Indianbean, Fieldbean,

વધુ વાંચો....

બાયોચારથી થતા ફાયદાઓ

બાયોચાર ખેતી માટે જે સંભવિત લાભો પ્રદાન કરે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં સુધારો ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો જમીનમાં પાણી અને હવાની જાળવણી તેમજ જમીનના ખેડાણમાં

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૫: બચેલા સૂક્ષ્મજીવો ફરી જમીનમાં પાછા જાય છે (૧૧)

છોડના મૂળમાં રહેલા દરેક સૂક્ષ્મજીવનો નાશ થતો નથી. બચેલા સૂક્ષ્મજીવોને વિકાસ પામતા મૂળના રોમના છેડામાંથી ફરી આસપાસની જમીનમાં બહાર મોકલી દેવામાં આવે છે. ત્યાં તેઓ સાજા થાય છે, સંખ્યામાં વધારો કરે છે

વધુ વાંચો....

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા

– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૪: મૂળના કોષોની અંદર પોષક તત્વોનું નિષ્કર્ષણ (૧૦)

મૂળના કોષોની અંદર આ જ તબક્કો રાઇઝોફેજી ચક્રને સામાન્ય સહજીવનથી અલગ બનાવે છે. મૂળના કોષોની અંદર છોડ સૂક્ષ્મજીવોએ એકત્રિત કરેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વોનો ઉપયોગ કરે છે.

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks