ભારતમાં વવાતા શાકભાજીના કઠોળ પાકમાં વાલોળ/પાપડીનો પાક બહુ પ્રાચીન માનવામાં આવે છે. વાલોળ/પાપડીની લીલી શીંગોનો એકલા શાકભાજી તરીકે અથવા તો મિશ્ર શાકભાજી તરીકે રાંધવામાં ઉપયોગ કરવામાં આવે છે. વાલોળને Dolichosbean, Indianbean, Fieldbean, Commonbean, Hyacinthbean, lab lab bean Sem જેવા નામે ઓળખવામાં આવે છે. વાલોળ/પાપડી એ શાકભાજીનો ગૌણ પાક તેમજ તેની ઉત્પાદનક્ષમતા ઓછી હોવાને કારણે ગુજરાતમાં તેનું વાવેતર છુંટુછવાયું, શેઢાપાળા ઉપર, મિશ્ર પાક તરીકે અથવા તો કિચન ગાર્ડનમાં કરવામાં આવે છે. વાલોળ/પા૫ડીની કુમળી લીલી શીંગોનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે વેલાઓનો ઉપયોગ ઘાસચારા, સાયલેઝ બનાવવા તેમજ લીલા પડવાશ તરીકે કરવામાં આવે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કૃષિ મેળો : ૧૫મો એગ્રી એશિયા ૨૦૨૬ -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૧૧મી સપ્ટેમ્બર થી ૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૬ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રી એશિયા ૨૦૨૬ યોજાય રહ્યો છે. આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી

વધુ વાંચો....

બાયોચારથી થતા ફાયદાઓ

બાયોચાર ખેતી માટે જે સંભવિત લાભો પ્રદાન કરે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં સુધારો ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો જમીનમાં પાણી અને હવાની જાળવણી તેમજ જમીનના ખેડાણમાં

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૫: બચેલા સૂક્ષ્મજીવો ફરી જમીનમાં પાછા જાય છે (૧૧)

છોડના મૂળમાં રહેલા દરેક સૂક્ષ્મજીવનો નાશ થતો નથી. બચેલા સૂક્ષ્મજીવોને વિકાસ પામતા મૂળના રોમના છેડામાંથી ફરી આસપાસની જમીનમાં બહાર મોકલી દેવામાં આવે છે. ત્યાં તેઓ સાજા થાય છે, સંખ્યામાં વધારો કરે છે

વધુ વાંચો....

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા

– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૪: મૂળના કોષોની અંદર પોષક તત્વોનું નિષ્કર્ષણ (૧૦)

મૂળના કોષોની અંદર આ જ તબક્કો રાઇઝોફેજી ચક્રને સામાન્ય સહજીવનથી અલગ બનાવે છે. મૂળના કોષોની અંદર છોડ સૂક્ષ્મજીવોએ એકત્રિત કરેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વોનો ઉપયોગ કરે છે.

વધુ વાંચો....

ખેતીમાં ગૌણ અને સૂક્ષ્મતત્ત્વો એટલે શું ?

સંશોધન દ્વારા આપણે જાણી શક્યા છીએ કે, છોડને તેના પોષણ અને વૃદ્ધિ માટે ૧૮ પોષક તત્ત્વોની જ જરૂરિયાત રહે છે. આ નક્કી થયેલા આવશ્યક પોષક તત્ત્વોનું વર્ગીકરણ છોડની જરૂરિયાતની માત્રા મુજબ તથા

વધુ વાંચો....

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો ઘટક છે. જમીનમાં પૂરતો ભેજ વનસ્પતિ કોષના

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૩: સૂક્ષ્મજીવો મૂળમાં પ્રવેશ કરે છે (૯)

છોડના વિકસતા મૂળના છેડા અને મૂળના રોમની નજીક સૂક્ષ્મજીવો મૂળની અંદર પ્રવેશ કરે છે. તેઓ કુદરતી છિદ્રો અથવા છોડની ગ્રહણ પ્રક્રિયાની મદદથી અંદર પહોંચે છે. આ પ્રક્રિયા મૂળના સ્વાસ્થ્ય અને નવા મૂળના

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks