aries agro

નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે તો તે કંઈ ગુનો થોડો છે 

ખેતી પાયાનો ધંધો છે, માણસોના પેટમાં પધરાવવાની ચીજો પકાવતો વ્યવસાય છે. જે કરવું ઘટે તે બધું કરીને પણ તેને ટકાવવો જોઈએ, વિકસાવવો જોઈએ; અને એને માનભેર ખેડૂતો સ્વીકારે, ચાલુ રાખે અને રસથી નભાવે, સંભાળનારના માન-મરતબો જળવાય અને આર્થિક રીતે અન્ય ધંધાથી પાછળ ન રહે તેવી પરિસ્થિતિ ઉભી કરવાની જવાબદારી આખા સમાજની આપણા બધાની છે.આ વાત વાંચીને  થાય છે કે ત્યારે કરશું શું ?

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ત્યારે કરશું શું ? ભાગ ૪ ખેતી પ્રત્યે સમાજની ફરજ

ખેતી પ્રત્યે સમાજની ફરજ આ ખેડૂત સમાજ પ્રત્યેની આપણી ભાવના શું માત્ર ખેડૂતના એક પક્ષે જ હોવી જરૂરી છે ? બંને પક્ષે નહીં ? એ ભાવના ટકાવી રાખવા બાબતે આપણી-સમાજની કોઈ ફરજ

વધુ વાંચો....

ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ  ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે

વધુ વાંચો....

ત્યારે કરશું શું ? ભાગ ૧૦ ખેડૂત તેના પુત્રને ખેતીનો વ્યવસાય વારસામાં કેમ નથી આપવા માંગતા ?

જેમણે જિંદગી આખી ખેડ્યમાં – છોકરાને ઘેર છોકરાં થઈ ગયાં ત્યાં સુધી – વિતાવી છે તે બધામાં અગાઉ કરવા પડેલા અતિ શ્રમ અને ભોગવેલી ગરીબાઈથી એવા કંટાળી ગયા છે અને એવું માનસ

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) છોડ માટે કેમ મહત્વનો છે? (૩)

છોડ પોતાના મૂળ દ્વારા શર્કરા, એમિનો એસિડ અને અન્ય સેન્દ્રિય સંયોજનો જેવા વિવિધ સ્ત્રાવો જમીનમાં છોડે છે. આ સ્ત્રાવો ફાયદાકારક સૂક્ષ્મજીવો માટે આહાર અને રાસાયણિક સંકેત તરીકે કાર્ય કરે છે. પરિણામે, આ

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) ક્યાં આવેલો હોય છે? (૨)

રાઇઝોસ્ફિયર મૂળની સપાટીથી શરૂ થઈ તેની આસપાસની જમીનના માત્ર ૧થી ૩ મિલીમીટર જેટલા અત્યંત પાતળા સ્તરમાં આવેલો હોય છે. જ્યારે આપણે કોઈ છોડને ઉખાડીએ ત્યારે તેના મૂળ સાથે જે માટી ચોંટેલી રહે

વધુ વાંચો....

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી

વધુ વાંચો....

વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો

• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોસ્ફિયર (Rhizosphere) એટલે શું? (૧)

આપણે બધા વાતાવરણ (Atmosphere) શબ્દથી પરિચિત છીએ. પૃથ્વીની આસપાસ રહેલું વાયુઓનું આવરણ જીવન માટે જેટલું મહત્વનું છે, તેવી જ રીતે છોડના મૂળની આસપાસ પણ એક ખાસ અને જીવંત વિસ્તાર હોય છે, જેને

વધુ વાંચો....

વિકૃતિઓ કઢાવી પડશે

જૂન 1978 વર્ષના કૃષિ વિજ્ઞાન અંકમાં પ્રસદ્ધિ થયેલી વાત વાંચો :ગયા અંકમાં આપણે (1)પીઠ ( બઝાર )પકવનારના હાથ માં હોવીજોઈએ (2) આપણી પ્રારબ્ધવાદીમનોદશાની વાત (3) ખેતી જેવા ઉત્તમ ધંધાને આપણે ખેડુતોએ પણ

વધુ વાંચો....

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks