Visitors
Visitors

નાનેથી મોટા સૌની દોટ આજે દોમ દોમ સાહ્યબી વાળી – આર્થિક સદ્ધરતા બાજુની રહી છે. શહેરમાં દેખાતી સુવિધાઓ, ગામડાંના ખેડૂતને ભોગવવાનું ક્યારેક મન થઈ આવે તો તે કંઈ ગુનો થોડો છે 

ખેતી પાયાનો ધંધો છે, માણસોના પેટમાં પધરાવવાની ચીજો પકાવતો વ્યવસાય છે. જે કરવું ઘટે તે બધું કરીને પણ તેને ટકાવવો જોઈએ, વિકસાવવો જોઈએ; અને એને માનભેર ખેડૂતો સ્વીકારે, ચાલુ રાખે અને રસથી નભાવે, સંભાળનારના માન-મરતબો જળવાય અને આર્થિક રીતે અન્ય ધંધાથી પાછળ ન રહે તેવી પરિસ્થિતિ ઉભી કરવાની જવાબદારી આખા સમાજની આપણા બધાની છે.આ વાત વાંચીને  થાય છે કે ત્યારે કરશું શું ?

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ત્યારે કરશું શું ? ભાગ ૪ ખેતી પ્રત્યે સમાજની ફરજ

    ખેતી પ્રત્યે સમાજની ફરજ આ ખેડૂત સમાજ પ્રત્યેની આપણી ભાવના શું માત્ર ખેડૂતના એક પક્ષે જ હોવી જરૂરી છે ? બંને પક્ષે નહીં ? એ ભાવના ટકાવી રાખવા બાબતે આપણી-સમાજની કોઈ ફરજ

    વધુ વાંચો....

    ત્યારે કરશું શું ? ભાગ ૧૧ ખોટી સલાહ ક્યારેક ખેતી છોડાવે છે.

    પશ્ચિમી સંસ્કૃતિથી અંજાઈને શહેરનું ભભકાદાર જીવન જીવતા જોઈ  ખેતી કરતા કોઈ જુવાનિયાને ખાટું-મોળું મન થઈ જતું હોય, કે “વેચી નાખને બાપદાદાની આ જમીન. ધૂળ સાથે બથોડા ભરવાનુંય ટળે અને કિંમત ઊપજે છે

    વધુ વાંચો....

    ત્યારે કરશું શું ? ભાગ ૧૦ ખેડૂત તેના પુત્રને ખેતીનો વ્યવસાય વારસામાં કેમ નથી આપવા માંગતા ?

    જેમણે જિંદગી આખી ખેડ્યમાં – છોકરાને ઘેર છોકરાં થઈ ગયાં ત્યાં સુધી – વિતાવી છે તે બધામાં અગાઉ કરવા પડેલા અતિ શ્રમ અને ભોગવેલી ગરીબાઈથી એવા કંટાળી ગયા છે અને એવું માનસ

    વધુ વાંચો....

    વિપરીત પી.એચ.ની પાક ઉપર અસર

    પાકના પોષક તત્ત્વોની ઉપલબ્ધતા અને પાક ઉત્પાદકતામાં માટી pH મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો બધા પોષક તત્ત્વો જમીનમાં હાજર હોય, તો પણ અયોગ્ય pH પોષક તત્ત્વોના શોષણને અવરોધી શકે છે, જેના કારણે

    વધુ વાંચો....

    માટીનો પી એચ શું છે?

    આપણા ખેતરની માટી આપણી ખેતીનો આધાર છે અને આ માટીનો આધાર છે માટીનો pH. શું છે આ pH. આ pHનો સંપૂર્ણ અર્થ છે Potential of Hydrogen. “હાઇડ્રોજનની સંભાવના” અથવા “હાઈડ્રોજનની શક્તિ” છે,

    વધુ વાંચો....

    તરબૂચ – ટેટી માટે સાચો વાવણી સમય કયો ગણાય ?

    તરબૂચ અને શક્કરટેટી ગરમ ઋતુનો પાક હોય વાવણીની મુખ્ય ઋતુ ઉનાળુ છે. જે માટે ગરમી શરૂ થતાં ૧૫ ફેબ્રુઆરી સુધીમાં વાવેતર કરવું જોઈએ. જયારે ખાસ કરીને તરબૂચમાં શિયાળાની ઋતુમાં ફ્ળ મેળવવા માટે

    વધુ વાંચો....

    તરબૂચ – ટેટીમાં વાવણી અંતર અને બીજનો દર શું રાખવો જોઈએ ?

    સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર

    વધુ વાંચો....

    જીવાણું (બેક્ટેરિયા)

     – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે

    વધુ વાંચો....

    જીવાત : બ્રેકોનીડ ભમરી

    બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા

    વધુ વાંચો....

    વધુ પાક ઉપજ માટે ઉપયોગી બાયો-સ્ટીમ્યુલન્ટ

    શું છે આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) ? આ બાયો-સ્ટીમ્યુલન્ટ (Bio-stimulant) એ એવા કુદરતી કે જૈવિક પદાર્થો અને સૂક્ષ્મજીવોનું મિશ્રણ છે, જે છોડની પોષક તત્ત્વો શોષવાની ક્ષમતા વધારે છે, તેની કુદરતી વૃદ્ધિ ઉત્તેજિત કરે

    વધુ વાંચો....

    મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

    મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

    વધુ વાંચો....

    બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

    જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks