aries agro

સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં તથા લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં જુદા જુદા સૂક્ષ્મ તત્વોની ખામી જોવા મળે છે છેલ્લા વર્ષો દરમ્યાન છાણિયા કે દેશી ખાતરોનો વપરાશ એકદમ ઘટી જવાથી તેમજ એક ધારા બી. ટી. કપાસના વાવેતરથી આપણા વિસ્તારની જમીનોમાં સૂક્ષ્મ તત્વોની ઉણપ ઉત્તરોત્તર વધતી જાય છે. સૌરાષ્ટ્રની મોટાભાગની જમીનો ચૂનાયુક્ત હોવાથી લોહ, જસત અને બોરોન તત્વની ઉણપ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ગંધક તત્ત્વની પૂર્તિ માટે મુખ્ય સ્ત્રોત ક્યાં ?

ગંધક તત્ત્વની અસરકારક રીતે પૂર્તિ કરવા માટે આજે બજારમાં ઘણા બધા ઉત્પાદનો ઉપલબ્ધ છે જેમકે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જીપ્સમ, એસએસપી બેંટોનાઇટ સલ્ફર, સલ્ફર ડબલ્યુડીજી, સલ્ફર ૯૦%, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક સલ્ફેટ

વધુ વાંચો....

યુરિયા ક્યારે અપાય ?

કેટલાક ખેડૂતોની યુરીયા ખાતર અને પિયતનું પાણી આપવાની રીત ખામી ભરેલી હોય છે. સામાન્ય રીતે પિયતનું પાણી આપ્યા બાદ વરાપ થયો યુરીયા ખાતર જમીનમાં આપી તેને માટીમાં ભેળવવાની સલાહ આપવામાં આવે છે.

વધુ વાંચો....

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે.

વધુ વાંચો....

પાકની ફેરબદલી કરવી :

પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય છે. દા.ત. ધાન્ય પાકોને કઠોળ વગના પાકો

વધુ વાંચો....

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર

વધુ વાંચો....

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. દા.ત. પાકને વધુ પાણી

વધુ વાંચો....

જીવાત : બ્રેકોનીડ ભમરી

બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા

વધુ વાંચો....

જીવાણું (બેક્ટેરિયા)

 – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે

વધુ વાંચો....

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી

વધુ વાંચો....

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

વધુ વાંચો....

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી

વધુ વાંચો....

જમીનને જીવતી રાખવા સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે

આપણે વધુ ઉત્પાદન લેવું છે તે માટે આપણે ખેતીમાં આપણી મહેનત, આવડત લગાડીએ છીએ. આપણી જમીનને જીવતી રાખવા આપણે દર વર્ષે જરૂરી સેન્દ્રીય ખાતરો ઉમેરવા જરૂરી છે. સમય જેમ જેમ આગળ વધતો

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks