
હવામાન માપક યંત્ર કહેશે, ખેતરમાં કયો રોગ ક્યારે આવશે ?
આપણી ખેતીમાં એવું સાધન શોધાય કે પાકમાં કયો રોગ છે તે આપણને બતાવે તો કેવું સારું ? ડીલરો દ્વારા થતા અઠે ગઠે છંટકાવ થી થતા ખોટા ખર્ચ માંથી બચાવ અને સાચું મોલેક્યુલ ક્યુ વાપરવું તેની ખબર પડશે . એવુજ કોઈ માનવમાં કોઈ વ્યક્તિ કોઈ ડોક્ટરની મદદ

























