aries agro

કૃષિ વિજ્ઞાન દવારા આપણે નવી દુનિયા કેવી હશે અને વિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા કેવા કેવા રૂપો લેવાની છે અને આપણે કેવી કેવી કુશળતા કેળવવી પડશે તેની વાત કરીયે છીએ .ભલે એઆઈ અને ચેટ જીપીટી આવતું, આના લીધે ટૅક્નૉલૉજીને લગતી નવી રોજગાર તકો પણ ઊભી થશે. પણ હજુ એ સ્પષ્ટ નથી કે લોકો એના માટે જરૂરી કૌશલ્ય ઝડપથી વિકસાવી શકાશે કે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે ૫૦ વર્ષનો ડ્રાઇવર હો અને ડ્રાઇવરલેસ કાર આવતાં તમારી નોકરી જાય તો તમે શું કરો ? બજારમાં નવી અનેક નોકરી શોધો પણ આ બધી નોકરી એક સૉફ્ટવેર એંજિનિયર અથવા ડેટા એનાલિસ્ટની હોય ત્યારે તમારે આ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. એવુજ આપણું ખેડૂતોનું છે તમે કહોકે મને કોમ્પ્યુટર માં ટપ્પો ન પડે એમ નહિ ચાલે , કોમ્પ્યુટર ચલાવતા શીખવું પડશે. ટૂંકમાં નવું નવું બધું શીખવું પડશે. ખેડૂત તરીકે એવું બોલો તો નહિ ચાલે કે મને મોબાઈલ ચલાવતા નથી આવડતું , ખેતીનો મોબાઈલ સોફ્ટવેર તમારે પણ શીખવો પડશે.

aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ખેતીમાં નવું વિજ્ઞાન આવી ગયું છે તૈયાર થઈ જાવ

તમને આશ્ચર્ય થશે કે આજે બાળકો જે કંઈ પણ શીખી રહ્યાં છે તેમાંનું મોટાભાગનું ૨૦૫૦ સુધીમાં અપ્રસ્તુત બની જશે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે એવું શીખવી રહ્યા છીએ જેની ભવિષ્યમાં કોઈ

વધુ વાંચો....

પ્રિસિશન ફાર્મિંગ એટલે કે ચોકસાઈ વાળી ખેતી બની જશે.

એઆઈ ટેક્નોલોજી આવતા આપણી ખેતી અને આપણું ખેતર અને ઘર જીપીએસ સાથે જોડાઈ ગયું હશે એટલે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આપણા ખેતરની રજે રજ ની માહિતી તમને તમારા ટુનટુણીયા એટલે કે તમારા

વધુ વાંચો....

એ આઈ આવતા કેટલીયે નોકરી જોખમમાં

આ વાત સાંભળીને તમને બધાને આશ્ચર્ય થતું હશે પણ આ ટેક્નોલોજી આવતા બીજા કેટલાય ફેરફારો આપણી જિંદગીમાં અને દુનિયામાં આવશે એટલે હવે જે વાત કહું તે બરાબર સાંભળો જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવી

કૃષિ ટેકનોલોજી : હવામાન માપક યંત્ર ના ડેટા અને ડ્રોન દ્વારા સ્કાઉટીંગ

જો ટેક્નોલોજી સાથે નહિ રહીયે તો આપણી ખેતીમાં આપણે પણ નકામા થઇ જઈશું .આ બધું વાંચીને થતું હશે લે આવું થશે !? અને આપણી ખેતીમાં પણ બાયો ટૅક્નૉલૉજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દવારા

વધુ વાંચો....

આવી ગયા છે ડ્રાઈવર વગરના ટ્રેક્ટર અને મોટર કાર

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે એ જાણી રહ્યા છીએ કે કોમ્પ્યુટર શું શું કરી શકે છે તેની વાત હવે તમે વાંચો , આ નવી શોધ એઆઈ ના લીધે આવતા વર્ષોમાં ગાડી ચલાવવાની

વધુ વાંચો....

ખેતરમાં દવા છાંટવાના કે નીંદવાના કે ફળ વીણવાના રોબોટ

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા તમને કહું તો આવનારી નવી ટેકનોલોજી દ્વારા હવે એવું એવું શક્ય બનશે કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં બેસીને કામ કરી રહી હોય અને તેના ૧૦ હાથ ( રોબોટ

વધુ વાંચો....

વૈજ્ઞાનિક બિલ મારીસ કહે છે કે મનુષ્ય પ૦૦ વર્ષ સુધી જીવી શકશે

કૃષિ વિજ્ઞાન મેગેઝીન દ્વારા આપણે આ ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે તેની વાત પહેલા કરું . ગૂગલે પોતાની એક પેટા કંપની શરૂ કરી છે જેનું નામ છે “Calico” . જેનો મુખ્ય

વધુ વાંચો....

શતરંજનો વર્લ્ડ ચૅમ્પિયન કમ્પ્યૂટર સામે હારી ગયો.

એ આઈ ને બુદ્ધિમત્તા આવી જાય તો શું થાય તે વાતનો એક દાખલો તમને કહું વૈજ્ઞાનિકોને બધાને ડર છે કે જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આપણી બૌદ્ધિક ક્ષમતાઓ લઈ લે તો શું થાય? એટલેજ

વધુ વાંચો....

એ આઈ પાસે બુદ્ધિ ક્ષમતા આવી જશે તો શું થશે?

આ નવી ટેક્નોલોજીમાં મનુષ્ય ઓછું કામ કરવા માંગે છે એટલે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે માણસે પોતાની શારીરિક ક્ષમતાઓ ધીમે ધીમે ઓટોમેટિક મશીનને સોંપી દીધી. ઉદાહરણ તરીકે ખેતીકામ માટે જરૂરી શારીરિક મહેનત હવે મશીનો

વધુ વાંચો....

ખેતીમાં નવું વિજ્ઞાન આવી ગયું છે તૈયાર થઈ જાવ

તમને આશ્ચર્ય થશે કે આજે બાળકો જે કંઈ પણ શીખી રહ્યાં છે તેમાંનું મોટાભાગનું ૨૦૫૦ સુધીમાં અપ્રસ્તુત બની જશે. બીજા શબ્દોમાં કહીએ તો આજે આપણે એવું શીખવી રહ્યા છીએ જેની ભવિષ્યમાં કોઈ

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks