aries agro

સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર થઈ શકે છે. નહિ તો એ માત્ર ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ બનીને રહી જાય છે. આપણે ત્યાં વન-વગડામાં, ગિરનાર કે ગીરના જંગલમાં અને હિમાલયની પર્વતમાળામાં એમ સમગ્ર દેશના વન વિસ્તારમાં ઔષધિનો ખજાનો ઉગેલો છે. એ ઔષધિને ઓળખતા, પારખતા અને તેનો સાચી રીતે ઉપયોગ કરતાં આવડવું જોઈએ.

આયુર્વેદ એટલે ઔષધો અને ચિકિત્સાનું પ્રાચીન શાસ્ત્ર. આપણે માનીએ છીએ કે ઔષધિ એટલે માત્ર એવી વનસ્પતિ જે ઈલાજ તરીકે ઉપયોગમાં લેવાય પરંતુ સાવ એવું નથી. ઔષધિ તરીકે ફકત વનસ્પતિ જન્ય પદાર્થોનો જ ઉપયોગ થતો નથી. પરંતુ કુદરતી ખનિજ તત્વો અને પ્રાણી જન્ય પદાર્થોનો પણ ઔષધિ તરીકે આયુર્વેદમાં ઉપયોગ થતો જોવા મળે છે. આમ વનસ્પતિના ફુલ, મુળ, ફળ, છાલ, પાનનો ઔષધિ તરીકે ઉપયોગ તરીકે ઉપયોગ થાય એરીતે મીઠું, સંચળ, જસત, અબરક, ગંધક, સોડા કે સોનું પણ ઔષધિ તરીકે વપરાય છે. દુધ, દહીં, ઘી, છાશ, મધ, મીણ, શંખ કે જળો જેવા પ્રાણી અને પ્રાણી જન્ય પદાર્થો પણ ઔષધિ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

પુસા-ડિકોમ્પોઝરના ફાયદા

 જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં સુધારો કરે છે કારણ કે વિઘટિત થયેલી પરાળ ખાતર તરીકે કામ કરે છે જેથી ભવિષ્યમાં ખાતરનો ઓછો વપરાશ થાય છે. • આ એક કાર્યક્ષમ, અસરકારક અને સસ્તી, કરી

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૨: સૂક્ષ્મજીવો જમીનમાંથી પોષક તત્વો એકત્રિત કરે છે (૮)

સૂક્ષ્મજીવો છોડના મૂળમાં રાઇઝોસ્ફિયરમાં પહોંચ્યા પછી જમીનમાં ફરી ફરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પોતાના કોષોમાં એકત્રિત કરે છે. તેઓ એવા વિસ્તારોમાંથી પણ પોષક તત્વો મેળવી શકે છે

વધુ વાંચો....

કઠોળ પાક જમીનને કેમ ફળદ્રુપ બનાવે ?

કઠોળપાકને કુદરતે અર્ધ સ્વાવલંબી બનાવી મૂળિયામાં એવી કરામત ગોઠવીને લેગ્યુમ બેક્ટેરિયાનો વાસ કરાવેલ છે કે નાઇટ્રોજનનો ઘણોબધો જથ્થો એ હવામાંથી બારોબાર ખેંચી મૂળની ગાંઠોમા સંગ્રહે છે. જે પોતે તો વાપરે જ છે

વધુ વાંચો....

સાયલેજ પાકની લણણી

સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ

વધુ વાંચો....

બદલાતી પરિસ્થિતિમાં ખેતીમાં બદલાવ -2

સેન્દ્રિય પર્દાર્થોનું મલ્ચિંગ/આવરણ તરીકે વાપરીને જમીનમાંથી ભેજ ઉડી જતો અટકાવાવથી બે વરસાદ વચ્ચે ગાળો લંબાય તો પણ પાક ટકી શકે. હારમાં વવાતા પાકો ઢાળની આડી દિશામાં વાવીને હાર ફરતે પાળો ચડાવવાથી વરસાદનું

વધુ વાંચો....

જમીન વાર્તા : રાઇઝોફેજી ચક્રના તબક્કો – ૧ : સૂક્ષ્મજીવો મૂળની આસપાસ એકત્ર થાય છે (૭)

છોડ પોતાના મૂળ આસપાસની જમીનમાં શર્કરા, એમિનો એસિડ અને સેન્દ્રિય એસિડ જેવા વિવિધ સ્ત્રાવો છોડે છે. આ સ્ત્રાવો રાસાયણિક આમંત્રણ તરીકે કાર્ય કરે છે અને ફાયદાકારક બેક્ટેરિયા તથા ફૂગને રાઇઝોસ્ફિયરમાં આકર્ષે છે.

વધુ વાંચો....

શા માટે બાયોચાર વાપરવો જાેઈએ ?

બાયોમાસ આધારિત ઊર્જાના મહત્તમ ઉત્પાદન માટે પાકના બાકી રહેલા અવશેષોને જમીનમાંથી દૂર કરવાથી જમીનમાં રહેલા જૈવિક કાર્બનમાં ઘટાડો થાય છે અને તેથી જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર થાય છે. આ હેતુસર પાકના

વધુ વાંચો....

ખેતીમાં જમીનનું ઉષ્ણતામાન

• વાવણી સમયે બીજના ઊગાવાને અસર કરે છે. તાપમાનને ધ્યાને લઈ વાવણી કરવી કે નહીં તે નક્કી કરી શકાય છે.• કંદ અને મૂળમાં થતી ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે.• વધુ

વધુ વાંચો....

વરસાદ અને હવામાનની અફરાતફરીમાં ખેતીમાં શું બદલાવ કરવો ?

હાલની મોટાભાગની ખેતીમાં બધા જ પાકો ‘મોસમી’ હોવાથી ઉત્પાદન મળે કે ન મળે, વાવીએ છીએ થોડા વર્ષો થી જ્યારે વરસાદ અને હવામાનની અફરાતફરી શરૂ થઇ છે ત્યારે આપણી ખેતીમાં ફળ-વૃક્ષોને ભાગીદાર બનાવવાની

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks