
જીવાત : દાડમના ફળ ચૂસનાર ફૂદાનું નિયંત્રણ કેમ કરવું ?
ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. ખેડૂતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતાં ફૂદાંઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે. બે લિટર પાણીમાં













