ફળની વાડીમાં આ ફૂદાંઓ દ્વારા નુક્સાન પામી પડી ગયેલા ફળો ભેગા કરી તેનો સંપૂર્ણ નાશ કરવો જેથી આ ફદાંઓના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય. 

ખેડૂતો, ફળ પર ભુરા રંગની ૫૦૦ ગેજની પ્લાસ્ટિકની કોથળીઓ ચઢાવવાથી ફળમાંથી રસ ચૂસતાં ફૂદાંઓનુ અસરકારક નિયંત્રણ થઇ શકે છે. 

બે લિટર પાણીમાં મેલાથીઓન ૫૦ ઇસી ર મિ.લિ. અને ર૦૦ ગ્રામ મોલાસીસ ઉમેરી ઝેરી પ્રલોભિકા બનાવી ફળપાકોમાં મૂકવાથી આ ફૃદાંઓનુ અસરકારક નિયંત્રણ કરી શકાય છે. 

સાંજનાં અંધારુ થવાનાં સમયે (૬ થી ૭ કલાકે) ફળની વાડીમાં ધુમાડો કરવાથી રસ ચૂસનાર કૃદાંને આવતા રોકી શકાય છે.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    સાયલા – નાની જીવાત મોટું નુકશાન

    અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid

    વધુ વાંચો....

    ડિનોટેફયુરાન

    નિઓનિકોટીનોઇડ જુથમાં સમાવેશ થતી ડિનોટેફુરાન એક અગત્યનું શોષક પ્રકારનું કીટનાશક છે. આ કીટનાશક ઓસીન અને ટોકેન જેવા વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં બજારમાં ૨૦% એસજી (ઓગળી શકે તેવા દાણાદાર) સ્વરૂપે

    વધુ વાંચો....

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    ગુલાબી ઇયળ

    મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    ઘોડીયા ઇયળ

    ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

    વધુ વાંચો....

    રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

    પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે

    વધુ વાંચો....

    આમળાના ઝાડને કઈ બહારની માવજત આપવી ?

    વસંત ઋતુમાં એટલે કે ફેબ્રુઆરી ઉતરતાં ઉતરતાં આમળાં-ઝાડનાં પાન તદ્દન ખરી જાય છે. ઝાડ એવાં થઈ જાય છે, જાણે બિલકુલ ઠુંઠા જ જોઇ લ્યો, ! પછીથી નવી ટુંકી ટુંકી દાંડલી ઉપર નાનાં

    વધુ વાંચો....

    ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

    પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

    વધુ વાંચો....

    મગફળીમાં ઘૈણ

    ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

    વધુ વાંચો....

    દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ?

    દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર

    વધુ વાંચો....

    ડાંગર : ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયાં

    ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જાેઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જાેવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાખવુ. પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી

    વધુ વાંચો....

    થ્રિપ્સ અને પાન કથીરી

    થ્રિપ્સથી થતા નુકસાનમાં જીવાત પાન પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. તેથી તે ભાગ સફેદ થઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જાય છે. ઉપદ્રવિત

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks