aries agro

કાપણી કરેલ દરેક છોડને એકત્ર કરી સ્વરછ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ માટે સુકવણી કરવી. સુકવણી કરતી વખતે જીરુમાં ધૂળ કે અન્ય કચરો ના પડે તેની તકેદારી રાખવી.
જીરૂના પાકની સુકવણી કાર્ય પછી થ્રેસરથી દાણા છુટા પાડવા. થ્રેસીંગ કરતી વખતે પશુઓને ફેરવીને કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવો નહીં. થ્રેશીંગ થઈ ગયા બાદ જીરૂમાં રહી ગયેલા કચરાને કાઢવા કરવા માટે તેને ઉપણવું અને જરૂરિયાત મુજબ ચારણી (ઝાળી)માં નાખીને કચરો દુર કરી શકાય છે.
બીજમાં ૧૦ ટકાની આજુબાજુ ભેજ હોય ત્યારે સંગ્રહ કરવો. સંગ્રહ તાપમાન અને ભેજનું નિયંત્રણ થઇ શકે તેવી જગ્યા પર કરવો જોઈએ. બીજનો સંગ્રહ અને પેકિંગ અલગ અલગ જગ્યાએ કરવું. સંગ્રહ માટે ચેપ મુક્ત સાફ કંતાન બેગનો જ ઉપયોગ કરવો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

વધુ વાંચો....

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે. રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ

વધુ વાંચો....

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

હળદરની ખેતી માટે કેવું હવામાન અનુકુળ હોય છે ?

હળદરની ખેતી માટે અનુકુળ હવામાન હળદરના કંદની વૃદ્ધિ માટે ગરમ હવામાન જરૂરી છે. વૃધ્ધિકાળ દરમિયાન સરાસરી ૩૨ થી ૩૬ સે.ગ્રે. ઉષ્ણતામાન જોઈએ. ઓછા ઉષ્ણતાપમાને તેની વૃધ્ધિ અટકી જાય છે. એકંદરે ગરમ અને

વધુ વાંચો....

હળદરની ખેતીમાં જાતો

હળદરની જાતો : હળદરની ત્રણ મુખ્ય જાતો વાવેતર માટે પ્રચલિત છે. લોખંડી જાતનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. અને તેનું ઉત્પાઘ્ન વધારે આવે છે. સોની જાત ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે સારી છે. આંબા

વધુ વાંચો....

જીરુંનો રોગ : ભૂકીછારો

જીરુંનો ભૂકીછારો રોગને સુકું અને ઠંડુ વાતાવરણ માફક આવે છે. છોડ ને વૃદ્ધિ સમયે વધુ પડતું પાણી આપવાથી પણ આ રોગ નો ફેલાવો થઇ શકે છે. રોગ કારક:- ઈરીસીફી પોલીગોની નામની ફૂગ

વધુ વાંચો....

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચો....

જીરુમાં નીંદણ નિયંત્રણ 

* જીરુના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ૧.૦ કિ.ગ્રા./હે. ઓક્ઝાડાયેઝોન પ્રિઈમરજન્સ છંટકાવ કરવો. * હેકટર દીઠ ૧.૦ કિ.ગ્રા. પેન્ડીમીથાલીન પ્રિઈમરજન્સ અથવા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યૂકલોરાલીન પાકને વાવતા પહેલા અથવા પ્રિઈમરજન્સ આપવાથી પણ

વધુ વાંચો....

નફાકારક ખેતીનો ઉત્તમ વિકલ્પ – ઔષધીય પાક – કાળુ જીરુ (નિધી – કલોંજી)

નમસ્કાર ખેડૂતમિત્રો, આજના સમયમાં જ્યારે ખેડૂતો નફાકારક અને ઓછા ખર્ચાળ પાકની શોધમાં છે, ત્યારે કાળું જીરુ (કલોંજી) એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. કલોંજી ઔષધીય ગુણોથી ભરપૂર છે અને તેનો ઉપયોગ ઔષધિઓ,

વધુ વાંચો....

જીરુનો ભૂકીછારો

જીરુનો ભૂકીછારોમાં પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણ માટે ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લિટરનો છંટકાવ (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks