aries agro

મગફળીના બીજને પટ

પાકમાં રોગ અને જીવાતને અટકાવવા માટે અનુક્રમે ફૂગનાશક અને કીટનાશકની બીજ માવજત આપવાની ભલામણ કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલીક વખત બિયારણને વાવતાં પહેલા જૈવિક ખાતર (રાઈઝોબિયમ કલ્ચર)ની માવજત આપવાનું કહેવામાં આવે છે. આમ ત્રણ જુદી-જુદી માવજત એક જ બિયારણ પર આપવની થાય ત્યારે આવા કિસ્સામાં બિયારણને સૌ પ્રથમ ફૂગનાશક અને ત્યારબાદ કીટનાશકની માવજત આપવી અને છેલ્લે રાઈઝોબિયમ કલ્ચરની માવજત (ર૪ કલાક બાદ) આપવી જોઈએ. આવા સંજોગોમાં રાઈઝોબિયમ કલ્ચરનો ડોઝ ભલામણ કરતાં બમણો રાખવો. વધુમાં ફૂગનાશક અને કીટનાશકની બીજ માવજત વાવણીના આગલા દિવસે અને જૈવિક કલ્ચરની માવજત વાવણી વખતે જ આપવી જોઈએ. જે તે પાક માટે ભલામણ કરેલ રાઈઝોબિયમ સ્ટ્રેઈન વાપરવાનો આગ્રહ રાખવો.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મગફળી જેવા તેલીબિયા પાકોમાં પોષક તત્વોથી વધુ ઉપજ

ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ….

વધુ વાંચો....

પ્રદુષણ મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના વેલાની કુટ ન થાય, દાડમ ફાટી જાય,

વધુ વાંચો....

મગફળીને બીજ માવજત કેમ જરૂરી ?

ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફ્ળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખયા

વધુ વાંચો....

મોલોમશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદમાખી અને લાલ કથીરી

મગફળી માં ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડિયા (લીલી પોપટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરીનો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે

વધુ વાંચો....

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર

વધુ વાંચો....

મગફળીમાં આંતર પાકો

મગફ્ળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટુ નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફ્ળી સાથે કપાસ, એરંડા, તુવેર, તલ, સૂર્યમુખી જેવા પાકો આંતરપાક

વધુ વાંચો....

મગફળીમાં અફલારોટ

વાવણી સમયે ઈજા થયેલ અને ફુગવાળા દાણા દૂર કરી સારું બીજ જ વાવેતર માટે વાપરવું જોઈએ. ફુગનાશક દવાઓની ભલામણ મુજબ બીજ માવજત આપી વાવેતર કરવું. પાક ફેરબદલી કરવી. મગફ્ળીનાં ડોડવા અને દાણામાં

વધુ વાંચો....

રોગ : મગફળીમાં ટીક્કા રોગ નિયંત્રણ

સારી ગુણવત્તાવાળા અને નુકસાન વિનાના બીજનો જ વાવેતરના ઉપયોગમાં લેવા જોઈએ. મગફળી ફોલીને તેના બીજને ભેજવાળી જગ્યામાં રાખવા નહીં. બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બીજની માવજત માટે ટેબૂકોનાઝોલ ૧.૨૫ ગ્રામ અથવા ૫

વધુ વાંચો....

મગફળી જેવા તેલીબિયા પાકોમાં પોષક તત્વોથી વધુ ઉપજ

ઘણી વખત જમીનમાં લોહતત્ત્વની ઉણપને લીધે મગફ્ળીના પાકમાં પીળાશ દેખાય ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી) અને ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફૂલ) ઓગાળી તેનો છંટકાવ કરવાની સલાહ….

વધુ વાંચો....

સાંકળા ગાળે ઘાટું વાવેતર પદ્ધતિ એટલે શું ?

કપાસના છોડને અનુકૂળ અને વધુ ઉત્પાદકતા મળે તે મુજબ સાંકડા ગાળે કપાસની વાવણી કરી એકમ વિસ્તારમાં વધુમાં વધુ છોડ સમાવવાની વાવેતર પદ્ધતિને સાંકડા ગાળે વાવેતર પદ્ધતિ કહેવાય છે. દુનિયાના ઘણા દેશોમાં છેલ્લા

વધુ વાંચો....

મગફળી એટલે

મગફ્ળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સૂકા અને અર્ધસુકા વિસ્તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે, આ પાક વધારે વરસાદ

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks