Visitors
Visitors

 ચુસિયા પ્રકારની જીવાતોમાં મુખ્યત્વે મોલો-મશી, તડતડીયા (લીલી પો૫ટી), થ્રીપ્સ, સફેદ માખી અને લાલ કથીરી નો ઉપદ્રવ વધારે હોય છે. આ કીટકો પાનમાંથી રસ ચુસી નુકસાન કરે છે. જીવાતોના સંકલિત નિયંત્રણ માટે પાકની શરૂઆતની અવસ્થાએ આ જીવાતોના નુકસાનથી પાકને બચાવવા માટે ઈમીડાકલોપ્રીડ ૬૦૦ એફએસ ૩ ગ્રામ/ કિલો બીજ અથવા થાયોમેથોક્ષામ 90 ડબલ્યુ એસ ૧ ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી તેમજ ઉભા પાકમાં ઉપદ્રવ વધુ જણાય ત્યારે ઈમીડાકલોપ્રીડ ૧૭.૮% એસ.એલ. (૩ મિ.લી.) અથવા એસીટામીપ્રીડ ર૦ એસ.પી. (૩ગ્રામ) અથવા થાયોમીથોકઝામ ર૫ ડબલ્યુ જી અથવા ડાયફેન્ચ્યુરોન ૫૦ એસપી (૧૦ ગ્રામ) ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસ પછી બીજો છંટકાવ કરવો. પાન કથીરીના અસરકારક નિયંત્રણ માટે ફેનાઝાકવીન ૧૦ઈસી ૧૦ મીલી અથવા પ્રોપરગાઈટ ૫૭ ઈસી૧૦ મીલી દવા ૧૦ લિટર પાણીમા ભેળવીને દરેક પાન પર છંટાય તે રીતે છંટકાવ કરવો.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    પાક સંરક્ષણ : પાક સંરક્ષણમાં દાણાદાર કીટનાશકો

    ખેતી પાકોમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે જુદા જુદા સ્વરૂપ (formulation)માં કીટનાશકો મળે છે. તે પૈકી પાક સંરક્ષણમાં દાણાદાર (ગ્રેન્યુલ્સ) સ્વરૂપે મળતા કીટનાશકોનું આગવું મહત્વ રહેલું છે. દાણાદાર સ્વરૂપે મળતા કીટનાશકોમાં આપણે

    વધુ વાંચો....

    રોગ : મગફળી માં ગેરૂ

    ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 10 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ત્રણ છંટકાવ ૧૨ થી ૧૫ દિવસના અંતરે કરવા.

    વધુ વાંચો....

    જીવાત : દિવેલાની ડોડવા કોરી ખાનાર ઇયળનુ નિયંત્રણ કેમ કરવું

    ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ   ૨૦ ઈસી 30  મિ.લી. અથવા

    વધુ વાંચો....

    સિસ્ટેમિક જંતુનાશક એટલે શું?

    સિસ્ટેમિક જંતુનાશક અને ટ્રાન્સલેમિનિયર જંતુનાશક વચ્ચેનો તફાવત સમજી લેવા જેવો છે. દવાનો છંટકાવ કર્યા પછી રસાયણ છોડની અંદર કેટલી દૂર અને કેટલી મુક્તપણે ફરે છે તેના આધારે સમજીયે. સૌથી પહેલા સિસ્ટેમિક જંતુનાશકો

    વધુ વાંચો....

    અજમા માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    અજમાના પાકમાં વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં નીંદણ નિયંત્રણ માટે મુખ્ય બે દવાઓનો છંટકાવ કરી શકાય છે. પહેલી દવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) છે, જેનું પ્રમાણ હેક્ટર દીઠ ૦.૯૦૦

    વધુ વાંચો....

    ધરો માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

    દવાનું સામાન્ય તથા વ્યાપારી નામ દવાનો પ્રમાણ (હેકટરે) 15 લીટર પાણીમાં દવાનો પ્રમાણ ઇંઝકાવવાનો સમય ગ્લાયફોસેટ (ગ્લાયસેલ 41% એસએલ) 2.460 કિ.ગ્રા. (6.000 લિ.) 180 મિલિ. બિન-પાક પરિસ્થિતિમાં નીંદણની 3-4 પાન અવસ્થાએ ગ્લાયફોસેટ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks