ભીંડા વાવતાં પહેલાં એક કિ.ગ્રા. બીજ દીઠ ૯ મીલિ ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ અથવા ૯ મીલિ થાયામેથોક્ઝામ ૩૫ એફએસનો પટ આપી વાવેતર કરવું.  આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડા આધારિત તૈયાર કીટનાશક 15 મીલિ (૫ ઈસી) થી 60 મીલિ (૦.૦૩ ઈસી) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60  ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી સાંજના સમયે છોડ બરાબર ભીંજાય તે રીતે ૧૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.  પાકના વૃદ્ધિકાળ દરમિયાન જ્યારે ઉપદ્રવ વધારે જણાય ત્યારે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ વેગ્રે 6  ગ્રામ અથવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી 30 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦ ઇસી 8  મીલિ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    બીજમંત્ર : દેશનું ભાવી જોબ માર્કેટ કૌશલ્ય આધારિત રહેશે.

    ડુબકીયા સિંધુ મેં ગોતાખોર લાગાતા હૈજા કર ખાલી હાથ લોટકર આતા હૈમિલતે નહીં સહજ હી મોતી ગહરે પાની મેંમુઠ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી’ આ પંક્તિઓ સોહનલાલ ત્રિવેદીની તે કવિતાની છે,

    વધુ વાંચો....

    કાર્બેન્ડીઝીમ

    કાર્ય પધ્ધતિ :કાર્બેન્ડાઝીમ ફૂગ ઉપર વિવિધ પ્રકારની અસર ધરાવતું , શોષક/સર્વદૈહિક , રક્ષણાત્મક અને રોગહર/ઉપચારક ફૂગનાશક છે. તે ફૂગમાંકોષ વિભાજનની ક્રિયાને અવરોધે છે જેથી ફૂગની જનન-નલિકાઓનો વિકાસ, આસંબિંબનું નિર્માણ અને કવકજાળ/તંતુજાળની વૃધ્ધિ

    વધુ વાંચો....

    મેંકોઝેબ

    કાર્ય પધ્ધતિ :“મેન્કોઝેબ’ એ ડાયથાયોકાર્બામેટ્સ જુથના ફૂગનાશકોમાં સમાવેશ થતું અગત્યનું બિનશોષક પ્રકારનું ફૂગનાશક છે. મેન્કોઝેબ ફૂગનાશક બે ડાયથાયોકાર્બામેટ્સ, મેનેબ અને ઝાઇનેબનું મિશ્રણ છે. મેન્કોઝેબ, સ્પર્શધ્ન ફૂગનાશક છે. તે ફૂગ માટે ત્યારે જ

    વધુ વાંચો....

    ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા શુ કરવુ?

    ઉધઈનો ઉ૫દ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો  સારૂ બાળીને નાશ કરવો.  કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉ૫યોગ કરવો.  ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને

    વધુ વાંચો....

    ગુલાબી ઇયળ

    મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે

    વધુ વાંચો....

    ઘોડીયા ઇયળ

    ખેતરમાં ઈયળભક્ષી પક્ષીઓને બેસવા માટે ઝાડના ડાળા કાપીને છૂટાછવાયા ઊભા કરી તેમને બેસવાની વ્યવસ્થા કરવી. પુખ્ત ઈયળોને હાથથી વીણીને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. કુદરતી રીતે બ્યૂવેરીયા બેસીયાના ફૂગથી થતો રોગ જાેવા

    વધુ વાંચો....

    રીંગણ : ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

    પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના એક મહિના બાદ ૪૦ ફેરોમોન ટ્રેપ/હેકટર પ્રમાણે

    વધુ વાંચો....

    ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

    પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

    વધુ વાંચો....

    મગફળીમાં ઘૈણ

    ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે

    વધુ વાંચો....

    ડાંગર : ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયાં

    ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જાેઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જાેવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાખવુ. પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી

    વધુ વાંચો....

    થ્રિપ્સ અને પાન કથીરી

    થ્રિપ્સથી થતા નુકસાનમાં જીવાત પાન પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ચૂસે છે. તેથી તે ભાગ સફેદ થઈ પાછળથી ભૂખરો થઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન કોકડાઈ જાય છે. ઉપદ્રવિત

    વધુ વાંચો....

    ટપકાંવાળી લશ્કરી ઇયળ : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

    ટપકા વાળી ઇયળવિશે જણાવતા સર્વશ્રી ડૉ. ડી. બી. સિસોદીયા, ડૉ. પી. કે. બોરડ, કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ – ૩૮૮૧૧૦ મકાઇ : ટપકાંવાળી લશ્કરી ઇયળ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks