aries agro

તમે રાઈની શ્રેણીમાં છો

રોગ : લીંબુમાં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણનો અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઑકસીક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

વધુ વાંચો>>>>

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ

વધુ વાંચો>>>>

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ?

રાઈના પાકમાં સફેદ ગેરુ રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

વધુ વાંચો>>>>

રોગ : રાઈના પાકમાં ભૂકીછારો નિયંત્રણ

રાઈના પાકમાં ભૂકીછારો રોગને અસરકારક રીતે કાબૂમાં લેવા વેટેબલ સલ્ફર ૮૦ વેપા ૩૭ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી ૭ મિ.લી. પ્રતિ ૧૫ લિટર પાણીમાં ઓગાળી પ્રથમ છંટકાવ રોગની શરૂઆત થયેથી કરવો અને રોગની તીવ્રતા મુજબ બીજા એક કે બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

વધુ વાંચો>>>>

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેર કરી તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવું શક્ય બનેલ છે બઝારમાં તે ટ્રાઈકોકાર્ડ રૂપે

વધુ વાંચો>>>>

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ જોવા મળે છે. આ ગંડિકામાં રાઈઝોબીયમ નામના જીવાણું જોવા મળે છે. ગંડિકામાં રહીને તેઓ

વધુ વાંચો>>>>

રાઈ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.

રાઈના પાકમાં નિંદામણનાશક દવા પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ ૩૦% ઈસી) ૦.૯૦૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવનો સમય વાવણી બાદ પરંતુ પાક અને નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ઓક્ઝાડાયાર્જીલ (રાફટ ૬% ઈસી) ૦.૦૯૦ કિ.ગ્રા. (૧.૫૦૦

વધુ વાંચો>>>>

રોગ : કપાસમાં મૂળખાઈ અને સૂકારો

 ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15  લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15  લિટરમાં 60 ગ્રામ) અથવા કાર્બેન્ડાઝીમ ૦.૧ ટકા (15 લિટરમાં 15  ગ્રામ)નું મિશ્રણ સૂકાતા છોડની આજુબાજુના ૫૦ -૬૦ છોડના થડ પાસે રેડવું તથા ૪

વધુ વાંચો>>>>

જીવાત : શેરડીનો ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ બાય ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો ભાગ ખુલ્લો રહે તે રીતે સ્ટેપલર વડે લગાવવા. ટ્રાઈકોગ્રામા છોડવાના અઠવાડીયા પહેલાં અને છોડ્યાના અઠવાડીયા બાદ ખેતરમાં જંતુનાશકનો ઉપયોગ ટાળવો. રાસાયણિક

વધુ વાંચો>>>>

જીવાત : મરચીના ચુસીયા

 મરચીની રોપણી કરવાની હોય તે ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી.  તંદુરસ્ત ધરૂ ઉછેરવા ધરૂવાડીયાની જમીનમાં ઉનાળામાં સોઈલ સોલારાઈઝેશન અથવા રાબીંગ કરવુ.  ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી

વધુ વાંચો>>>>

મકાઈ : મકાઈની ખેતી પદ્ધતિ

જમીન : ગોરાડુ થી મધ્યમ કાળી જમીન પસંદ કરવી. વરસાદી પાણી ભરાઈ ન રહે અને નિતારશક્તિ સારી હોવી જોઈએ. જમીનની તૈયારી : ઉનાળામાં ૧ હેક્ટરે સારું કોહવાયેલું ૫ ટન છાણિયું ખાતર જમીનમાં નાખી જમીન ખેડીને તૈયાર કરવી જોઈએ. વાવણી સમય : ૧૫ જૂન થી ૧૫ જૂલાઈ

વધુ વાંચો>>>>

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં લંબાઈ ખુબ સારી થાય છે.

મેં યોગી વેરાઈટી વાવી હતી આ જાત લાંબા સમય સુધી થાકતી નથી અને વેરાઈટીમાં મરચાની જે લંબાઈ છે તે છેલ્લે સુધી જળવાઈ રહે છે. અને તેમાં ઉપરની જે ફૂટ છે તે કંટીન્યુ ચાલુ રહે છે અને આ વેરાઈટીમાં જેની ડાળીઓમાં રુવાંટી હોવાથી તેમાં થ્રિપ્સ, કથીરીના એટેક

વધુ વાંચો>>>>

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સનું મરચું લાલ ચટાકેદાર થાય છે.

મેં વિશ્વાસ સીડ્સનું યોગી મરચીની જાતનું વાવેતર કરેલ છે મરચાની આટલી લંબાઈ મેં અત્યાર સુધી ક્યારેય જોઈ નથી. 7 થી 8 ઇંચનું મરચું કલર એકદમ લાલ ચટાકેદાર મારા ગામના ખેડૂતો જોતા જ રહી ગયા. આવી વેરાઈટી ક્યારેય જોવા જ ન મળી. યોગીમાં ડાળીમાં રુવાંટી હોવાથી તેમાં

વધુ વાંચો>>>>

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીની લંબાઈ ખુબ સારી થાય છે.

મારા ગામમાં મરચીનું ઘણું ખરું વાવેતર થાય છે. હું છેલ્લા ઘણા વર્ષથી મરચી વાવું છું જેમાં મેં આ વર્ષમાં વિશ્વાસ કંપનીનું યોગી વેરાઈટી નું વાવેતર કરેલ છે. તે વેરાઈટી જોવા ગામના ઘણા ખેડૂત આવતા આ વેરાઈટીમાં ઉત્પાદન ખુબ સારું મળ્યું છે વેરાઈટી વરસાદ ગરમી સામે સહનશીલ

વધુ વાંચો>>>>

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીમાં ભાવ ખુબ સારા મળે છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું આ જાત માંથી મને એક એકરમાંથી ૧૦૦૦ મણ લીલા મરચા નું ઉત્પાદન મળેલ છે. બીજી વેરાઈટી કરતા ઉત્પાદન સારું મળે છે, રોગ જીવાત ઓછા આવે છે અને માર્કેટમાં ભાવ પણ સારા આવે છે. હરસુખભાઈ વાજા ગામ : નવદ્રા તા.:

વધુ વાંચો>>>>

મરચી બીજ પસંદગી : વિશ્વાસ સીડ્સ મરચીમાં વજન ખુબ સારો થાય છે.

વિશ્વાસ સીડ્સની યોગી જાતમાં વજન ખુબ સારો થાય છે. મેં વાવી તમે પણ વાવો. મેં આ વર્ષે વિશ્વાસ સીડ્સની મરચીનો અનુભવ કરેલ છે મેં આ વર્ષમાં વિશ્વાસ પટ્ટો અને યોગી મરચી વાવેલ હતી તેમાં આ યોગી વેરાઈટી એ તો માલા માલ કરી દીઘા તેમાં મને ઓછા

વધુ વાંચો>>>>

આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે.

કુદરતના સહયોગની વાત કરીયે. આપણી જમીનના કરોડો ઉપયોગી સૂક્ષ્મ જીવો આપણી મદદે ઈશ્વરે મોકલ્યા છે. ઉપયોગી ફૂગ એટલે કે મિત્ર ફુગની વાત કરીયે. અમુક સહજીવી રીતે રહેનારા જીવો કુદરતે બનાવ્યા છે. મતલબ બન્ને જીવોના સહજીવનથી બન્નેને લાભ થાય છે, દા.ત.માઈકોરાઈઝા નામની એક ફુગ છે. આ માઈકોરાઈઝા

વધુ વાંચો>>>>

મરચી બિયારણના બે રત્નો મરચી 2549 અને 2560

મરચી લીલા અને સુકા મરચા માટેની બેસ્ટ વેરાઈટી છે કેમકે આ મરચીમાં વાઈરસ નહીવત આવે છે, તોડવામાં સહેલી અને બઝાર ભાવ પણ સારા મળી રહે છે. બધા ખેડૂતોએ ખુબ વખાણી અને આ વર્ષમાટે પણ મરચીની નામધારી કંપનીની ૨૫૪૯ અથવા ૨૫૬૦ જાત પસંદ કરી રહ્યા છે. વધુ

વધુ વાંચો>>>>

જૈવિક ખાતર એ કુદરતી ખાતર છે

જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ

વધુ વાંચો>>>>

પાળા ઉપર મરચી હોય ત્યાં આ રોગ ઓછો દેખાય

મરચીનો બીજો રોગ ની વાત કરીયે તો મરચીના ઉભા છોડ સુકાવાની ગોંડલ વિસ્તારમાં રહેતી હોય છે પાણી રેડથી પાવતું હોય ત્યાં પાણીના પ્રવાહ તરફ આ સુકારો આગળ વધતો હોય છે એટલે જ આજે પ્રગતિશીલ ખેડૂતો સમજ્યા છે કે મરચીની ખેતી પાળા ઉપર કરવી જોઈએ તેને બદલે

વધુ વાંચો>>>>

રાઈની ખેતી : રાઈના પાકમાં પોષણ વ્યવસ્થા

ખાદ્ય તેલની દ્રષ્ટીએ અન્ય બધા જ તેલ કરતા રાઈનાતેલ માં સંતુષ્ટ ફેટી એસીડનું પ્રમાણ ઓછું છે તેમજ મોનો અસંતુપ્ત ફેટી એસીડનું પ્રમાણ ઘણું જ સારું છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે.

વધુ વાંચો>>>>

ખેડૂતો વેપારી બનો પછી જૂઓ ખેતીમાંથી મળશે સમૃધ્ધિ.

મુલ્યવર્ધન કરવું એ કઈ મોટી વાત નથી , આપણે પણ આપણા કોઠીમ્બાની કાચરી હોય કે પકવેલા અનાજ , તલ , મગ , અડદને વીણેલા અને સાફસુધરા કરી પોતાના પેકીંગમાં વેચી શકીયે , શીંગના સૂકા ઓળા પણ તમે વેચી શકો , જો તમે મરચી વાવી છે તો

વધુ વાંચો>>>>

રિટોરવા એક નવી પ્રોડક્ટ

શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે.
આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય. 9898038222

વધુ વાંચો>>>>
કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે . આ ચોમાસામાં કઠોળ ની ખેતીમાં બધાએ  રસ લેવો જોઈએ , કઠોળની ખેતી આંતરપાક તરીકે કરી શકાય છે અને પૂરક આવક સાથે જમીનને પણ નાઈટ્રોજનની ભેટ આપે છે , કઠોળ પાકના મૂળમાં રહેલી મૂળગંડિકા હવામાંથી નાઇટ્રોજન લઈને છોડને આપીને સહજીવી

વધુ વાંચો>>>>

મનની વાત : ડીલરોને ત્યાં યોજાયો રાસી પ્રાઈમના જીંડવાનો શો

અત્યારે લગભગ બધા વિસ્તારોમાં કપાસના પાકમાં પહેલી/બીજી વીણીનો કપાસ વિણવાનો ચાલી રહ્યો અથવા કપાસ નીકળી ગયો છે. તેમજ આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે. સાથે પાછોતરા ફાલમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળેલ છે.

વધુ વાંચો>>>>

મનની વાત : રાસી પ્રાઈમ કપાસ જરૂર જોજો

આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને ખેડૂતો શિયાળુ પાક તરફ જતા રહ્યા છે. અત્યારે જે ખેડૂત મિત્રોના ખેતરમાં કપાસનો પાક ઉભો છે તે ખેડૂત મિત્રોને અમો નીચે

વધુ વાંચો>>>>
ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું (Typha angustifolia) નીંદણ

ઘાબાજરીયું બહુવર્ષાયુ ઘાસ વર્ગનું નીંદણ છે, તેના છોડ ૧.૫-૨ મીટર ઊંચા હોય છે. પાન અને થડ ઊભા હોય છે. પાન લાંબા, ઘાટાં, ૫-૧૨ મી.મી. પહોળા અને મધ્યશીરા રહિત હોય છે. તેનું ડુંડુ બિલાડીની પૂંછડી જેવું હોય છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક તેમજ સૂક્ષ્મ બીજથી થાય છે. એક ડુંડામાં ૧૦,૦૦૦ થી

વધુ વાંચો>>>>

ગામડાની વાતો સાવ એમજ ન માનશો !

ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી જોઈએ. આધુનિક વિજ્ઞાન કોઈપણ ક્ષેત્રે આગળ વધી ચુક્યું છે ત્યારે ગામડામાં ખેડૂતભાઈઓ પોતાની રૂઢિગત માન્યતાઓ અને વર્ષોના અનુભવોને આધારે ખાસ કરીને હવામાન અને વરસાદની આગાહી કરતા હોય છે.

વધુ વાંચો>>>>

મરચીની ખેતીમાં ડમ્પિંગ ઓફ

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના બેક્ટેરિયા, એક નીમેટોડ અને ૬ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ રહે છે. મરચીમાં આ રોગથી ખુબ મોટું નુકશાન થાય છે. ડમ્પિંગ ઓફ સિવાય

વધુ વાંચો>>>>
હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે.  બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી  આવનારા પાકો કંઈક આવા હશે. પાણીની ઓછી જરૂર પડે તેવા દુષ્કાળ પ્રતિકારક પાકો, કરોડો  ગરીબ દેશોને

વધુ વાંચો>>>>
રાઈ

રાઈ

રાઈ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ             વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચો>>>>
કૃષિ જ્ઞાન : નવું ફૂગનાશક ફેંન્ડર

યુ પી એલ : નવું ફૂગનાશક ફેંન્ડર

નવું ફૂગ્નાશક ફેંન્ડર   ફૂગનાશક ફેન્ડર ફેન્ડર : ફેન્ડર એસડીએચઆઈ અને તરાઈ ટ્રાઇઝોલ જૂથના મિશ્રણનું એક નવું જ ફૂગનાશક છે ફ્લુક્ઝાપારોકઝાડ ૬.૨૫ % + ઇપોકઝીકોનાઝોલ ૬.૨૫ % ના મિશ્રણથી બનેલ છે.    

વધુ વાંચો>>>>
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks