જેવિક ખાતર એ કુદરતી ખાતર છે : જેમાં સુક્ષ્મ જીવાણુંઓના અસરકારક જીવત કોષો અથવા સુષુપ્ત કોષો રહેલાં હોય છે, જે હવામાંથી નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અથવા જમીનમાંના અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવીને છોડને ઉપલબ્ધ કરે છે. નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવા જૈવિક ખાતરોમાં જુદાં જુદાં પ્રકારના જીવાણુંઓ જેવા કે (૧) રાઈઝોબિયમ અને બ્રેડીરાયઝોબિયમ (ર) એઝેટોબેક્ટર (૩) એઝોસ્પીરીલમ (૪) અઝોલા અને (૫) બ્લુગ્રીન આલ્ગીનો ઉપયોગ થાય છે. ફોસ્ફરસને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવા માટે સુડોમોનાસ જેવા જીવાણુના જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પોટાશ તેમજ સૂક્ષ્મ તત્ત્વોને દ્રાવ્વ કરતાં અસરકારક બેક્ટેરીયા પણ જાણવા મળેલ છે. જૈવિક ખાતરો એ રાસાયણિક ખાતરનો પયયિ નથી, પરંતુ જૈવિક ખાતરોના ઉપયોગથી રાસાયણિક ખાતરના કો ૩૦%નો ઘટાડો કરી શકાય છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

આજથી શરુ થતા એગ્રી એશિયા ગાંધીનગર મેળામાં શું છે જાણવા જેવું ?

ગાંધીનગરના મેળામાં દેશ વિદેશની કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓ ભાગ લે છે તેમાં ખાસ જવું જોઈએ. આજથી પ્રારંભ થતો એટલે કે સપ્ટેમ્બર મહિનાની ૧૧- ૧૨- ૧૩ તારીખે હેલીપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે શરુ થઇ રહ્યો

વધુ વાંચો....

બાયોચાર વિશે જાણો

બાયોચાર જમીનની ફળદ્રુપતા, પાકની વૃદ્ધિ, ઉપજ પર સકારાત્મક જયારે ઝીણા બાયોચાર કણો માનવ સ્વાસ્થ્ય પર માટે નકારાત્મક એમ બંને રીતે અસર કરે છે. બાયોચાર ઉત્પાદન માટે બાયોમાસ (કૃષિ અવશેષો) ની મોટી માંગનો

વધુ વાંચો....

એમોનિયમ સલ્ફેટ ખાતર વાપરવાની કાળજી

• અંકુરિત બીજની નજીક એમોનિયમ સલ્ફેટ ખાતર આપવામાં આવે તો તેની વધુ પડતી સાંદ્રતાની અસર બીજના વિકાસમાં અવરોધ થઈ શકે છે. • જમીનમાં વધુ પડતું ખાતર નાખવાથી જમીન અમ્લ બને છે. વધુ

વધુ વાંચો....

પાકની ફેરબદલી કરવી :

પાકની ફેરબદલી કરવી : એક જ જમીનમાં દરેક વર્ષે એક જ પ્રકારનો પાક લેવામાં આવે તો તે જમીનમાં અમુક ચોક્કસ પ્રકારના પોષકતત્તોનું પ્રમાણ ઘટી જાય છે. દા.ત. ધાન્ય પાકોને કઠોળ વગના પાકો

વધુ વાંચો....

જીવાત : ટ્રાઈકોગ્રામા ભમરી

જીવાતની ઈંડા અવસ્થા પર પરજીવીકરણ કરતા વિવિધ કીટકો પૈકી ટ્રાઈકોગ્રામા ભમરી અગત્યનું પરજીવી કીટક ગણાય છે. પુખ્ત પરજીવી ભમરી કદમાં ખૂબ જ નાની હોય છે. આવી પરજીવી ભમરીઓને પ્રયોગશાળામાં મોટા પાયા પર

વધુ વાંચો....

જમીનના સૂક્ષ્મ તત્વો

સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ વધુ હોય તેવી જમીનમાં તથા લભ્ય ફોસ્ફરસનું

વધુ વાંચો....

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ ઉપયોગ કરીએ છીએ. દા.ત. પાકને વધુ પાણી

વધુ વાંચો....

જીવાત : બ્રેકોનીડ ભમરી

બ્રેકોન બ્રેવિકોર્નિસ નાળિયેરીની કાળા ‘માથાવાળી ઈયળનું પરજીવીકરણ કરે છે. સામાન્ય રીતે બ્રેકોનીડ “ભમરી ઘેરા રંગની અને બે જોડી અધપારદર્શક પાંખોવાળી હોય છે. તેની અપરિપક્વ અવસ્થાએ તેને ઓળખવી મુશ્કેલ છે. તેનાં બાહ્ય કોશેટા

વધુ વાંચો....

જીવાણું (બેક્ટેરિયા)

 – જીવાણું (બેક્ટેરિયા) : બેક્ટેરિયા પાવડરને પાણી સાથે ભેળવી પાક પર છાંટવામાં આવે છે. જેથી. બેક્ટેરિયા પાનની સપાટી પર સ્થિર થાય છે. જીવાત જ્યારે આવા બેક્ટેરિયાયુક્ત પાન ખાય છે ત્યારે ખોરાક સાથે

વધુ વાંચો....

દાળિયા (લેડી બર્ડ બીટલ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે બહુભોજી પરભક્ષી

વધુ વાંચો....

મૂળ ગાંડીકા એટલે યુરિયાની ફેક્ટરી

મૂળ ગાંડીકા એકલે યુરિયાની ફેક્ટરી કઠોળ વર્ગના મૂળનું તો અદ્ભુત કાર્ય છે. મગફળી, મગ, અડદ, મઠ જેવા પાકો શિમ્બી કુળની વનસ્પતિ કહેવાય છે. આ વનસ્પતિના સ્થાનિક મૂળ તંત્ર પર નાની નાની ગંડિકાઓ

વધુ વાંચો....

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks