તમે શેરડીની શ્રેણીમાં છો

: નો રોગ

રાતડો ; ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હારજીયાનિમ પ્રેસસડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેચ થવા

વધુ વાંચો>>>>

નો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચો>>>>

: નો ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી. એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ બાય ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો

વધુ વાંચો>>>>

: અને વેલાવાળા (, ટેટી, દૂધી)માં પાનકોરીયું નિયંત્રણ

બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.  પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને

વધુ વાંચો>>>>

: માં ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી.  એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ x ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો

વધુ વાંચો>>>>

ક્ષેત્રમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ

ગુજરાતમાં ખાસ કરીને બિયારણ ઉત્પાદન સાથે સંકળાયેલ ખેડૂતોને કરાર આધારીત ખેતીનો ખાસ્સો બહોળો અનુભવ છે જેમાં ખેડૂતો કરાર મુજબ બિયારણ પકવે છે અને કંપની અગાઉથી

વધુ વાંચો>>>>

વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં

વધુ વાંચો>>>>

મુક્ત ઉત્પાદન

પ્રદુષણ મુક્ત ઉત્પાદન બીટી કપાસ કે દેશી કપાસમાં સુકારો, પાન સુકાઈ જાય, મગફળીમાં રોગના કારણે નુકસાન થાય, શેરડી, કેળમાં રાતડો કે સીગાટોકા જેવા રોગો તડબૂચના

વધુ વાંચો>>>>

(લેડી બર્ડ લ)

દાળિયા (લેડી બર્ડ બીટલ ) : તે ખૂબ જ જોવા મળતું અને જાણીતું પરભક્ષી કોટક છે. ખેતીમાં તેનો એક દાયકાથી કીટકીના જૈવિક નિયંત્રણ માટે ઉપયોગ

વધુ વાંચો>>>>

છાણિયા અને કમ્પોસ્ટનો વપરાશ

કમ્પોસ્ટ અને છાણિયું ખાતર એ મોટા પાયે વપરાતા સેન્દ્રિય ખાતરો છે જે જમીનમાં ઉમેરવામાં આવે છે. ખેતી પાકોના નકામા ભાગો તેમ જ પ્રાણીઓના ઉત્સર્ગિત કચરામાંથી

વધુ વાંચો>>>>

(Striga, striga asiatica)

પરજીવી છોડ એ એવા છોડ છે જે પોતાની પોષણ જરૂરિયાત આંશિક અથવા સંપૂર્ણ રીતે અન્ય જીવંત છોડમાંથી મેળવે છે. તેને પરજીવી નિંદણ કહે છે. અમરવેલ, વાકુંભા,

વધુ વાંચો>>>>
બરુ (Sorghum halepense) નીંદણ

બરુ (Sorghum halepense) નીંદણ

બરુ ૨ મીટર ઊંચાઈ ધરાવતું બહુવર્ષાયુ ઘાસ છે. તેનું પ્રસર્જન વાનસ્પતિક જડીયાથી તેમજ બીજથી થાય છે. તેનાં જડીયાં જમીનમાં 3 મીટર ઊંડા જઈ શકે છે, જો કે સામાન્ય રીતે

વધુ વાંચો>>>>
નોળી (Convolvulus arvensis) નિંદણ

(Convolvulus arvensis) નિંદણ

છેલ્લાં થોડા વર્ષોથી આપણાં વિસ્તારમાં નાળી અથવા નોળીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. નોળીએ બહુવર્ષાયુ, ઊંડા મૂળ ધરાવતું, વેલાવાળું, દ્વિદળી નીંદણ છે. જમીનમાં તેના મૂળ

વધુ વાંચો>>>>

નીંદણ : (છયા) (Cyperus rotundus)

ચીઢો નીંદણને છૈયા  કહે છે, તેનું અંગ્રેજી નામ નટસેજ (nutsedge) છે. ચીઢાની અનેક પ્રજાતિઓ છે, તે પૈકી આપણાં વિસ્તારમાં સાયપ્રસ રોટડસ (Cyperus rotundus) નામની પ્રજાતિ જોવા મળે છે, જે ગુલાબી ચીઢો

વધુ વાંચો>>>>