જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવું. સંકલિત પોષણ વ્યવસ્થા અન્વયે ભલામણ કરેલ ૩૦ કિલો નાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પૈકીનો ૧૫ કિલો નાઈટ્રોજન અને ૭.૫ કિલો ફોસ્ફરસ રાયડાના ખોળ અને બાકીનો જથ્થો એટલે કે ૧૫ કિલો નાઈટ્રોજન અને ૭.૫ કિલો ફોસ્ફરસ રસાયણિક ખાતર દ્વારા આપવાની ભલામણ કરવામાં આવેલ છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    જીરૂ માટે કેવી જમીન અને આબોહવા અનુકૂળ રહે છે ?

    જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખ્ખું, . ઝાકળમુકત,

    વધુ વાંચો....

    જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ?

    જીરુંની કાપણી – મસાલા પાકોમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્ત્વના પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી ન હોય તો ભાવ ઓછા મળવાને કારણે

    વધુ વાંચો....

    જીરૂ વાળા ખેતરમાં જીરું નહિ , પાક ફેરબદલી કરવી.

    જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફ્ળી પછી જીરૂની ખેતી સરળતાથી કરી શકાય છે. જુરુ વાળા ખેતર માં સતત જીરું કરવું જોઈએ નહિ , પાક

    વધુ વાંચો....

    વરિયાળીમાં બીજ-માવજત અને બીજનો દર

    બીજને ૬ થી ૮ કલાક પાણીમાં પલાળીને છાંયડામાં સૂકવી કોરા કરી વાવણી કરવી. સૌપ્રથમ બિયારણને ફૂગનાશક દવા થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો મુજબબીજ માવજત આપવી. ત્યારબાદ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરીલમ કલ્ચરનો પટ આપવો.બીજનો

    વધુ વાંચો....

    લસણમાં ખાતર

    લસણના પાકમાં જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૨ થી ૧૫ ટન છાણિયું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૨૫ કિલો નાઈટ્રોજન, ૫૦ કિલો ફોસ્ફરસ અને ૫૦ કિલો પોટાશ પાયાના

    વધુ વાંચો....

    ધાણામાં બીજનો દર અને માવજત, વાવણીનો સમય અને અંતર

    એક હેકટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ (ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી

    વધુ વાંચો....

    ચણામાં ખાતર

    ચણાના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે ૨૦ કિલો નાઈટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જરાતની

    વધુ વાંચો....

    ચીકુ-આંબા-પપૈયા વધુ ઉત્પાદન લેવા વધુ મૂળિયાં મૂકાવી શકાય ?

    ચોક્કસ મૂકાવી શકાય. પણ એ માટે એને પહેલા એકથી વધારે થડીયા ઉભા કરવા જોઈએ. દા.ત. ચીકુનું ઝાડ ઉછરી મોટું બની જાય એટલે થડથી 3-4 ફૂટ છેટે જ્યાં ચીકુની ડાળી નમાવતાં આસાનીથી નીચે

    વધુ વાંચો....

    લીલો પડવાશ એટલે શું ?

    લીલા પડવાશના પાકો એટલે કે જે પાકો વધુ સારો સેન્દ્રીય તત્વો અને પોષક તતવો ઉમેરી શકે તેવા કઠોળ પાકો જમીન ઉપર ઉગાડી તેમાં ફૂલો આવતા સાથેજ જમીનમાં દાટી દેવામાં આવે છે. જે

    વધુ વાંચો....

    માટીનું પૃથક્કરણ એટલે શું ?

    આપણે આપણા લોહીમાં કશી ઉણપ છે કે કેમ તે જાણવા લોહીની લેબોરેટરી/ટેસ્ટ એટલે કે તપાસ કરાવીએ છીએ તેમ જમીનની ફળદ્રુપતા જાણવા માટે માટીનું પૃથક્કરણ કરાવવું આવશ્યક છે. જમીનનું પૃથક્કરણ કરાવવાથી પાકની જરૂરિયાતની

    વધુ વાંચો....

    ક્યા ક્યા ફળ-શાકભાજીની સુકવણી કરી શકાય ?

    ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને

    વધુ વાંચો....

    ઝાડ પર ફળો પાક્યાં છે કે નહીં, એની ખબર કેમ પડે ?

    [1] ફળ પરનો રંગ બદલાય : છાલ આછી-ચળકતી અને પીળાશ પડતી દેખવા માંડે [2] દેખાવ બદલાય :લગભગના બધા જ ફળો ફૂલીને તડતૂમ દેખાવા માંડે અને એનું કદ મોટું થઇ જાય, છાલ આછી

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks