aries agro

સોયાબીનનો ઉપયોગ ચીન,જાપાન તેમજ થાઈલેન્ડ જેવા દેશો લગભગ પ૦૦૦ વર્ષોથી કરી રહયા છે. આપણાં દેશમાં સોયાબીનનો ઉપયોગ લગભગ ૪૦ વર્ષથી નજીવા પ્રમાણમાં થઈ રહયો છે. સોયાબીનનો આહારમાં ઉપયોગ ઘણા લાંબા સમયથી સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. વર્તમાનમાં પણ અનેક શોધોથી તેના આ તથ્યની પુષ્ટિ થઈ છે. દૈનિક આહારમાં પ્રતિદિન પ્રસંસ્કરીત ૩૦ ગ્રામ સોયાબીનનો ઉપયોગ કરવામાં આવે તો દૈનિક પ્રોટીનની આપુર્તિ થઈ માણસ અનેક ઘાતક રોગો થી દૂર રહી શકે છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

સોયાબીન : સોયાબીનમાં કેટલું પ્રોટીન હોય?

કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે, કઠોળ કરતાં લગભગ બમણી છે.

વધુ વાંચો....

સોયાબીન : શું સોયાબીન તેલીબીયાપાક છે ?

વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીનનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણ કે, તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) દ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે

વધુ વાંચો....

કૃષિ માહિતી : કઠોળનું મહત્વ

 કઠોળનું મહત્વ કઠોળ જમીનમાં રહેલા નાઈટ્રોજનને ફિક્સ કરી જમીનની ફળઠ્ઠુપતા વધારે છે, સુકા અને લીલા કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, કળથી, બીજ જેવા કે મઠ, વાલ, વટાણા, સોયાબીન, ફણસી. કઠોળમાંથી બે

વધુ વાંચો....

સોયાબીન : સોયાબીનમાં કેટલું પ્રોટીન હોય?

કઠોળ વર્ગમાં જાેઈએ તો જુદા-જુદા પ્રકારના કઠોળમાં પ્રોટીનની માત્રા અંદાજે ર૦ ટકા જેટલી હોય છે. સોયાબીન એક એવો પાક છે, જેમાં પ્રોટીનની માત્રા ૪૦ ટકા એટલે કે, કઠોળ કરતાં લગભગ બમણી છે.

વધુ વાંચો....

સોયાબીન : શું સોયાબીન તેલીબીયાપાક છે ?

વનસ્પતિજન્ય પ્રોટીન સ્ત્રોતમાં ગુણવત્તાની દ્રષ્ટિએ સોયાબીનનું પ્રોટીન ઉત્તમ પ્રકારનું ગણવામાં આવે છે. કારણ કે, તેમાં રહેલા અત્યંત આવશ્યક એમીનો એસીડ વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ. એચ. ઓ.) દ્વારા માન્ય એમીનો એસીડને મળતા આવે

વધુ વાંચો....

સોયાબીન : નીંદણ નિયંત્રણ 

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫ દિવસે હાથ વડે નીંદામણ કરવાની અથવા પેન્ડીમીથાલીન

વધુ વાંચો....

સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને

વધુ વાંચો....

જીવાત : સોયાબીનમાં ગર્ડલ બીટલ નિયંત્રણ

ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા પ્રોફેનોફોસ

વધુ વાંચો....

સોયાબીન : સોયાબીનમાંથી પનીર (ટોફૂ) બનાવવાની રીત

સોયાબીનમાંથી બનતું પનીર એટલે કે તેને ટોફૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માટે ઉપર મુજબ સોયાબીનમાંથી દૂધ બનાવી તેમાં કેલ્શિયમ અને મેગ્નેશીયમ કલોરાઈડ તેમજ સલ્ફેટ યોગ્ય તાપમાને ઉમેરવામાં આવે છે. આ

વધુ વાંચો....

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ?

બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સૂકવણી કરી, પારંપરિક ઘંટી દ્વારા ઉપરના ફોતરા અલગ

વધુ વાંચો....

સોયાબીન : સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ બનાવો

સોયાબીનમાંથી દહીં અને શ્રીખંડ પણ બનાવી શકાય છે. ઉપર મુજબ સોયાબીન દૂધને લઈ તેમાં પ૦% ના પ્રમાણમાં સાદુ દૂધ ઉમેરવામાં આવે છે. મીક્ષીંગ થયા બાદ તેમાં યોગ્ય માત્રામાં મેળવણ ઉમેરવામાં આવે છે.

વધુ વાંચો....

સોયાબીન : સોયાબીનમાંથી દૂધ (સોયામીલ્ક) કેવી રીતે બનાવવું ?

સોયાબીનમાંથી તેનું દૂધ બનાવી શકાય છે. સોયાબીનમાંથી દૂધ બનાવવા માટે ૧ કિ.ગ્રા. સોયાબીનને લઈ ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ઉપરની ફોતરીને રગડીને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈને ફોતરી

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks