
રાઇઝોસ્ફિયર મૂળની સપાટીથી શરૂ થઈ તેની આસપાસની જમીનના માત્ર ૧થી ૩ મિલીમીટર જેટલા અત્યંત પાતળા સ્તરમાં આવેલો હોય છે. જ્યારે આપણે કોઈ છોડને ઉખાડીએ ત્યારે તેના મૂળ સાથે જે માટી ચોંટેલી રહે છે, તે મુખ્યત્વે રાઇઝોસ્ફિયર વિસ્તારની માટી હોય છે.

રાઇઝોસ્ફિયર મૂળની સપાટીથી શરૂ થઈ તેની આસપાસની જમીનના માત્ર ૧થી ૩ મિલીમીટર જેટલા અત્યંત પાતળા સ્તરમાં આવેલો હોય છે. જ્યારે આપણે કોઈ છોડને ઉખાડીએ ત્યારે તેના મૂળ સાથે જે માટી ચોંટેલી રહે છે, તે મુખ્યત્વે રાઇઝોસ્ફિયર વિસ્તારની માટી હોય છે.


ઘઉંના પાકમાં જમીન તૈયારી કરતી વખતે હેકટરે ૧૦ થી ૧૫ ટન છાણીયું ખાતર જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ૩૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસ આપવા. ૬૦ કિલો નાઈટ્રોજન વાવણી પછી

રહેણાક, ફરજા, કોઢ, મજૂર-ક્વાર્ટર, ગોડાઉન, મશીનરૂમ, વગેરેનાં નળિયાં,મોભિયાં, પતરાં નીચેથી પવન ભરાઇ, ઊડી ન જાય માટે નીચેની દીવાલ કે થાંભલાનો આધાર હોય ત્યાં ઉપર વજન મૂકી દેવું. ડેલાને સજ્જડરીતે બંધ કરી દેવો.

બટાટાના પાકમાં અસરકાર નિંદામણ નિયંત્રણ માટે મેટ્રીબ્યુઝીન ૭૦ % વે.પા. દવા બટાટાના ઉગાવા પહેલા જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે ૧ હેકટરે ૫૭૦ ગ્રામ દવા ૬૦૦ લીટર પાણીમાં ભેળવી એક સરખો છંટકાવ કરવો.

જી.ડબલ્યુ ૪૯૯ પાછોતરી ગરમી સામે પ્રતિકારક ટૂંકો જીવનકાળ (૯૫ દિવસ) હોવાથી પિયતની બચત કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક • મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૫૯.૯૦ કિવ/હે • પ્રોટીનનું પ્રમાણ ૧૩.૯૦ ટકા જી.ડબલ્યુ

જમીન વિહોણી ખેતી એટલે કે આજે જેને આપણે કિચન ગાર્ડનિંગ કહીયે છીએ તે ઘરઆંગણે શાકભાજી કેમ ઉગાડી શકાય તેની વાત કૃષિ વિજ્ઞાનમાં ઓગસ્ટ 1978 ના અંકમાં આપેલી જુવો તો ખરા આપણું કૃષિ

પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય

બટાટા કોલ્ડ સ્ટોરમાંથી કાઢયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે તેની વાવણી કરવી. બટાટાના એક ટુકડાનું વજન ર૫ થી ૪૦ ગ્રામ જેટલું હોવું જોઈએ. બટાટાના

ર૬ નવેમ્બર અને ૧૦ ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના

આબોહવા : રાજગરાના પાકને ઠંડી અને સૂકી આબોહવા માફક આવે છે. જમીન : આ પાક કોઈપણ પ્રકારની જમીનમાં થઈ શકે છે. જેવી કે રેતાળ, ગોરાડુ અને કાળી જમીન કે જ્યાં પાણી ભરાઈ