aries agro

કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધુ નાઈટ્રોજનયુકત ખાતર તેમજ પુરેપુરા ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઈટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી માસમાં કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. પિયતની સુવિધા ન હોય ત્યાં બધા જ ખાતરો ચોમાસામાં વરસાદ શરૂ થતા પહેલા મે-જૂન માસમાં આપવા. પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર ન મળે તો બાકીનો જથ્થો દિવેલીના ખોળના રૂપમાં આપી શકાય (એક કિલો દિવેલનો ખોળ આશરે ૫-૭ કિલો છાણિયું ખાતર સમજવું). એ જ પ્રમાણે આંબાવાડીમાં ખુલ્લી જગ્યા હોય તો તેવી જગ્યામાં લીલો પડવાશ કરવો જે જમીન માટે ખુબ ફાયદાકારક છે. લીલો પડવાશ કરવો હોય તો જૂન માસના પહેલા વરસાદે લીલા પડવાશ માટે ઈક્કડ અથવા શણ ઉગાડવા. વાવણી બાદ દોઢ થી બે માસ (ઓગસ્ટ-સપ્ટેમ્બર)માં તેને જમીનમાં દાટી દેવા અને ત્યારબાદ વરસાદ ન હોય તો એક પાણી આપવું. ચોમાસામાં સેન્દ્રિય ખાતરોની સાથે જૈવિક ખાતર આપવું જેમાં ઝાડ દીઠ ૫૦ ગ્રામ એઝેટોબેકટર, ૫૦ ગ્રામ પી.એસ.બી. અને ૫૦ ગ્રામ પોટાશ મોબીલાઇઝ બેકટેરિયા જુન માસમાં આપવું.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે.

વધુ વાંચો....

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦ થી ૪૫ સે.મી. ડાળીઓ કાપવી. જયારે નાના

વધુ વાંચો....

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે

વધુ વાંચો....

આંબામાં કેળવણી અને છંટણીની અગત્યતા

આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની છે. ઓવર ક્રાઉડીંગ (ટોચ પર અને અંદરના

વધુ વાંચો....

આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?

ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦ થી ૪૫ સે.મી. ડાળીઓ કાપવી. જયારે નાના

વધુ વાંચો....

જમીન અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ લાંબા સમય સુધી જમીનમાં ભેજ રહે છે.

વધુ વાંચો....

કેનોપી (કેળવણી) મેનેજમેન્ટ

ઝાડની કેળવણી અને છંટણી દ્વારા ઘેરાવા અને આકારને શરૂઆતથી જ નિયંત્રિત રાખી ઝાડને ઈચ્છિત આકાર આપવાની રીતને કેનોપી મેનેજમેન્ટ કહે છે. ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં દરેક છોડનું થડ સીધું ટટ્ટાર રહે તે જરૂરી

વધુ વાંચો....

આંબામાં ઘનિષ્ઠ વાવેતર કરવા માટે કેટલા અંતરે વાવેતર કરવું ?

દશેરી અને આમ્રપાલી જેવી જાતો ૩ મીટર ર.૫ મીટર અથવા ર.૫ મીટર x ર.૫ મીટર ના સાંકડા ગાળે વાવેતર કરવાની ભલામણ છે. આ ઉપરાંત ૫ મીટર x ૫ મીટર, ૬ મીટર X

વધુ વાંચો....

કેરીની લણણી કયારે કરવી જોઈએ.

પાયરી અને સુંદરી જેવી જાતો આફુસ કરતાં ૧૦- ૧ર દિવસ વહેલી તૈયાર થાય છે એટલે આ જાતના ફ્ળો એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી મે ના પહેલા અઠવાડિયામાં ઉતારી શકાય છે. આફુસ, કેસર, રાજાપુરી જેવી

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks