અમેરીકા જેવા દેશોમાં હમણાં સાયટ્રસ પાકો એટલે કે સંતરા, મોસંબી, લીંબુ પકવતા ખેડૂતો અને સરકાર એક નાનકડી જીવાત સામે રીતસર યુદ્ધના ધોરણે લડી રહ્યા હતા આ જીવાતનું નામ છે Asian Citrus psyllid (ACP) આ જીવાત સંતરા, લીંબુ વર્ગના પાકના ફળોને નુકશાન કરતા એલએલબી વાયરસને ફેલાવે છે. આ વાઈરસને લીધે ફળો લીલાને લીલા જ રહે છે પાકતા નથી. આ ગ્રીન ફળોને લીધે ભારે નુકશાની અમેરીકાના ખેડૂતોને થઈ રહી છે ત્યારે સરકારે યુદ્ધના ધોરણે આ જીવાત માટે યોજના ધડી છે. આખા દેશમાં જયા એસી૫ી નથી ત્યાં સાયટ્રસ ફળોની હેરફેર કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સરકારને અત્યાર સુધીમાં ૪૦૦ મીલીયન ડોલરનો ખર્ચ થઈ ચૂકયો છે જોયું એક નાનકડી જીવાત શું કરે શકે છે ?

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ઉત્પાદન વધારવું પડશે.-એડવાન્સ એગ્રીકલ્ચર ટેકનોલોજી (ATT) એટલે શું ?

    આપણી ખેતીમાં એકમ વિસ્તાર દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાણે છે કે જે પ્રત્યેક છોડ દીઠ ઉપજ વધે તો કેવા લાભ થાય તે એવા ખેડૂતો જાને છે

    વધુ વાંચો....

    ડિનોટેફયુરાન

    નિઓનિકોટીનોઇડ જુથમાં સમાવેશ થતી ડિનોટેફુરાન એક અગત્યનું શોષક પ્રકારનું કીટનાશક છે. આ કીટનાશક ઓસીન અને ટોકેન જેવા વ્યાપારી (બજારું) નામે મળે છે. આપણે ત્યાં બજારમાં ૨૦% એસજી (ઓગળી શકે તેવા દાણાદાર) સ્વરૂપે

    વધુ વાંચો....

    હવામાંથી નાઈટ્રોજન મેળવતા પાકો

    વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે. બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨ વર્ષ સુધી લીધા છે. હવે પછી આવનારા

    વધુ વાંચો....

    ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

    અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે

    વધુ વાંચો....

    દાડમમાં ક્યાં બહારની માવજત આપવી ?

    દાડમના જે ફળો ચોમાસામાં વિકસતા હોય તેમાં જીવાતો લાગવાનો ભય વધારે અને ચોમાસુ બેસતાં વિકસતા હોય એનાપર પહેલા પહેલા વરસાદના છાંટા પડવાથી એકલા ડાઘા ડાઘા દેખાય એટલે મૃગ બહાર કે આંબે બહાર

    વધુ વાંચો....

    ફળવૃક્ષોને બહારની માવજત આપવા શું કરવું ?

    મોટાભાગના ઝાડવાઓમાં મૃગ, હસ્ત અને આંબે બહાર- આ ત્રણ ગાળા આસપાસ ફૂલોનો આવિર્ભાવ થતો હોય છે. પણ કેટલાંક – લીંબુ, જામફળ અને દાડમ, કે જે સૌરાષ્ટ્રના ઉત્તમ ત્રણ ફળઝાડોનાં એવાં અપલક્ષણ કે

    વધુ વાંચો....

    મીઠા અને સોડમદાર જામફળ માટે મૃગ બહાર લેવી ?

    જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે માસની શરૂઆતમાં પાણી દેવું પડે. પણ એકાદ-બે

    વધુ વાંચો....

    પપૈયામાં છોડનો વિકાસ અટકાવનાર આ રોગનું નિયંત્રણ કેમ કરશો ?

    પપૈયાના પાન કરચલીવાળા અને વિકૃત થવા, પાંદડાની કિનારીઓ અંદર અને નીચે તરફ વળી જાય , નસો જાડી થવી.પાંદડા ચામડા જેવા, બરડ અને વિકૃત થઈ જાય . છોડનો વિકાસ અટકી જાય . અસરગ્રસ્ત

    વધુ વાંચો....

    જીવાત : નાળિયેરીમાં ગેંડા કીટક

    આ જીવાતની માદા કીટક છાણીયાં ખાતરના ખાડામાં ઈંડા મૂકતી હોવાથી નાળિયેરીના બગીચામાં અથવા નજીકમાં ખાતરના ખાડા કરવા નહી. આજુબાજુના ખાતરના ખાડામાં ક્લોરપાયરીફોસ ૨૦% ઇસી 30 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી ખાતરના ખાડાને

    વધુ વાંચો....

    સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય ?

    સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર

    વધુ વાંચો....

    દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ

    દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના

    વધુ વાંચો....

    દાડમમાં છાંટણી

    દાડમના છોડના મૂળ અને થડમાંથી નીકળતા પીલા વખતોવખત કાઢી નાંખવા, કારણકે આ પીલા ફૂલ બેસવામાં અને તેના વિકાસમાં નડતરરૂપ થાય છે. દર વર્ષે રોગીષ્ટ, સૂકી અને નડતર રૂપ ડાળીઓ કાપી નાંખવી. રોગીષ્ટ

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks