Visitors
Visitors

BASF દ્વારા Valexio® કીટનાશક અને Mibelya® ફુગનાશક લોન્ચ કર્યા.

BASF ઇન્ડિયાએ તેના બે નવીનતમ વૈશ્વિક પાક સંરક્ષણ ઉકેલો, Valexio® Insecticide અને Mibelya® Fungicide લોન્ચ કર્યા છે, જે ચોખાના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરશે કારણ કે તે ચોખાના મુખ્ય જીવાત, રાઇસ હોપર્સને અને શીથ બ્લાઈટ નિયંત્રણ જેવા રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરશે. “વેલેક્સિયો® એ BASF નું નવીનતમ જંતુનાશક છે ભારતમાં ચોખા ઉગાડનારાઓને તેમના જીવાત વ્યવસ્થાપનને ટેકો આપવા માટે સૌપ્રથમ લોન્ચ કરવામાં આવ્યું છે” BASF એગ્રીકલ્ચરલ સોલ્યુશન્સ ગ્લોબલ સ્ટ્રેટેજિક માર્કેટિંગ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માર્કો ગ્રોઝડાનોવિક કહે છે. “ચોખાના હોપર પ્રજાતિઓ સામે વેલેક્સિયો® ઉત્કૃષ્ટ લાંબા ગાળાનું નિયંત્રણ પ્રદાન કરે છે.” Mibelya® BASF ના નવીનતમ ફૂગનાશક સક્રિય ઘટક Revysol® અને સક્રિય ઘટક Xemium® દ્વારા સંચાલિત છે. ચોખાના સુકારા પર લાંબા ગાળાનું નિયંત્રણ પૂરું પાડે છે.
સમગ્ર ભારતમાં ખેડૂતો પૂછશે કે ‘ BASF મારી ઉપજ કેવી રીતે સુરક્ષિત અને વધારવામાં મદદ કરી શકે છે . Valexio® Insecticide અને Mibelya® Fungicide ગુણવત્તા અને ઉપજ સુધારવામાં મદદ કરશે એવું ” BASF ઇન્ડિયાના કૃષિ સોલ્યુશન્સના બિઝનેસ ડિરેક્ટર ગિરધર રાનુવા કહે છે. વધુ માહિતી વોટ્સએપ પર મેળવવા આપેલ બટન ક્લિક કરો.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ધર્મજ ક્રોપ ગાર્ડ લી.ના ઉત્પાદનોના પરિણામો અને ખેડૂત પ્રતિસાદ

    ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડ (DHARMAJ CROP GUARD LIMITED) ના ઉત્પાદનોના પરિણામો અને ખેડૂત પ્રતિસાદ ખુબ સારો મળી રહ્યો છે . આજે વાત ધર્મજ ક્રોપ ગાર્ડની ખુબ સફળ બ્રાન્ડ ઝૂડીઓ પાવર ની ઝૂડીઓ

    વધુ વાંચો....

    ગ્રો ઈન્ડિગો દ્વારા ભારતમાં ખેડૂતોને સોઈલ કાર્બન ક્રેડિટનું પ્રથમ ચૂકવણું

    લુધિયાણા, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ : ભારતીય કૃષિ ક્ષેત્રમાં પ્રથમ વખત, પંજાબ અને હરિયાણાના નાના ખેડૂતોને તેમના ખેતરોમાં આબોહવા-અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા બદલ પ્રથમ કાર્બન ક્રેડિટ ચૂકવણી મળી છે. ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પંજાબ

    વધુ વાંચો....

    ઓછા વરસાદ અને પાણીની અછત વચ્ચે ચણાની ખેતી માટે યોગ્ય જાતની પસંદગી કરો.

    ખેડૂત મિત્રો, આ વર્ષે ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અપેક્ષા મુજબ રહ્યું નથી અને પાણીની ઉપલબ્ધતા પણ ઓછી છે. આવી પરિસ્થિતિમાં રવિ સિઝનના પાકની પસંદગી કરતી વખતે જમીનનો પ્રકાર, પાણીની ઉપલબ્ધતા અને પાકનો

    વધુ વાંચો....

    એસ્કોર્ટ્સ કુબોટાએ બે નવા ટ્રેક્ટર રજૂ કર્યા.

    એસ્કોર્ટ્સ કુબોટા લિ. ભારતીય ટ્રેક્ટર માર્કેટના 41-50 HP સેગમેન્ટમાં તેના પ્રીમિયમ યુટિલિટી ટ્રેક્ટર પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા બે નવા ટ્રેક્ટર, કુબોટા MU4502 અને MU5002 રજૂ કર્યા છે, જે અનુક્રમે 45 HP અને 50

    વધુ વાંચો....

    એસ્કોર્ટ્સ કુબોટાએ બે નવા ટ્રેક્ટર રજૂ કર્યા.

    એસ્કોર્ટ્સ કુબોટા લિ. ભારતીય ટ્રેક્ટર માર્કેટના 41-50 HP સેગમેન્ટમાં તેના પ્રીમિયમ યુટિલિટી ટ્રેક્ટર પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતા બે નવા ટ્રેક્ટર, કુબોટા MU4502 અને MU5002 રજૂ કર્યા છે, જે અનુક્રમે 45 HP અને 50

    વધુ વાંચો....

    કપાસની ઉત્પાદકતા વધારવા માટે હાઇ-ડેન્સિટી પ્લાન્ટિંગ

    મહારાષ્ટ્રમાં કપાસ પકવતા ખેડૂતો હાઇ-ડેન્સિટી પ્લાન્ટિંગ સિસ્ટમ (HDPS) એટલે કે ઉચ્ચ ઘનતા વાવેતર પદ્ધતિ અપનાવી ઓછા ઉત્પાદન અને મજૂરોની અછતના પડકારોને પહોંચી વળવા આ પદ્ધતિ અપનાવી. ભારત, વિશ્વનો સૌથી મોટો કપાસ ઉત્પાદક

    વધુ વાંચો....

    બાયોસ્ટેન્ડ ગ્રુપની નંદી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રી અનિલ કોલ્ટેની નવા બિઝનેસ હેડ તરીકે નિમણૂક

    કૃષિ અને બીજ ઉદ્યોગ ક્ષેત્રે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતની અગ્રણી બાયોસ્ટેન્ડ ગ્રુપની સહયોગી કંપની, નંદી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શ્રી અનિલ કોલ્ટેની કંપનીના નવા ‘બિઝનેસ હેડ’ (વ્યાપારી વડા) તરીકે

    વધુ વાંચો....

    સિન્જેન્ટાએ ખેડૂતો માટે CROPWISE™ એ આઈ ખુલ્લું મૂક્યું .

    સિન્જેન્ટાના ચીફ ઇન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસર ફિરોઝ શેખે જણાવ્યું છે કે, “કૃષિ ક્ષેત્ર અત્યારે એક મોટા વળાંક પર ઉભું છે. આબોહવાનું દબાણ, વૈશ્વિક બજારની અસ્થિરતા અને ટકાઉ ખેતીની પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની તાત્કાલિક

    વધુ વાંચો....

    કંપની ન્યુઝ : ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા)નું નવું અસરકારક નિદામણનાશક – અલ્ટેર વિષે જાણો ?

    ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) દ્વારા ડાંગરનું અસરકારક નિદામણનાશક – અલ્ટેર ઇન્સેક્ટીસાઇડ્સ (ઇન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે: “અમને ભારતમાં અમારા ભાગીદારો નિસાન કોર્પોરેશાન જાપાનનું ઉત્પાદન અલ્ટેર રજૂ કરતા આનંદ થાય

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks