aries agro

ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે. કરવું શું? આ કાર્ડબોર્ડરિસાયકલ કરવામાં આવે છે, ત્યારે દરેક તેના રેસા (ફાઇબર) વધુ ને વધુ ટૂંકા થતા જાય છે. ટૂંકા રેસા સ્વાભાવિક રીતે જ કાગળને વધુ છિદ્રાળુ અને નબળો બનાવે છે, જે ભેજના સંપર્કમાં આવતા જ (જેમ કે કોલ્ડ સ્ટોરેજ વહન કરતી ટ્રકોમાં થતા ભેજથી) ઝડપથી ગળી જાય છે. સુપર કોબ સ્માર્ટ મટીરિયલ સાયન્સ ટેક્નોલોજીનીમદદ મળશે .
અત્યારે કાર્ડબોર્ડને પાણી-પ્રતિરોધક બનાવવા માટે ઉત્પાદકો તેના પર પ્લાસ્ટિક PE (પોલિઇથિલિન) ફિલ્મ અથવા મીણ (wax)નું પાતળું પડ ચડાવે છે. આનાથી બોક્સ મજબૂત તો રહે છે, પણ તેને રિસાયકલ કરવું અશક્ય બની જાય છે, કારણ કે પેપર મિલો કાગળના માવામાંથી પ્લાસ્ટિકની ફિલ્મને સરળતાથી અલગ કરી શકતી નથી.
સુપર કોબ પ્લાસ્ટિકની જગ્યાએ હવે આવ્યું છે સ્ટાર્ચ-આધારિત એડહેસિવ (ગુંદર જેવા મિશ્રણ તે કેવી રીતે કામ કરે છે ?કુદરતી વનસ્પતિમાંથી મેળવેલા સ્ટાર્ચમાં રાસાયણિક ફેરફાર કરીને તેને હાઇડ્રોફોબિક (પાણી પ્રતિરોધક) બનાવવામાં આવે છે.આ સ્ટાર્ચ કાગળના અતિ સૂક્ષ્મ છિદ્રોને બંધ કરી દે છે. આના કારણે પાણીના ટીપાં અંદર શોષાવાને બદલે સપાટી પરથી સીધા સરકી જાય છે. તે ૧૦૦% બાયોડિગ્રેડેબલ છે .: મશરૂમ, સફરજન અને એવા ઠંડા શાકભાજી કે ફળો માટે આદર્શ છે ફૂલ-છોડનો વ્યવસાય કુંડામાં વાવેલા છોડ અને કાપેલા ફૂલોના પરિવહન માટે આ ટેકનોલોજી સાબિત કરે છે કે રિસાયકલ કરેલા કાર્ડબોર્ડને હવે પાણી કે ભેજથી ડરવાની જરૂર નથી.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : કાકડીના વાઇરસ સામે સફળતા : વિજ્ઞાનની શોધ

કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું

વધુ વાંચો....

ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

વધુ વાંચો....

કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

વધુ વાંચો....

જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

વધુ વાંચો....

હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

વધુ વાંચો....

કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

વધુ વાંચો....

એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – ૨

૫. સિંચાઈ : હાયપરસ્પેકટ્રલ, મલ્ટિસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સરવાળા ડ્રોન ક્ષેત્રના કયા ભાગો શુષ્ક છે તે ઓળખી શકે છે જેથી જળ સંસાધનો વધુ આર્થિક રીતે ફાળવી શકાય એટલે કે શુષ્ક વિસ્તારો માટે વધુ

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks