કાકડીના વાઇરસ મોઝેક વાયરસ વિનાશક છે, જે એફિડની લગભગ ૯૦ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે અને ૧૨૦૦ થી વધુ પ્રજાતિઓને અસર કરે છે, હાલમાં, CMV સામે કોઈ માન્ય એજન્ટો નથી, પરંતુ MLU નું નવું સંશોધન અસરકારક રીતે લાંબા ગાળાના ઉકેલ પ્રદાન કરી શકે છે.
માર્ટિન લ્યુથર યુનિવર્સિટી ના સંશોધકો દ્વારા નવા RNA-આધારિત સક્રિય એજન્ટો વિકસાવવામાં આવ્યા છે જે છોડને કાકડી મોઝેક વાયરસ (CMV) સામે સુરક્ષિત રાખે છે, જે કૃષિ અને બાગાયતમાં સૌથી સામાન્ય વાયરસ છે. પ્રયોગશાળાના પ્રયોગોમાં, ૮૦ થી ૧૦૦ ટકા સારવાર કરાયેલા છોડ વાઇરસથી બચી ગયા. સંશોધકો પ્રયોગશાળામાંથી ફિલ્ડ ઉપર લાવવા સક્રિય છે.

તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    મોલેક્યુલ : ડાયફેનોકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ :ડાયફેનોકોનાઝોલ, એક શોષક ફૂગનાશક છે અને રોગ નિવારક તથા રોગહર અસર (Preventive and curative action) ધરાવે છે જે ફૂગના કોષોના બાહ્યાવરણમાં થતી પિત્તઘન (સ્ટીરોલ) દ્રવ્યોના જૈવ સંશ્લેષણની પ્રક્રિયાને અવરોધે છે

    વધુ વાંચો....

    મોલેક્યુલ : પ્રોપીકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ :પ્રોપિકોનાઝોલ એ ટ્રાયાઝોલ સંયોજનનું શોષક ફૂગનાશક છે જે રોગ પ્રતિબંધક/રક્ષણાત્મક અને રોગહર અસર ધરાવે છે. પ્રોપિકોનાઝોલ છોડની અંદર રહેલા ફૂગ-રોગાણૂ ઉપર જ્યારે ફૂગની કવચજાળ ઉપર પ્રથમ વખત ચૂષકાંગો બને છે

    વધુ વાંચો....

    મોલેક્યુલ : ટેબુકોનાઝોલ

    કાર્ય પધ્ધતિ:ટેબુકોનાઝોલ શોષક અને ટ્રાયાઝોલ સંયોજનનુંફૂગનાશક છે. ડી- મિથાઇલેશન અવરોધક ફૂગ સેલ દિવાલનુંમાળખુંબનાવવાની પ્રક્રિયામાંદખલ કરે છે અને ફૂગના પ્રજનન તથા વૃધ્ધિને રોકે છે. તે ઘણા બધા રોગ સામે રક્ષણાત્મક, રોગહર અને ઉન્મૂલનાત્મક

    વધુ વાંચો....

    ભારતમાં એગ્રીકલ્ચરલ ડ્રોન ના ઉપયોગના નિયમો

    આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ડ્રોનના ઉપયોગ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પધ્ધતિ (SOP) પણ જાહેર કરવામાં આવી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : ગ્રાફ્ટિંગના લાભોનું વિજ્ઞાન

    TNAU દ્વારા વર્લ્ડ વેજીટેબલ સેન્ટર, તાઇવાન સાથે મળીને હાથ ધરાયેલા સંશોધનના સફળ પરિણામને અનુસરીને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોગ-પ્રતિરોધક રીંગણના મૂળિયાના સ્ટોક્સનો ઉપયોગ કરીને ‘ટામેટા ગ્રાફ્ટિંગ ટેકનોલોજી’નું પ્રમાણીકરણ કર્યું.સેન્ટર ફોર પ્લાન્ટ

    વધુ વાંચો....

    ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

    ૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો ડ્રોન દ્વારા અસરકારક મહિતી એકત્ર કરવા દા.ત.

    વધુ વાંચો....

    ખેતી માટે એગ્રીકલ્ચરલ ડ્રોન કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ -1

    ૧. ડ્રોનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે ઓપરેશનની ઓછી કિંમત, ઓછું વજન, ગ્રાઉન્ડ સ્ટેશનનું સંપૂર્ણ નિયંત્રણ, સંચાલન અને આયોજન માટે થઈ શકે છે. ૨. નેવિગેશન સેન્સર્સ સાથે ડ્રોનની સ્વાયત્ત અને સ્થિર ઉડાન અને

    વધુ વાંચો....

    કૃષિ ટેકનોલોજી : તણાવ સહનશીલતા માટે સ્પીડ બ્રીડીંગ

    પંજાબ કૃષિ યુનિવર્સિટી (PAU) એ તેના પ્લાન્ટ બ્રીડિંગ અને જિનેટિક્સ વિભાગ ખાતે આ વધતી જતી ગરમી સામે ખેતી પાકોની સહનશીલતા વધારવા અંગેનો એક સેમિનાર “તણાવ સહનશીલતા વિકસાવવા માટે અદ્યતન સંવર્ધન વ્યૂહરચનાઓ’ આ

    વધુ વાંચો....

    ખેત પેદાશ ના પેકીંગ હવે ભેજથી ભીના નહિ થાય

    ખેતી પેદાશને ઉપભોક્તા સુધી પહોંચાડવા ખેડૂતો કાર્ડબોર્ડના બોક્સનો ઉપયોગ કરે છે. કોઈ નર્સરીનો માલિક કોઈને છોડવા કે રોપા કુરિયરમાં મોકલે તો તેમાં રહેલા ભેજને લીધે કાર્ડબોર્ડ પાણીના લીધે ડૂચો થઇ જાય છે.

    વધુ વાંચો....

    જમીન ખોદયા વગર બટેટાના ખેતરનો ઉત્પાદન અંદાજ

    આપણે ત્યાં અનુમાન થી મગફળીના થોડા છોડવા ઉપાડીને પોપટા ગણીને અંદાજ કરવામાં આવે છે કે આ વીઘા માંથી કેટલી મગફળીનો ઉતારો આવશે? હવેનો યુગ બદલાયો છે. બટેટા જેવા જમીનમાં ઉગતા પાકમાં એક

    વધુ વાંચો....

    હજારો ખેડૂતો એકસાથે કૃષિ વિજ્ઞાન માસિક વાંચી શકે છે

    પહેલાના વખતમાં આપણે ટપાલ સેવા અને પત્ર દ્વારા સંદેશા મોકલતા હતા સંદેશ પહોંચતા સમય પણ લાગતો આ બધું વોટ્સએપ અને ઇમેઇલ દ્વારા ડિજિટાઇઝ થયું .હવે લગનની કંકોત્રી પણ આપણે વોટ્સએપથી મોકલીએ છીએ

    વધુ વાંચો....

    કાગળની અરજીમાંથી ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે

    આપણને ખબર છે કે જ્યારે કોઇપણ સેવા કે કાર્ય કાગળની અરજી માંથી મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ ખૂબ જ ઝડપથી મોટા સમુદાય સુધી પહોંચાડી શકાય છે.

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks