ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય તો ઉત્તમ છે પરતું ટામેટાં ૫.૦ થી ૭.૫ પી.એચ. આંક ધરાવતી જમીનમાં પણ સારી રીતે વિકાસ કરી શકે છે. ગ્રીન હાઉસમાં ટામેટાં માટે જમીન ૭૦% લાલ માટી, ૨૦% સારું કોહવાયેલું ગળતિયું ખાતર અને ૧૦% ચોખાની કુશ્કી મિશ્ર કરીને તૈયાર કરવી જોઈએ. ટામેટાના સફ્ળ ઉત્પાદન માટે ગ્રીન હાઉસમાં ૪૦ સે.મી.ની ઊંચાઈવાળા અને ૯૦ સે.મી.ની ટોચની પહોળાઈવાળા ગાદીક્યારા બનાવવા હિતાવાહ છે. એટલું યાદ રાખો કે ગ્રીન હાઉસમાં સાનુકૂળ વાતાવરણ ઉભું કરવાનું હોય છે આ પદ્ધતિ ઠંડા પ્રદેશમાં જયારે બહુ સ્નો પડતો હોય ત્યારે શાકભાજી પેદા કરવાની પદ્ધતિ છે .આપણે ત્યાં ઉલટું છે ગરમીમાં અંદર ઠંડક એટલે કે  સાનુકૂળ વાતાવરણ ઉભું કરવા એનર્જી વાપરીને પણ સાનુકૂળ કરવું પડે છે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

     હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

      ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

    આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

    ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી

    વધુ વાંચો....

    ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

    પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

    આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

      ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

     હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

    વધુ વાંચો....

    જીવાત : ટામેટાની લીલી ઇયળ

    લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

    ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

    વધુ વાંચો....

    રોગ : મરચી, ટામેટીમાં કોકડવા

    રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27

    વધુ વાંચો....

    જીવાત : ટામેટામાં પર્ણ-વ-ફળ વેધક

    પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks