aries agro

  ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ પીલા કાઢી નાખવા જરૂરી છે. બધા પીલાં રાખવાથી ફ્ળની સંખ્યા તો વધુ મળે છે પરંતુ ફ્ળની સાઈઝ નાની અને નબળી ગુણવત્તાના ફ્ળ જોવા મળતા હોય છે .અસીમિત વધવાળી જાતોનો યોગ્ય અને પૂરેપૂરો ફાયદો લેવા માટે વાયરના ટેકાથી ઊભા બાંધવા જરૂરી છે અને જ્યારે છોડ વાયરની ઊંચાઈ સુધી પહોંચે છે ત્યારે ડાળીને ઝુકાવી દેવામાં આવે છે.

એક થડની કેળવણી આપીને છોડને ટેકા માટેની દોરી સાથે બાંધો, શરૂઆતથી કોઈ એક જ દિશામાં (ઘડિયાળની દિશામાં અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં) છોડને દોરી સાથે બાંધતા રહેવું હિતાવહ છે, નહિ તો છોડ જ્યારે વધારે ફ્ળથી લચી પડે છે ત્યારે દોરી પરથી નીચે આવી જવાનો ભય રહેતો હોય છે. જે જાતોમાં ઝૂમખામાં ઘણા બધા ફ્ળ આવે છે તેમાં થોડા ઘણા નાના અથવા તો રોગવાળા ફ્ળને કાઢી લેવાથી બાકી ફ્ળની સાઈઝ અને ગુણવત્તામાં વધારો થયેલ હોય એવું નોંધાયેલ છે. ગ્રીન હાઉસે ખેતી સારી  છે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કોણ સાથે મહેનત કરવામાં આવે તો જ . 

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

 હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ?

ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી

વધુ વાંચો....

ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

વધુ વાંચો....

આધુનિક નિંદામણનાશકો

આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં પરાગનયન કેવી રીતે કરવું?

આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ?

ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય

વધુ વાંચો....

વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

 હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

વધુ વાંચો....

જીવાત : ટામેટાની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી

વધુ વાંચો....

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks