આપણ ને ખબર છે કે ટામેટાનાં ફૂલોમાં દરેક ફૂલની અંદર નર અને માદા બંને ભાગ હોય છે.. ખુલા ખેતર ની જતી અલગ હોય છે , ખુલા ખેતરમાં પવન , મધમાખી વગેરે ફલીની કરણ માં મદદ કરે છે . પરંતુ  ગ્રીન હાઉસમાં પવનની ગતિ ઘણી જ ધીમી હોવાથી જાતે પરાગનયન થવાની શક્યતા ઘણી જ ઓછી હોય છે. ગ્રીન હાઉસમાં ટામેટાં ઉગાડતાં ખેડૂતો ઈલિક્ટ્રિક પોલીનેટરનો ઉપયોગ કરીને છોડને હલાવી ને  સારી એવી સંખ્યામાં ફ્ળધારણ કરાવી શકે છે. સવારનો સમયે જ્યારે માદા ભાગની ગ્રહણશક્તિ સારી હોય અને પરાગમુક્ત થવાનો યોગ્ય સમય હોય છે ત્યારે અડધી સેકન્ડ  માટે ઈલેક્ટ્રિક પોલીનેટરથી ફૂલને ધ્રુજાવીને પરાગનયન કરાવી શકાય છે. ગ્રીન હાઉસમાં પરાગનયન માટે અનુકૂળ તાપમાન ૨૧° થી ૨૭ સે. અને સાપેક્ષ ભેજ ૭૦ ટકાની પરિસ્થિતિ ઉત્તમ છે. યાદ રાખો ગ્રીન હાઉસમાં પરાગનયન થવું બહુ અગત્યનું છે .

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી અને કેટેલોગ માટેનું ફોર્મ :

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

     હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

      ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ?

    ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય

    વધુ વાંચો....

    વિવિધ વૃદ્ધિ નિયંત્રકોના કાર્યો ભાગ ૧

    ૧. વૃદ્ધિમાં વધારો કરવા માટે ઓકઝીન (Auxin), જીબ્રેલીન (GA,), સાયટોકાઈનીન (Cytokinin) ર. બીજની સુષુપ્તાવસ્થા દૂર કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA、), સાયટોકાઈનીન (Cytokinin), ६थीसिन (Ethrel). ૩. બીજની સુષુપ્તાવસ્થા દાખલ કરવા મેલીકહાઈડ્રેઝાઈડ (M.H.), એબ્સેસિક

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : પોલી હાઉસમાં કાકડીની ખેતી

    ગ્રીન હાઉસમાં કાકડી (Cucumís sativus L.) એ ખૂબ જ સામાન્ય અને મહત્ત્વપૂર્ણ પાક છે જે વિશ્વભરમાં ઉગાડવામાં આવે છે અને ઘણીવાર કાચી અથવા રાંધ્યા વિના ખાવામાં આવે છે. તેનો ભારતમાં પ્રાચીન સમયથી

    વધુ વાંચો....

    ટામેટા : પાનકોરીયું અને પર્ણ-વ-ફળ વેધક

    પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા

    વધુ વાંચો....

    આધુનિક નિંદામણનાશકો

    આધુનિક ખેતીમાં ખેડૂતો નીંદણનાશક રસાયણો વાપરતા થયા છે. ભાલમણ ન હોય અને વાપરવામાં આવે તો પાક પર તેની વિપરીત અસર થવાની સંભાવના રહે છે. જેમ કે ઘઉંના પાકમાં કલોડીનાફોટા પ્રોપારજીલ વાપરવાની ભલામણ

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં માટી કેવી જોઈએ ?

    ટામેટાં લગભગ દરેક પ્રકારની જમીનમાં થઈ શકે છે પરંતુ સારા નિતારવાળી અને સારી ભૌતિક રચના ધરાવતી જમીન વધુ અનુકૂળ આવે છે. ટામેટાની ખેતી માટે જમીનનો પી.એચ. આંક ૬.૦ થી ૬.૫ વચ્ચે હોય

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસ ટામેટાની કેળવણી અને છાંટણી ?

      ગ્રીન હાઉસમાં ટામેટાને સાનુકૂળ વાતાવરણ કરી આપ્યું હવે ટામેટાનાં સારા ઉત્પાદન માટે ટામેટાનાં છોડને એક થડ, બે થડ અથવા ત્રણ થડ પર કેળવણી કરો. કેળવણી કરેલા થડ સિવાય સાઈડમાથી નીકળતા બધા ગૌણ

    વધુ વાંચો....

    વૃદ્ધિ અંતઃ સ્ત્રાવો/નિયંત્રક પદાર્થોની ઉપયોગીતા

    પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ • અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા • છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા. • કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા

    વધુ વાંચો....

    ગ્રીન હાઉસ : ગ્રીન હાઉસમાં જમીનનું નિર્જીવીકરણ કેવી રીતે કરવું?

     હાલના સમયગાળામાં ગ્રીન હાઉસની ખેતીમાં સફ્ળ થવા માટે ગ્રીન હાઉસની જમીનને વર્ષમાં એકવાર નિર્જીવીકરણ કરવી અતિ આવશયક છે. સામાન્ય રીતે ગ્રીન હાઉસમાં નિર્જીવીકરણ માટે ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%) નામનું રસાયણ વપરાય છે. ફોર્માલ્ડિહાઈડ (૩૭-૪૧%

    વધુ વાંચો....

    જીવાત : ટામેટાની લીલી ઇયળ

    લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮% ઈસી 15 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી

    વધુ વાંચો....
    Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
    Enable Notifications OK No thanks