aries agro

























મચ્છરદાની શું કામ રાખવાની હોય ? 
મચ્છર ન કરડે એટલા માટે , 
મચ્છર કરડે તો શું થાય ? 
મચ્છર કરડે તો થોડા દિવસ પછી મેલેરિયા થાય એ આપણ ને ખબર છે ,

એવું જ મરચીની ખેતીમાં છે , 
મરચીમાં વાયરસ કેમ લાગે ?  
મરચીનો રોપ 35 થી 45 દિવસ નો થાય ત્યાં સુધી બાળકની જેમ ખાસ ધ્યાન રાખવું
પડે. તે માટે હવે બઝારમાં 40 થી 50  મેશની ઇન્સેકટ નેટ અથવા ગ્રો કવર
આવે  છે તે લગાડી હોય તો વ્હાઈટફ્લાઈ, થ્રીપ્સ, મોલો  મરચીના
પાનને કરડશે નહિ , જો કરડશે તો રોપ માં વાયરસ લાગી જશે અને ફેરરોપણી પછી
આપણી મરચીમાં વાયરસના લક્ષણ દેખાશે .

 ફેરરોપણી પછી થોડો સમય ગ્રો કવર લગાડીયે તો ચૂસીયા દ્વારા બચી શકાય ચૂસિયાં દ્વારા જો રોપમાં કે નાના
છોડમા વાયરસ આવી ગયો એટલે જેમ  મચ્છર કરડે તો મલેરિયા થાય તેવુંજ
સફેદમાખી કરડે તો કુક્ડ આવે . ટૂંકમાં યાદ રાખો 
ચુસીયા લાગ્યા એટલે વાયરસ આવવાનો.

યાદ રાખો કુક્ડ એટલે વાયરસ અને વાયરસ માટે જરૂરી છે ચુસીયા જીવાત નું
સેનિટાઇઝેશન , સોસીયલ ડિસ્ટન્સ એટલે કે બહુ ઘાટું વાવેતર નહિ  અને
સમયસર પગલાં .

ઇન્સેક્ટ નેટ અને ગ્રો કવર માટે વધુ માહિતી માટે કૃષિવિજ્ઞાન ફેસબુક પેજ
લાઈક કરો 

——xxxx——
તમારા મિત્રો ને મોકલો
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર

વધુ વાંચો....

મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ?

કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી , રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને

વધુ વાંચો....
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks