aries agro

નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે ૧૫-રપ નવેમ્બર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે. રાજ્યમાં પ્રવર્તમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી, મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે. આ સમયે રાત્રી અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન ર૦ થી રપ સે.ની આસપાસ હોય છે. જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબજ અનુકૂળ છે. આ ઉપરાંત આ સમયે વાવેતર કરવાથી ફૂટ અને દાણા ભરાવા સમયે ઉષ્ણતામાન નીચું રહેતું હોવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને મહત્તમ ઉત્પાદન મળે છે.

તમારા મિત્રો ને મોકલો

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ

ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉ૫દ્રવ શરુ થતો જણાય તો તુરત જ એક હેકટર પાકના વિસ્તાર માટે રેતી સાથે બરાબર ભેળવી માવજત આપેલ રેતી ઘઉંના ઊભા પાકમાં પુંખવી અને ત્યારબાદ પાકને હળવુ પિયત

વધુ વાંચો....

ઘઉંનું જાદરિયું બનાવવાની પદ્ધતિ

ભાલીયા ઘઉંના પોંકનો લોટ અને ચણાના લોટને ૫૦ ગ્રામ ઘીમાં શેકવો. તેમાં દૂધ ઉમેરવું, ત્યારબાદ ખાંડની ચાસણી (૪૦ ગ્રામ ખાંડ માં ૨૦ મી.લી. પાણી ઉમેરી ૩ મિનીટ ગરમ કરવું.) ઉમેરી મિશ્રણને ધીરા

વધુ વાંચો....

જીવાત : ઘઉંમાં મોલો

મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા (લેડી બર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા) તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. મોલોનું પ્રમાણ વધારે જણાય

ઘઉંના પાકમા ખાતર વ્યવસ્થાપન માટે વાંચો.

વધુ ઉત્પાદન, દાણાની ગુણવત્તા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે દર બે વર્ષે હેક્ટરે ૧૦ ટન છાણિયું ખાતર નાખવું. • ટુકડી ઘઉંની સમયસરની વાવણી માટે પ્રતિ હેક્ટર ૯૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦

વધુ વાંચો....

ઘઉંમાં નિંદામણ વ્યવસ્થાપન વિષે વાંચો.

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નીંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રિય તત્ત્વ/હે. પેન્ડીમિથાલીન દવા ૬૦૦ લિટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી- ઈમરજન્સ ટ્રીટમેન્ટ)

વધુ વાંચો....

ઘઉં: ઘઉં એટલે ગ્લુટેન

ઘઉં માનવ જાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે. ગ્લુટીન પ્રકારના પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે. જે રોટલી તેમજ અન્ય બનાવો માટે જરૂરી છે.

વધુ વાંચો....

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય

વધુ વાંચો....

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૨૭૩ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીમી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૭૭.૮૦ ક્વિ./હે. કાળા અને બદામી ગેરૂ સામે રોગ

વધુ વાંચો....

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૪૫૫ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઢળી પડવા સામે સહનશીલ જી.ડબલ્યુ. ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમ મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ ક્વિ/હે. • કુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પ વધારે લોહ તત્ત્વ (૩૬.૪

વધુ વાંચો....
aries agro
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore
Enable Notifications OK No thanks