
ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી
ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી ઢીંગરી મશરૂમ સાધારણ તાપમાને / (૧૮o-૨૮o સે.) થઈ શકે છે. ઉપરાંત તેમાં રહેલા સારા ગુણધર્મો જેવા કે સારો સ્વાદ અને સોડમ ટૂંકું જીવનચક્ર (૬૦ થી ૭૦ દિવસ ) અને ઊચી ઉત્પાદન ક્ષમતા( ૫૦ થી ૬૦ ટકા )ને કારણે વાવેતર માટે પસંદ



























